દરિયાપુર વોર્ડમાં યોજાશે સેવા સેતુ કાર્યક્રમ

આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી બિઝનેસ ભારત રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

*🌟🌟સેવા સેતુ કાર્યક્રમ🌟🌟*
*🌟🌟દરિયાપુર વોર્ડ🌟🌟*
આપણાં દરિયાપુર વોર્ડમાં નીચે મુજબના સ્થળ,સમય,તારીખે રાખેલ છે, જેમાં જરૂરી ઘણા બધા સર્ટિફિકેટો તેજ દિવસે સ્થળ ઉપર જ મળી શકશે. *જેવા કે રેશન કાર્ડ માં નામ ઉમેરવું, કમી કરવું, સુધારો કરવો, જાતિ પ્રમાણપત્ર, સ્કૂલ કોલેજ નું ફ્રી શિપ કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, આવક નો દાખલો, આધાર કાર્ડ, વિગેરે સર્ટિફિકેટસ તાત્કાલિક મલી શકશે. જે તે સર્ટિફિકેટ માટેના જરૂરી કાગળો તૈયાર કરી તે દિવસે લઇ જવાથી સિર્ટિફિકેટ મલી જશે.*

*જેથી સમય કાઢી તમામ આગેવાનો, ભાઈ-બહેનો સરકારી યોજનાઓ નો મહત્તમ લાભ લેવા વિનંતી.*

*અરજી લેવાનો સમય:સવારે 09:00 થી બપોરે 2:00 કલાક સુધી.*

*દાખલા આપવાનો સમય: બપોરે 03:00 થી 05:00 કલાક સુધી.*

*તારીખ : ૦૭/૧૨/૨૦૧૯*
*શનિવારે*
*સ્થળ : દરિયાપુર વોર્ડ , હોફીસ ફુટી મસ્જીદ પાસે કડિયા નાકા દરીયાપુરઅમદાવાદ*
*🌟ગુલામફરીદ શેખ મહામંત્રી અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ*

આ મેસેજ આગળ મોકલો

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply