” હેલ્મેટ પહેરવી કે ના પહેરવી.?હજારો હેડ ઈન્જરીના દર્દીઓની દયાજનક હાલત નજરે જોનાર એક ડૉક્ટરની તમારા પોતાના માટે ભલામણ છે,બાકી તમારી મરજી. – ડૉ. એસ.ડી. ભાવસાર સિનિયર ઓર્થોપેડિક સર્જન.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

” હેલ્મેટ પહેરવી કે ના પહેરવી એ સરકારે કે કાયદાએ નહિં આપણી પોતાની બુદ્ધિએ જ નક્કી કરવાનું હોય છે… ”

હજારો હેડ ઈન્જરીના દર્દીઓની દયાજનક હાલત નજરે જોનાર એક ડૉક્ટરની તમારા પોતાના માટે ભલામણ છે…

કાયદો હોય કે ના હોય… હેલ્મેટ હશે તો બચવાના ચાન્સ રહેશે… બાકી તમારી મરજી…

આભાર
ડૉ. એસ.ડી. ભાવસાર
સિનિયર ઓર્થોપેડિક સર્જન

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply