*ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓએ હાર્દિક પટેલનો હુરિયો બોલાવી વિરોધ કર્યો*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

ગાંધીનગરમાં ધરણા સ્થળે કોંગી નેતા હાર્દીક પટેલ પહોંચતા યુવાનોએ તેનો હુરિયો બોલાવ્યો હતો. હાર્દિક સામે નારેબાજી સાથે હાય હાયના સૂત્રોચ્ચારો થયા હતા. ઉમેદવારોના રોષને જોઇને હાર્દિક પણ વિલા મોઢે પાછો ફર્યો હતો. કેટલાક ઉમેદવારોએ આક્રોશમાં હાર્દિક સાથે ધક્કામુક્કી પણ કરી હતી. તો બીજી તરફ કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ પરીક્ષા રદ્દની માંગ પર અડગ રહ્યા હતા. તેમણે પરીક્ષા રદ્દ કર્યા બાદ એસઆઇટી તપાસની માંગ કરી હતી.
*******

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply