*રવિવારે પાટણ જુના સર્કિટ હાઉસ ખાતે પત્રકારોનું સ્નેહ મિલન – સંગઠન યોજાશે..*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

*પત્રકારોનું પોતીકુ સંગઠન પત્રકાર એકતા સંગઠન*

*તમામ પત્રકારોનું સંગઠન એટલે કે પત્રકાર એકતા સંગઠન આ સંગઠનમાં કોઈ એક વ્યક્તિ નહીં તમામ પત્રકારો કહે તે રીતે સંગઠન ચાલે* છે ફક્ત બે માસના સમયગાળા દરમિયાન પત્રકાર એકતા સંગઠન પત્રકારોને થતાં અન્યાય સામે ઢાલની જેમ ઊભું રહી તમામ પત્રકારોના દિલમાં વસ્તુ થઈ ગયું છે આ સંગઠનમાં તમામ પત્રકારો જેને નિયુક્ત કરે તેને જ પ્રમુખ ઉપપ્રમુખના હોદ્દા આપવામાં આવે છે *બીજા સંગઠનોની જેમ પંદર વીસ પત્રકારો ભેગા થઈ કોઈ ડિસિઝન લેતા નથી કે અગાઉથી નામ હોદ્દેદારોના જાહેર કરવામાં આવતા* નથી સ્થળ ઉપર જે તે જિલ્લાની મીટિંગ દરમિયાન જે પત્રકાર અંગે દરખાસ્ત હોદ્દા માટે આવેલી હોય અને તે પત્રકાર મતદાનમાં સફળ રહે તો જ હોદ્દા પર નિયુક્ત કરવામાં આવે છે *આપણે ઘણા સંગઠનો જોયા છે કે જે રાષ્ટ્રીય સ્તરના છે પરંતુ તેમાં હોદ્દેદારોની નિમણૂંક આપખુદશાહી થી થતી હોવાનો દેકારો પત્રકારોમાં થઈ રહ્યો છે* પત્રકાર એકતા સંગઠન સર્વ સંમતિથી નિમણૂંકને માને છે ફક્ત બે મહિનામાં પત્રકારોની સમસ્યાઓનુ નિરાકરણ લાવી પત્રકારોમાં અન્યાય સામે લડવામાં નુ જોમ અને જુસ્સો વધારેલ છે પત્રકારોને થયેલા *અન્યાય મુદ્દે હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી લડી લેતું પત્રકાર એકતા સંગઠન પત્રકારોના દિલમાં વસી ગયું છે* તો તમામ પત્રકાર ભાઈઓ પાટણ જિલ્લાની મીટિંગમાં
તારીખ (08/12/2019)
ખાસ ઉપસ્થિત રહી અને લોકશાહી ઢબે પ્રમુખ ઉપપ્રમુખ અને હોદ્દેદારોની નિયુક્તિ કરો કેમ કે સંગઠનના કોઇ મોટા હોદ્દેદાર જિલ્લાના પ્રમુખોની નિમણૂક કરતા નથી ફક્ત જે તે જિલ્લાના પત્રકારોને જ અધિકાર છે પત્રકાર મિત્રો લોકશાહી ઢબે મતદાન કરી અને તમારી પસંદના પ્રમુખ અને ઉપપ્રમુખની નિયુક્તિ કરો

*રવિવારે પાટણ જુના સર્કિટ હાઉસ ખાતે પત્રકારો નું સ્નેહ મિલન – સંગઠન.*

*પત્રકાર ભાઈ – બહેનો…*
*આગામી તારીખ : ૮/૧ર/૨૦૧૯મી ને રવિવારે પાટણ- મહેસાણા જિલ્લા ના પત્રકાર ભાઈ – બહેનો…પ્રિન્ટ.. ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ના તમામ પત્રકારો નું એક સ્નેહ મિલન – સંગઠન નું આયોજન પત્રકાર એકતા સંગઠન દ્વારા કરવામાં આવેલ છે.. સ્વરૂચી ભોજન સાથે લેશું..”અન્ન ભેળાં એના મન ભેળાં”*
* પાટણઅને મહેસાણા જિલ્લા ના તમામ શહેર તેમજ ગ્રામ્ય પત્રકારો નેઆં પત્રકાર એકતા સંગઠન ના અધિવેશન મા પધારવા જાહેર આમંત્રણ છે… તારીખ : ૮/૧ર/૨૦૧૯ મી ને રવિવારે પાટણ નાં જુના સર્કિટ હાઉસ ના કોન્ફરન્સ હોલ માં સવારે ૧૦/૦૦ કલાકે..*
જે પ્રેસ મીડિયા એ સત્તાના મહેલો કોઈના ઉભા કર્યા..ને કોઈના તોડી પાડયા..એ પત્રકારો ની હાલત.. *દેશ જ્યારે ૨૧ મી સદી તરફ પ્રગતિ કરતો હોય ત્યારે પત્રકારો ૧૮ મી સદી તરફ ધકેલાઈ રહ્યા છે..સરકાર સતત અવગણના કરી રહી છે…પત્રકારો ઉપર હુમલા..ખોટી ફરિયાદો..સહિત તંત્ર ની અવગણના નો વારે વારે ભોગ બની રહ્યા છે..ત્યારે પત્રકારો ની ચિંતા કરતું..પત્રકારો માટે લડતું એક માત્ર સંગઠન એટલે *”પત્રકાર એકતા સંગઠન”*
*સૌ પત્રકારો ને આં અધિવેશન મા પધારવા..પાટણ અને મહેસાણાજિલ્લા ના સંગઠન ના નિર્માણ ના સાક્ષી બનવા હાર્દિક આમંત્રણ…*
લી….
. *લાભુભાઈ પી. કાત્રોડીયા..*
પ્રમુખ..
*પત્રકાર એકતા સંગઠન – ગુજરાત*
. મો..૯૪૨૬૫૩૪૮૭૪
*સલીમભાઈ બાવાણી*
મો..૯૩૭૬૪૦૪૦૪૦

નિમંત્રણ: પત્રકાર એકતા સંગઠન
વ્યવસ્થા ના ભાગ રૂપે રજિસ્ટ્રેશન તા: ૬/૧ર/૨૦૧૯ સાંજે પ કલાક સુધી કરાવવું
ફરજિયાત છે
.
શૈલેશભાઇ વડનગર : ૯૧૭૩૪૨૯૦૦૦
કમલેશભાઇ પાટણ : ૯૦૯૯૪૯૩૯૯૧
પ્રકાશભાઇ સમી: ૯૯૭૯૧૧૯૮૯૮
રાજેશભાઇ પાટણ : ૮૭80146903
બળવંતજી વિસનગર : ૮૦૦૦૦૦૭૬૨૩
હર્ષદસિહ ઉઝા
૯૯૧૩૮૪૨૭૮૭
જાકીર મોગલ .સિદ્ધપુર
૯૮૨૪૪૯૩૬૫૨

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply