*ઉત્તરાયણ પછીની તમારી આજે શું છે જવાબદારી.?????*

ઓટોમોબાઇલ ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

🦜 *ખાસ સૂચના* 🦜
**********************
🦜 *આજ વાસી ઉતરાયણ ના દિવસે સાંજે આપના ધાબા પરથી ઉતરતા અગાઉ આપના ધાબા તથા આજુ બાજુમાં લટકતી તમામ દોરી નું ગુંચડું યાદ કરી લઈ લેશો કારણકે આવા ગુંચડામાં ભરાઈ જવાથી મોટા ભાગે પક્ષી મોત નો ભોગ બનતા હોય છે.*🦜🙏🏼🙏🏼🙏🏼🙏🏼

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply