*ભારત અપરાધ એન્ડ માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંઘ દ્વારા ઇન્ડિયા ક્રાઇમ ના મેમ્બર તથા સ્કૂલના વિદ્યાર્થી દ્વારા માનવ અધિકારની સમજણ તથા સેલ્ફ ડિફેન્સ તાલીમ આપવામાં આવી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

ભારત અપરાધ એન્ડ માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંઘ દ્વારા તારીખ 10 ડિસેમ્બર 2019 ને મંગળવાર ના રોજ સવારે 11:30 થી 12:30 સુધી હીરાબા સ્કુલ વસ્ત્રાલ ખાતે ઇન્ડિયા ક્રાઇમ ના મેમ્બર તથા સ્કૂલના વિદ્યાર્થી દ્વારા માનવ અધિકાર ઉપર સમજણ તથા સેલ્ફ ડિફેન્સ તાલીમ આપવામાં આવી હતી
આ આયોજન ઇન્ડિયા ક્રાઇમ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કૃણાલભાઈ સોની ના નેતૃત્વમાં રાખવામાં આવેલ હતો.

Please follow tej gujarati on fb.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •