હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે ચિત્રકાર હેમાંગ દવે ના અમૂર્ત ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે ચિત્રકાર હેમાંગ દવે ના અમૂર્ત ચિત્રોનું પ્રદર્શન 3/12/2019 થી 8 /12/2019તારીખ સુધી યોજવામાં આવેલ છે.અમદાવાદ ખાતે આ એમનો બીજો છે હેમાંગ દવે પોતાની લાગણીઓને રંગના સંયોજન અને મિશ્રણ દ્વારા પોતાના ચિત્રોમાં દર્શાવવામાં આવેલ છે ચિત્રોમાં કોઈપણ વિષય નહીં હોવા છતાં પણ તેમાં ચિત્ર નો ભાવ લાગણીને સ્પર્શે છે અને ચિત્રકારી અસર કરે છે અમદાવાદના કલારસિક અને જનતાના પ્રદર્શનની મુલાકાત લઇ કલાકાર મળવાનો અને એમની કળા ને માણવાનો આ મૂલ્ય મોકો નહીં એવી અપેક્ષા છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply