કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રામ જન્મભૂમિ મંદિર વિવાદના સાનુકૂળ સકારાત્મક સમાધાન થતાં 29 વર્ષ પછી તેઓનાં 92 વર્ષીય માતા કમલાબાના હસ્તે મીઠાઇ ખાધી છે.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રામ જન્મભૂમિ મંદિર વિવાદના સાનુકૂળ સકારાત્મક સમાધાન આવે ત્યાં સુધી તેમણે મીઠાઇ નહીં ખાવાનો સંકલ્પ લીધો હતો. ગઈકાલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેમણે 29 વર્ષ પછી તેઓનાં 92 વર્ષીય માતા કમલાબાના હસ્તે મીઠાઇ ખાધી છે.

માતા કમલા બા અને પૌત્રી યશોધરા બાના હસ્તે કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મીઠાઈ ખાઈને સંકલ્પ પૂરો કર્યો તે પ્રસંગની તસ્વીર

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •