Unite against Acid attack and women Empowerment નાં પ્રચાર સાથે અહેમદાવાદ થી ભોપાલ વર્લ્ડ ફર્સ્ટ હેરિટેજ બુલેટ પર રાઈડ . વિશ્વના પ્રથમ હેરિટેગર બુલેટ વિશે જાણવું જ જોઇએ.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

અમદાવાદ શહેરના
એક જાણીતા ઇન્ટરનેશનલ કલાકાર, લેખક, સ્વપ્નીલ આચાર્ય ગઈકાલે સવારે આઠ વાગ્યાની આસપાસ અમદાવાદથી માધ્યાપ્રદેશ જવા હેરિટેજ બુલેટ પર નીકરયા અને સાંજ સુધીમાં ઈન્દોર પહોંચ્યા હતા .આજે સવારે ઇન્દોર થી નીકળી ભોપાલ તરફ જવાના છે . દિવ્ય જીવન ફાઉન્ડેશન દ્વારા ભોપાલમાં યોજાનારી રાષ્ટ્રીય કલા પ્રદર્શન અને સ્પર્ધામાં તેઓ જજ બનવા જઇ રહ્યા છે.
સ્વપ્નીલ આચાર્ય રાઇડર પણ છે .તેમણે બુલેટ પર લેહ લદાખ, સિમલા, જમ્મુ-કાશ્મીર, ગોવા, જયપુર, ઉદયપુર, મુંબઇ, લોનાવાલા, ખંડાલા જેવી રાઈડ દ્વારા તમામ સ્થળોની મુલાકાત લીધી છે.
આ હેરિટેજ બુલેટ વિશ્વનું પ્રથમ મોડીફાયડ બુલેટ છે .જે હાઇ રેંજ બુક વર્લ્ડ રેકોર્ડમાં નામ નોધાવેલ છે .
હેરિટેજ બુલેટ વિશેની કેટલીક હકીકતો: તેમણે 70 ફોટા છાપ્યા જેમાં બુલેટ પર 10 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સનાં 5 દેશોનો સમાવેશ છે. દેશ અને શહેરની વિગતો.
1 ભારત # અહેમદાબાદ – રાયપુર દરવાજા, કાંકરિયા ટાવર, એલિસબ્રીજ.
અજંતા ગુફાઓ, એલોરાની ગુફાઓ, એલિફન્ટા ગુફાઓ.
2 કંબોડિયા – અંગકોર વાટ
3 વિયેટનામ – હોલોંગ બે
4 નેપાળ- કાઠમંડુ શહેરનું સ્થળ. બુધ સ્તૂપ , પશુપતિનાથ
5 દુબઇ – દુબઇ હેરિટેજ મ્યુઝિયમ. આ બુલેટને સેવ વર્લ્ડ હેરિટેજની થીમ સાથે ફરીથી ડિઝાઇન કરવામાં આવી હતી.સ્વપ્નીલ આચાર્ય વ્યક્તિગત રૂપે દેશ-દેશ પ્રવાસ કરે છે અને હેરિટેજ સાઇટ પર પ્રોજેક્ટ કરે છે. આ બુલેટ પર ફક્ત વર્લ્ડ હેરિટેજ સાઇટ્સના ફોટા ફક્ત તેમના દ્વારા જ ક્લિક કરવામાં આવ્યા છે, કોંપિ કરેલી નથી અને બીજેથી ડાઉનલોડ કરવામાં આવી નથી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply