*ડૉ.ભીમરાવ આંબેડકર અદ્વિતીય સેનાપતિ,અણનમ યોદ્ધા : ભાગ 2. – ક્રમશઃ 🖊️ દેવેન્દ્ર કુમાર.*

ભારતનાં અસ્પૃશ્ય, કચડાયેલા, દબાયેલા વર્ગમાં સંગઠિત થવાની ભાવનાઓની સકારાત્મક ઊર્જા ઉભી થઈ હતી. આ ઊર્જા નું એક કારણ વિશ્વ યુદ્ધ દરમિયાન અને બાદમાં શરૂ થયેલા સામાજિક સુધારણાના વિચારો તથા મિલોમાં મળેલી નોકરી ને કારણે આ સમુદાયોની આર્થિક સ્થિતિ માં આવેલાં પરિવર્તન પણ હતાં. અનેક વર્ષોથી દબાવવા, કચડવામાં આવેલા સમુદાયોમાં જીવનનાં બબ્બે મોરચે અજવાળું થાય એવી […]

Continue Reading

*ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર*

Thomson દ્વારા ફ્લિપકાર્ટ સેલ દરમિયાન LED TV લાઇનઅપમાં બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ફ્લિપકાર્ટ સેલમાં ગ્રાહક કંપનીના LED TVને 4,999 રૂપિયાની શરૂઆતની કિંમતે ખરીદી શકશે. ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે સેલની શરૂઆત 19 જાન્યુઆરીથી થશે. જો કે ફ્લિપકાર્ટ પ્લસ મેંબર્સ આજે એટલે કે 18 જાન્યુઆરીથી રાત્રે 8 વાગ્યાથી જ ડીલ્સ એક્સેસ કરી શકશે. સેલમાં બેસિક LED TVને 4,999 […]

Continue Reading

*”26મી જાન્યુઆરી નો મુસ્લિમ સમાજને સંદેશ”- ગ્યાસુદ્દીન શૈખ ધારાસભ્ય,ગુજરાત.*

ગુજરાત નો મુસ્લિમ સમાજ આગામી પ્રજાસત્તાક દિન ની ઉજવણી દર વર્ષ કરતાંય શાનદાર રીતે કરે. ગુજરાત ના ધાર્મિક, સ્વેચ્છીક, શેક્ષણિક અને સમાજસેવી સંસ્થાઓ મળી 26મી જાન્યુઆરી ના રોજ ના આપણા રાષ્ટ્રીય તહેવાર ની વધુ ભવ્ય રીતે ઉજવણી કરે એવો હું ધારાસભ્ય ગ્યાસુદ્દીન શૈખ આપને બધાને આગ્રહ કરું છું. પ્રજાસત્તાક દિવસ એટલે જનતા દ્વારા જનતા માટે […]

Continue Reading

*સાહેબ નિવૃત થાય છે.*

સાહેબ નિવૃત થાય છે. સરકારી બંગલો, બંગલાની આગળનો બગીચો, ड्राइवरों, નોકરો ની સાથે નમસ્તે નમસ્તે કરવા વાળી ભીડ એકાએક છોડીને ચાલી જાય છે. જોકે આ દિવસ પહેલેથી આવવાનો હતો પણ સાહેબને અચાનક આવ્યો હોય તેમ લાગે છે. સાહેબ હતપ્રભ થઇ જાય છે. પણ હજુ આશા છોડી નથી. જોકે તે હંમેશા માનતો હતો કે પોતાનાથી કોઇ […]

Continue Reading

*કોંગ્રેસે 54 ઉમેદવારોની યાદી જાહેર કરી*

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 54 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીમાથી કોંગ્રેસમાં આવેલી અલકા લાંબાને ચાંદની ચોક પરથી ટિકિટ આપવામાં આવી છે.વારકાથી આમ આદમી પાર્ટી છોડીને ગયેલા આદર્શ શાસ્ત્રીને ટિકિટ આપવાનો પાર્ટીએ અનપેક્ષિત નિર્ણય લીધો છે. કોંગ્રેસે બલ્લીમારાનથી હારૂન ગફુર, ગાંધીનગરથી અરવિંદર સિંહ લવલી, સીલમપુરથી ચૌધરી મતીન અહમદને ટિકિટ આપી છે.

Continue Reading

*”ગુજરાતી એક્શન મુવી બાબુભાઈ સેન્ટિમેન્ટલ”*

ગુજરાતી એક્શન મુવી બાબુભાઈ સેન્ટિમેન્ટલ ગુજરાતી મુવી ની અંદર પહેલીવાર એક્શન મુવી જે સાઉથની એક્શન મુવી જેવીજ ગુજરાતી મુવી બની છે જેના ડિરેક્ટર મિલન શર્મા રાઇટર રાજ રાઠોડ જેના કલાકાર છે નક્ષ રાજ, શિવાની જોશી .દેવલ નાણાવટી શેખર શુક્લા, કમલ સીસોદીયા નિસર્ગ ત્રિવેદી પૂજા .હની ,નિક, મયુર ચૌહાન ફાઈટ માસ્ટર ઈલિયા મુવી ના હીરો નક્ષ […]

Continue Reading

*”અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી,ને ટકે શેર ખાજા..”* *નગર પાલિકાનું કામ દબાણો દૂર કરવાનું હોય,જ્યારે ગારીયાધાર નગર પાલિકામા “ઉલ્ટી ગંગા”* *તાલુકા શાળામા જિલ્લા પંચાયત ઊંઘતી રહી, ને મેદાન ટૂંકું થઈ ગયું.*

*પણ પંચાયત અને પશુ દવાખાના આગળ રોડ ની પી.ડબલ્યુ.ડી ની જમીનમાં નગર પાલિકા નો હડિંબલો..શું આં દબાણ નથી..?* . *આં ભાજપ નાં શાસન મા ક્યારેય કલ્પના પણ ન કરી હોય તેવી ઘટનાઓ ઘટી રહી છે. ગામ માં કોઈ પણ જગ્યાએ રોડ – રસ્તા નું દબાણ થાય તો નગર પાલિકા નું બુલ્ડોજર ફરી વળે, ગારીયાધાર આં […]

Continue Reading

*અભિનેતા વરુણ ધવન મે મહિનામાં તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે કરી શકે છે લગ્ન.!*

અભિનેતા વરુણ ધવન મે મહિનામાં તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. એક અહેવાલ અનુસાર, બંને ગોવામાં લગ્ન કરશે. એક નિર્માતાએ આ મામલે વાત કરતા કહ્યું કે વરુણ ધવન અને તેની ગર્લફ્રેન્ડ ગોવામાં લગ્ન કરવા માંગે છે. જેમ વર્ણ ના મોટા ભાઈ રોહિતે કર્યું હતું. તે કહે છે કે વરુણ અને નતાશા […]

Continue Reading

*રેલ્વે સ્ટેશનનાં નામ પાછળ ટર્મિનલ,સેન્ટ્રલ અને જંકશન કેમ લખવામાં આવે છે*

*રેલ્વે સ્ટેશનનાં નામ પાછળ ટર્મિનલ, સેન્ટ્રલ અને જંકશન કેમ લખવામાં આવે છે* રેલ્વે સ્ટેશનનાં નામ તો તમે સાંભળ્યા જ હશે પણ શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે, જે-તે રેલ્વે સ્ટેશનનાં મુખ્ય નામ સાથે *ટર્મિનલ (Terminal)* *સેન્ટ્રલ (Central)* અને *જંકશન (Junction)* કેમ લખવામાં આવે છે. દા. ત. બાંદ્રા ટર્મિનલ, મુંબઈ સેન્ટ્રલ, મથુરા જંકશન વગેરે..કદાચ તમને […]

Continue Reading

*ખાસ વાંચો : કે જે લોકો એનઆરસી માટે સરકારને જરૂરી દસ્તાવેજો ન આપે તો? તો શું થઈ શકે.*

* જો એનઆરસી માટે સરકારને જરૂરી દસ્તાવેજો ન આપે તો? …. * સંપૂર્ણ માહિતી ગંભીરતાથી વાંચો. * * મોટાભાગના લોકો એમ કહેતા હોય છે કે તેઓ # એનઆરસી સંબંધિત કોઈ દસ્તાવેજો નહીં આપે. !!? * * જુઓ, હવે પછી શું થાય છે? * * કોઈ પણ લોકો આ પ્રક્રિયામાંથી બાકાત નથી. ફક્ત નીચેની ક્રિયા શરૂ […]

Continue Reading

*અજબ ગાંવ કી ગજબ કહાની* ( *_Cyber Crime Hub of India_* ) Be Alert ..! 👇🏻

નવાઈ લાગી ને.? પણ હા, આ વાત તદ્દન સાચી છે. *ગામ જામતાડા* *ગામને જામફળ કે તાડી સાથે કોઈ લેવાદેવા નથી* *લગભગ ૩૦૦૦૦ની વસ્તી ધરાવતું ઝારખંડનું એ ગામ,* *ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ ૨૫૦ કિલોમીટર દૂર.* *બિહારની રાજધાની પટણાથી ૩૦૦ કિલોમીટર દૂર* *મોટાભાગનો જંગલ વિસ્તાર.* *વસ્તી હિન્દી અને બંગાળી ભાષી* *મોટાભાગનો યુવાવર્ગ વધીને ધોરણ ૧૦ સુધી ભણેલો* […]

Continue Reading

*Google એ ક્રોમ એપ્સનું સપોર્ટ બંધ કરવાની કરી જાહેરાત*

ગૂગલ ક્રોમ એપ્લિકેશન બંધ થઈ રહી છે. કંપનીએ જાહેરાત કરી છે કે આ એપ્લિકેશનો આગામી સમયમાં તમામ પ્લેટફોર્મ પર કામ કરવાનું બંધ કરશે. હવે ગૂગલ ક્રોમ વેબ સ્ટોર પર નવા સબમિશસ લેવામાં આવશે નહીં. જો કે, આનો અર્થ એ નથી કે તેઓ હવે સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવશે.

Continue Reading

*અમદાવાદમાં ૬૦૦ ઇલેક્ટ્રીક બસો દોડશે*

અમદાવાદ: મ્યુ. કમિશનર વિજય નેહરા દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નું રૂ.૮,૯૦૦ કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કરવામાં આવ્યુ હતું. આ બજેટમાં આગામી નાણાકીય વર્ષમાં શહેરમાં નવા ૨૦ ફલાયઓવર બ્રિજ અને ૬૦૦ ઇલેકટ્રીક બસ માટે રૂ.૯૬૮ કરોડનો ખર્ચ દર્શાવામાં આવ્યો છે તેમ જ ૧૫ ઑગસ્ટ ૨૦૨૨ સુધીમાં નવું અમદાવાદ બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

Continue Reading

*કોંગ્રેસનાં બે ધારાસભ્યો આવી ગયા સામસામે. કોણ હપ્તા ઉઘરાવે છે તે ખબર છે ? *

અમદાવાદ મહાનગરપાલિકાની પશ્ચીમ ઝોન ખાતે મળેલી સંકલન સમિતિની બેઠકમાં હોલ રીનોવેશનની બાબતે બે ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ. વાત વણસતા ધારસભ્ય રાકેશ શાહ અને ઇમરાન ખેડાવાળાએ મામલો શાંત પાડ્યો હતો. અસારવાના ધારાસભ્ય શાહીબાગ વિસ્તારમા આવેલા લાખાજી કુંવરજી હોલના રીનોવેશનની વાત કરી રહ્યા હતા. આ દરમિયાન દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યુ કે તે હોલમાં પાણીની પણ […]

Continue Reading