*ગણતંત્ર દિવસની પરેડ માટે રાજ્યોના ટેબ્લોની પસંદગી વિવાદના એંધાણ*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક લાઇફ સ્ટાઇલ સમાચાર

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસની પરેડમાં 22 ટેબ્લોને રક્ષા મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પરેડમાં 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ટેબ્લો દેખાડવામાં આવશે જ્યારે 6 ટેબ્લો કેન્દ્રીય મંત્રાલયો સંબંધિત હશે. મંત્રાલયને કુલ 56 પ્રસ્તાવ મળ્યા હતા જેમાં 22 ને મંજૂરી આપવામાં આવી છે. રક્ષા મંત્રાલયે બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને કેરળના પ્રસ્તાવોને ફગાવી દિધા છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply