*ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી ગણના પાત્ર કેસ શોધી કાઢતી ધોરાજી પોલીસ – રશ્મિન ગાંધી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

💫રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચનાથી પ્રોહી જુગાર સદન્તર બંધ કરવા સૂચના હોય તથા એ.એસ.પી.શ્રી સાગર બાગમાર સાહેબ ના માગઁદશન હેઠળ
💫 ધોરાજી પોસ્ટે ના પો.ઇન્સ વી.એચ. જોશી સાહેબ ની રાહબરી હેઠળ HC સી. ટી વસૈયા તથા HC આર કે બોદર તથા પો.કોન્સ અનિરુદ્ધસિંહ ઝાલા તથા અજીતભાઈ ગંભીર તથા પ્રેમજીભાઈ કિહલા એમ બધા ખાનગી વાહન માં પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન *PC અનિરૂધ્ધસિંહ ઝાલા તથા PC અજીતભાઈ ગંભીર* ને ખાનગીરહે મળેલ ચોક્કસ બાતમીના આધારે ધોરાજી હીરાપન્ના કોમ્પ્લેક્સ ના પાછળ ના ભાગે થી આરોપી ભરત ઉર્ફે ગજની નારણભાઇ બથવાર રહે પીપળીયા તા ધોરાજી વાળા ના કબ્જાની ચેવરોલેટ સ્પાર્ક ગાડી રજી નં.GJ 05 CJ 1383 કી રૂ 150000 માંથી ઈંગ્લીશ દારૂ ની જુદી જુદી બ્રાન્ડ ની બોટલો નંગ 96/- કી રૂ.39600/- તથા મોબાઈલ નંગ1 કી રૂ 200/- તથા દારૂ વેચાણ ના રોકડા રૂ.14860/-મળી કુલ રૂ.2,04,660/-ના મુદામાલ સાથે મળી આવતા કાયદેસર ની કાર્યવાહી કરેલ છે
*💫કામગીરી કરનાર ટીમ*
PI વી.એચ જોષી
HC સી.ટી.વસૈયા
HC આર કે બોદર
PC અનિરુદ્ધસિંહ ઝાલા
PC અજીતભાઈ ગંભીર
PC પ્રેમજીભાઈ કિહલા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply