*ભારત અસુરક્ષિત દેશ છે એનો બહિષ્કાર કરવો જોઈએઃ જાવેદ મિયાંદાદ*

ઓટોમોબાઇલ કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ સમાચાર

લાહોર પાકિસ્તાનમાં ટેસ્ટ શ્રેણી રમવા માટે પોતાની ટીમને મોકલવાની બાંગ્લાદેશે ના પાડી દેતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પીસીબી શરમજનક હાલતમાં મૂકાઈ ગયું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે અમારા ખેલાડીઓ પાકિસ્તાનમાં ટેસ્ટ મેચો રમવા માટે તૈયાર નથી આને કારણે પીસીબીના પ્રમુખ એહસાન મનીની હાલત કફોડી થઈ છે આ જ મનીએ તાજેતરમાં એવો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો હતો કે ક્રિકેટ રમવા માટે પાકિસ્તાન અસુરક્ષિત દેશ છે એવું કહેવાને બદલે સૌએ જોવું જોઈએ કે અન્ય ટીમોને પ્રવાસ માટે ચિંતાજનક તો ભારત દેશ છે
*******

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply