*ડૉક્ટરની ફી હજી સુધી સર્વિસ ચાર્જ Service Charge / Service Tax સર્વિસ ટેક્સ / GST જી.એસ.ટી. માં સમાવેશ નથી*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

*ડૉક્ટરની ફી હજી સુધી સર્વિસ ચાર્જ Service Charge / Service Tax સર્વિસ ટેક્સ / GST જી.એસ.ટી. માં સમાવેશ નથી*

તો પછી હોસ્પિટલમાં ટોટલ બિલ પર *સરચાર્જ *SURCHARGE* કેમ લાગે છે ?

હોસ્પિટલ જે સર્વિસ આપે છે એની પર જ સર્વિસ ચાર્જ લઈ શકે. દવાઓ , સાધનો , ઈમ્પ્લાન્ટ , સ્ટેન્ટ વગેરે પર તો પહેલેથી જી.એસ.ટી. લાગેલ જ છે એની પર ફરી *સરચાર્જ SURCHARGE* કેવી રીતે લગાવી શકે ?

*ડૉક્ટરની આવડત અને સ્કિલ મુજબની એમની પ્રોફેશનલ ફી પર હોસ્પિટલ સરચાર્જ કેવી રીતે લગાવી શકે ?*

*ખાસ તમારી જાણ માટે, દર્દી પાસેથી સરચાર્જ SURCHARGE વસૂલી લીધા લીધા પછી એ રકમ કાંઈ ગવર્મેન્ટમાં ટેક્સ TAX તરીકે નથી જતી.*

સરચાર્જ એ કોઈ જાતનો સર્વિસ ટેક્સ SERVICE TAX નથી.

એ હકીકતમાં હોસ્પિટલ ની એક વધારાની આવક જ છે , કોઈ સરકારી ટેક્સ નથી.

*ઘણી બધી હોસ્પિટલો સ્ટેન્ટ , દવાઓ , કન્ઝ્યુમેબલ , ઈમ્પ્લાન્ટ વગેરે પર હેન્ડલિંગ ચાર્જ *HANDLING CHARGE* *લગાવે છે.*

*કંપનીમાંથી આવતા રેડીમેડ અને સ્ટરાઈલ ડિસ્પોઝેબલ ઈમ્પ્લાન્ટ , સ્ટેન્ટ વગેરેમાં એમણે પોતે ખરેખરમાં શું હેન્ડલ કરવાનું હોય છે ???*

*જો તમને એવું લાગે કે તમને અન્યાય થઈ રહ્યો છે , તો તમને કન્ઝયુમર કૉર્ટ વચ્ચે પડીને ન્યાય અપાવી શકે છે.*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •