*ઈરાનના કમાન્ડર સુલેમાનીને મારવાનો આદેશ ટ્રમ્પે આપ્યો હતો*

આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી વિશેષ સમાચાર

નવી દિલ્હીઃ ઈરાકની રાજધાની બગદાદમાં થયેલા અમેરિકી હુમલામાં ઈરાનના ટોપ મિલિટ્રી કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતનો આદેશ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો હતો. પેન્ટાગને એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશમાં અમેરિકી કર્મચારીઓની સુરક્ષા માટે રક્ષાત્મક કાર્યવાહી કરતા ઈરાનના રિવોલ્યૂશનરી ગાઈડ કમાન્ડર કાસિમ સુલેમાનીને મારવાનો આદેશ આપ્યો હતો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply