આમોદમાં પત્રકારો ઉપર બુટલેગરનો જીવલેણ હુમલો બુટલેગરોએ પોલીસ છાવરતી હોવાના આક્ષેપ સાથે પત્રકારોનું જિલ્લા કલેકટરને આવેદન.. બુટલેગરોએ પત્રકારો ને રસ્તામાં આંતરી લઇ માર મારી મોબાઈલ કેમેરા ઝુંટવી લીધા ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં દારૂનું વેચાણ મોટાપાયે થતું હોવાના અનેક અહેવાલો મીડિયામાં પ્રકાશિત થતા જ બુટલેગર હોય પણ કેટલાક પત્રકારોને રસ્તામાં જ આંતરી લઇ માર મારતા મામલો […]

Continue Reading

રિમોટ હું જ મારો, ‘કંટ્રોલ’ સ્વીકારું ફક્ત ઈશ નો, સત્ય,પ્રેમ,કરુણા ઘણું, બીજું કંઈ ભિક્ષવું નથી અસ્તિત્વ આવકારે છેલ્લે હસતાં એની બાહોંમાં મોક્ષ-પૂનઃજન્મની વાતોમાં,ઝાઝું પડવું નથી -મિત્તલ ખેતાણી

પ્રભુ સમું સુધરવું નથી જે મળવાનું નથી એ હવે ઝંખવું નથી જે આવડવાનું નથી એલ હવે શીખવું નથી હું મારામાં ‘એક’ અને ‘એક માત્ર’ છું અસ્તિત્વની રચનાને હવે વખોડવું નથી મારી મસ્તી વ્હાલી,સુંવાણ મારી અનોખી બનવાં મથી ‘અન્ય’, જાતને હવે નિકંદવું નથી પ્રેક્ષક,હરીફ,નિર્ણાયક નિર્ધારે જ્યાં પરિણામ કઠપૂતળીની એ રમત હવે રમવું નથી ડરવું તો ફક્ત […]

Continue Reading

વાવો, ઉછેરો,પાણી દો કે પછી કંઈ પણ કરો બોન્સાઇયુગમાં કલ્પવૃક્ષ ક્યાં ફળતાં હોય છે બાંધવું હતું જેનાં નામનું મીંઢોળ હાથમાં હાથે તેની રાખડીનાં દોરાં મળતાં હોય છે – મિત્તલ ખેતાણી.રાજકોટ.

પ્રથમ પ્રેમનાં ગુલાબ હૈયે સડતાં હોય છે સૌ કોઈ ને કોઈ માટે ઝુરતાં હોય છે પ્રથમ પ્રેમનાં ગુલાબ હૈયે સડતાં હોય છે ન જોઇતું કે વણમાંગેલું મળે છે ઘણું પણ સ્વપ્ન વાસ્તવથી સદા અપૂરતાં હોય છે પીછો કરતી જ રહે છે કાયમ વ્યથાઓ વિરહમાં ક્યાં કોઈ દિ કમૂરતાં હોય છે પ્રભુ પણ લાકડે માંકડુંનાં મૂડમાં […]

Continue Reading

લારી, રિક્ષા સહિતના દબાણોને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય.- સૌરાંગ ઠકકર.

લારી, રિક્ષા સહિતના દબાણોને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય અમદાવાદ: શહેરમાં 2009માં બીઆરટીએસ શરૂ કરાઈ તે પછી પહેલી વખત ભાજપના શાસકોએ બીઆરટીએસ કોરિડોર ટ્રાફિક અને લોકોને અડચણરૂપ બનતા હોવાનો સ્વીકાર કર્યો છે. જે-તે સમયે પ્રોજેક્ટના ડીપીઆરમાં સામેલ ન હતા તેવા ગીતામંદિરથી ભૂલાભાઈ પાર્ક, કાલુપુરથી રખિયાલ, દિલ્હી દરવાજાથી પ્રેમ દરવાજા, તિલક બાગથી દાણાપીઠ, દાણીલીમડાથી આંબેડકર બ્રિજના […]

Continue Reading

મોટાભાગના સ્વામિનારાયણના સ્વામીઓ, આશારામ, નિત્યાનંદ, સેંગર, રામરહિમ જેવા ઉપર પણ બળાત્કારનાં આરોપ છે, તો તેમના માટે કેમ આટલો રોષ નહીં ?? – હિતેશ રાયચુરા.

કમનસીબે દેશભર માં દરરોજ ઘણા બળાત્કાર થાય છે પણ અમુક સમયે જ કોઈક દીકરી ઉપર કુકર્મ થાય છે ત્યારે જ ક્યારેક જ સમાજ કેમ જાગે છે અને હો હા મચાવી દયે છે ??? મોટાભાગ ના સ્વામિનારાયણ ના સ્વામીઓ, આશારામ, નિત્યાનંદ, સેંગર, રામરહિમ જેવા ઉપર પણ આ જ આરોપ છે તો એમના વિષે કેમ આટલો રોષ […]

Continue Reading

આપણો દેશ પાછળ કેમ છે ? આપણો દેશ પછાત કેમ છે ? આપણા દેશ માં ગુન્હા, રેપ, હત્યાઓ, કોભાંડો કેમ વધુ થાય છે ???- હિતેશ રાઈચુરા.

આપણો દેશ પાછળ કેમ છે ?આપણો દેશ પછાત કેમ છે ?આપણા દેશ માં ગુન્હા, રેપ, હત્યાઓ, કોભાંડો કેમ વધુ થાય છે ???કેમ કે અમુક ગણ્યા ગાઠ્યા ધુતારાઓ દેશ ને 4 હાથે લૂટે છે અને બાકી ની 130 કરોડ ની જનતા હોંશે હોંશે લુટાય પણ છે…કારણ ???જ્ઞાન અને ભણતર નો અભાવ…જો જનતા ભણેલી અને જ્ઞાની હશે […]

Continue Reading

*”પેટોવ્યથા”*- હિતેશ રાયચુરા.

કવિનું નામ ખબર નથી… પણ મજા પડી… *”પેટોવ્યથા”* તમે કહો ઈ કરૂં માનતા કરૂં ચઢાવો, ભેંટ એક જ મારી અરજી પ્રભુજી ! ઓછું કરી દ્યો પેટ.. કેશપે કિરપા કલરે કીધી ચાંદી છાની છપ્પ મૅનિક્યોર ને પૅડીક્યોર સંગ ચહેરેપે મૅકઅપ કેમ કરી સ્વીકારી લઉં પ્રેગનેન્સી પરમેનૅન્ટ..! એક જ મારી અરજી પ્રભુજી ! ઓછું કરી દ્યો પેટ… […]

Continue Reading

*દેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડતી ધોરાજી પોલીસ*- રશ્મિન ગાંધી.

💫રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચનાથી પ્રોહી જુગાર સદન્તર બંધ કરવા સૂચના હોય તથા એ.એસ.પી.શ્રી સાગર બાગમાર સાહેબ ના માગઁદશન હેઠળ 💫 ધોરાજી પોસ્ટે ના પો.ઇન્સ વી.એચ. જોશી સાહેબ ની રાહબરી હેઠળ HC સી. ટી વસૈયા તથા HC આર કે બોદર તથા પો.કોન્સ અનિરુદ્ધસિંહ ઝાલા તથા અજીતભાઈ ગંભીર તથા પ્રેમજીભાઈ કિહલા એમ […]

Continue Reading

હોય તેનાથી વધૂ ઘરડો થઈ જાય છે, બાપ કન્યા વિદાયે અડધો થઈ જાય છે.દીકરી જેવી જમાઈ લઇ જાય જાન સાથે, બાપ પણ જીવતેજીવ મડદો થઈ જાય છે – મિત્તલ ખેતાણી.રાજકોટ,

*બાપ કન્યા વિદાયે અડધો થઈ જાય છે* હોય તેનાથી વધૂ ઘરડો થઈ જાય છે બાપ કન્યા વિદાયે અડધો થઈ જાય છે દીકરી ને એમ ક્યાં કહી શકે કે તું રોકાં ને રજા આપવામાં પડધો થઈ જાય છે એક આંખે આનંદ છે કર્તવ્ય પાલનનો બીજી આંખ વિરહનો પડઘો થઇ જાય છે આભને ય ટેકો કરે એવો […]

Continue Reading

હોસ્પિટલમાં થશે દર્દીનું મૃત્યું. તો નહીં વસુલય કોઈ ફી – રાજકોટની હોસ્પિટલ નો માનવતાભર્યો નિર્ણય.

હોસ્પિટલમાં થશે દર્દીનું મૃત્યું. તો નહીં વસુલય કોઈ ફી. હા આ સાચું છે. રાજકોટની જલારામ હોસ્પિટલનો માનવતાભર્યો અને પ્રસંશનીય નિર્ણય કરવામાં આવ્યો છે. જેને માનવતાભર્યો નિર્ણય કહી શકાય.

Continue Reading

રાષ્ટ્રભાષા સંસ્કૃત બનાવો.- પૂરવ શાહ. જર્મની.

રાષ્ટ્રભાષા સંસ્કૃત બનાવો ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિ નો પ્રભાવ હજુ પણ એવોજ છે યુરોપિયન નાગરિક તરીકે હુંકે-.ઢગલાબંધ મુસલમાનો પણ સંસ્કૃત ના વિદ્વાનો છે એ પણ ફકત આપણા દેશમાંજ નહીં આજના કહેવાતા આપણા મુસ્લિમ દેશ બાંગ્લાદેશ અને પાકિસ્તનમાં તો પછી આજના અને અત્યાર ના ભારત માં કેટલા બધા હશે કલ્પના કરો પૂરવ શાહ યુરોપિયન નાગરિક તરીકે/ના […]

Continue Reading

રામોલ પોલીસ સ્ટેશન માં ગેરકાયદે પશુઓની હેરાફેરી કરતી ૪ ટ્રકો પકડવામાં આવી.

રામોલ પોલીસ સ્ટેશન માં આજરોજ તા. ૦૪/૧૨/૨૦૧૯ એ ગેરકાયદે પશુઓ ની હેરફેર કરતી ૪ ટ્રકો પકડવામાં આવી છે. જેમાં ૩ આઇસર ગાડી માં ૪૦ જેટલા ભેંસ અને પાડા અને ૧ ગાડી માં ૨૩૦ જેટલા ઘેટાં બકરા ભરેલ હતા. ગેરકાયદે પશુઓ ની હેરફેર કરતા ઈસમો દ્વારા જીવદયા પ્રેમી પર પોલીસ સ્ટેશનમાં જ હુમલો કરવામાં આવ્યો છે. […]

Continue Reading

બળાત્કારનાં આંકડા વાંચી તમે ચોંકી જશો.

1 કલાકમાં 5 દીકરી પર થાય છે બળાત્કાર.4 લાખ બળાત્કારના કેસમાં એક પણ નરાધમને નથી થઈ ફાંસી. દેશમાં દર વર્ષે 40 હજાર, દરરોજ 109 અને 1 કલાકમાં 5 છોકરીઓ સાથે બળાત્કાર થાય છે. ભારતમાં જીડીપી ઘટે તો હોબાળો થાય છે પણ એવું ક્યારેય થયું નથી કે બળાત્કારના કેસોમાં ઘટાડો થયો હોય. દેશભરમાં હાલમાં જુદાજુદા કાયદાઓ […]

Continue Reading

કોંગ્રેસી નેતા ધારાસભ્ય શૈલેષ પરમારની કારે એક્ટિવાચાલકને કચડી નાખતાં મોત

મૃતકના પરિવારનો આક્ષેપ ગાડી ડ્રાઈવર નહિ પણ ધારાસભ્ય શૈલેષ પરમારનો પુત્ર ચલાવતો હતો મેમનગર ગોકુલ રો હાઉસ બહારના રોડ ઉપર સોમવારે રાતે હિટ એન્ડ રનની ઘટના બની હતી. દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારે એક્ટિવાચાલકને કચડી માર્યો હતો. ઈનોવાની સ્પીડ 100થી વધુની હોવાની શંકા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નાસી છૂટેલા કારચાલકની શોધખોળ શરૂ કરી […]

Continue Reading

વડોદરા પોલીસનો વીડિયો વાઈરલ નાઈટ પેટ્રોલિંગમાં પોલીસ આ રીતે કરે છે કામગીરી.

વડોદરા શહેરમાં પોલીસનો એક વીડિયો વાઈરલ થયો છે.વીડિયોમાં પોલીસ ફરજ પર આરામ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં પોલીસની આ પીસીઆર વાનને આપ જોઈ શકો છો. જે રસ્તાની સાઈડમાં ઉભી છે અને આ વાનની અંદર પોલીસકર્મીઓ સુતા નજરે પડી રહ્યા છે. સાથે જ પીસીઆર વાનની બહાર ખાટલા ઉપર પણ પોલીસ સુઈ રહી હતી. આ બાબતે […]

Continue Reading

કરોડોની આવક ધરાવતાં અંબાજી ટ્રસ્ટને પણ નડે છે મોંઘવારી. અંબાજી મંદિરના પ્રસાદના ભાવમાં 50% નો વધારો.

અંબાજી મંદિરના પ્રસાદના ભાવમાં 50% નો વધારો ટ્રસ્ટને જે 6 કરોડ રૂપિયાનો ફાયદો થશે. મા અંબાના ધામ અંબાજીમાં દર્શન કર્યા બાદ યાદગીરી રૂપે 80 ગ્રામ પ્રસાદનું જે પેકેટ 10 રૂપિયામાં ભક્તો ખરીદતા હતા, તેના 15 રૂપિયા કરી દેવાયા છે. પ્રસાદના ભાવમાં 1લી ડિસેમ્બર રવિવારથી 50 ટકા ભાવ વધારવામાં આવતાં મંદિર ટ્રસ્ટને વર્ષે રૂ.6 કરોડનો ફાયદો […]

Continue Reading

પ્રિયંકા ગાંધીના ઘરે સુરક્ષામાં ખામી શું કહયું અમિત શાહે?

અમિત શાહે ગૃહમાં ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા પાછી ખેંચી લેવાનો જવાબ આપ્યો અને સાથે જ 25 નવેમ્બરે ખરેખર પ્રિયંકા ગાંધીના ઘરે શું થયું હતું તે પણ જણાવ્યું. શાહે સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના ઘરે જે સિક્યોરિટી છે તેમાં રાહુલ ગાંધી, રોબર્ટ વાડ્રા અને સોનિયા ગાંધી સુરક્ષા તપાસ વગર જ એન્ટ્રી […]

Continue Reading

ફાયર બ્રાન્ડ નેતા નારાજ પંકજા મુંડેને મનાવવાનાં ભાજપનાં પ્રયત્ન શરૂ;

ફડણવીસે એમને ફોન કર્યો મુંબઈ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનાં ફાયર બ્રાન્ડ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન પંકજા મુંડે એમનાં પક્ષથી નારાજ થયાં છે. એમને મનાવવાનાં પ્રયાસો પક્ષ તરફથી શરૂ પણ કરી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વ. ગોપીનાથ મુંડેના પુત્રી પંકજા મુંડેએ એમનાં ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકીને […]

Continue Reading

ગુજરાતી કંપનીને ઉદ્ધવ ઠાકરે આપ્યો 321 કરોડનો ઝાટકો કરાર કરી દીધો રદ.

મહારાષ્ટ્રમાં સુકાન સંભાળતાની સાથે જ ઠાકરે સરકારે સૌથી પહેલા ગુજરાતના અમદાવાદ સ્થિત એક ઇવેન્ટ કંપની લલ્લુજી એન્ડ સન્સ સાથેનો 321 કરોડનો કોન્ટ્રાક્ટ રદ કર્યો છે. આ કંપની દેશ-વિદેશમાં ઘોડાઓના મેળાનું આયોજન કરવા માટે જાણીતી છે. આ કંપની હાલ કથિત નાણાંકીય અનિયમિતતાઓના આરોપસર સ્કેનર હેઠળ છે. ત્રણ વર્ષ પૂર્વે આ ઘોડા મેળાના આયોજન સંબંધે તત્કાલિન ફડણવીસ […]

Continue Reading

શાનદાર કેચ : રામ રાખે તેને કોણ ચાખે ની કહેવત સાર્થક કરતી અજીબ ઘટના.

ત્રીજા માળથી પડતા બાળકને કેચ કરીને બચાવી લેવાયો પ્રાપ્ત માહિતી અનુસાર દમણમાં એક એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા પરિવારનો બાળક રમતા રમતા નીચે પડી ગયો હતો. પરંતુ ત્રીજા માળથી પટકાયેલો આ બાળક બીજા માળે ગ્રીલમાં ફસાયો હતો. જેની જાણ થતા જ નીચે કેટલાક લોકો જમા થઈ ગયા હતા બાળક જ્યારે નીચે પડ્યો ત્યારે નીચે ઉભેલા તમામ […]

Continue Reading