દિલમાંથી હું ક્યાં બ્લોક થવાનો, તો પછી શાનો આ શોર કરે છે. એવો ડોક્ટર હજું છે જ ક્યાં પ્રેમરોગી નાં દર્દ જે ક્યોર કરે છે. ચાલને વ્હાલી સમાધાન કરીએ,જન્મોના સાથી ક્યાં વોર કરે છે -મિત્તલ ખેતાણી.રાજકોટ

એમ કરી તું પ્રેમને શ્યોર કરે છે જાહેરમાં તું મને ઇગ્નોર કરે છે એમ કરી તું પ્રેમને શ્યોર કરે છે મારી પોસ્ટ કોણ લાઈક કરે છે ચેક કરીને જ તારી ભોર પડે છે લાસ્ટ સ્ટેટસ મારુ જોઈને જ આંખો રાત્રે તારી તું મૌન કરે છે હું તારો પાસવર્ડ છું ને રહેવાનો તો શાનો આટલો તું […]

Continue Reading

*બળાત્કારીઓને જીવતાં સળગાવો તો સાચાં* – મિત્તલ ખેતાણી.રાજકોટ.

પાપીને એની જ ભાષામાં સમજાવો તો સાચાં બળાત્કારીઓને જીવતાં સળગાવો તો સાચાં શેરીએ શેરીએ લૂંટાય છે હવે દ્રૌપદીનાં ચીર સંભવામિ કહેનાર કૃષ્ણને બોલાવો તો સાચાં આ કેન્ડલ,આ પ્લે કાર્ડ, આ ડિજિટલ આક્રોશ ફાંસીનાં પરિણામ સુધી ના ભુલાવો તો સાચા પડોશ નહીં ઠારો તો ભરખશે તમનેય આ આગ દરેક બચ્ચીમાં પોતાની દીકરી નિહાળો તો સાચા વિકારીની […]

Continue Reading

સાવધાન : 4 તારીખે જો હશે લગ્ન. તો વરસાદ બની શકે છે વિઘ્ન.

*📌હવામાન વિભાગની આગાહી મુજબ સામાન્ય દક્ષિણ પશ્ચિમી અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં ચોથી ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદ વરસશે* *આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યના દક્ષિણ ગુજરાત- મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસે તેવી વકી છે*.

Continue Reading

ભારત સરકારના વિદેશ વિભાગ તરફથી મેકિસકો જતા ભારતીય પ્રતિનિધિ મંડળમાં ડો.બળવંત જાનીની પસંદગી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નાં ગુજરાતી ભવનના પૂર્વ પ્રાધ્યાપક – અધ્યક્ષ, વર્તમાનમાં ભારત સરકાર સંસ્કૃતિ મંત્રાલયના રાજા રામમોહનરાય ફાઉન્ડેશન કલકત્તાના એસીક્યુટીવ મેમ્બર, જે.એન.યુ. દિલ્હીમાં શૈક્ષણિક કર્મચારી સિલેકશન સમિતિ નાં મહામહિમ રાષ્ટ્રપતિ કક્ષા ના નોમીની સદસ્ય તેમજ મધ્યપ્રદેશની ડો. હરિસિંહ ગૌર સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલાધિપતિ ડો. બળવંતભાઈ જાનીની ભારત સરકારના વિદેશ વિભાગ તરફથી મેક્સિકો ખાતે જઈ રહેલા ભારતીય પ્રતિનિધિ […]

Continue Reading

Unite against Acid attack and women Empowerment નાં પ્રચાર સાથે અહેમદાવાદ થી ભોપાલ વર્લ્ડ ફર્સ્ટ હેરિટેજ બુલેટ પર રાઈડ . વિશ્વના પ્રથમ હેરિટેગર બુલેટ વિશે જાણવું જ જોઇએ.

અમદાવાદ શહેરના એક જાણીતા ઇન્ટરનેશનલ કલાકાર, લેખક, સ્વપ્નીલ આચાર્ય ગઈકાલે સવારે આઠ વાગ્યાની આસપાસ અમદાવાદથી માધ્યાપ્રદેશ જવા હેરિટેજ બુલેટ પર નીકરયા અને સાંજ સુધીમાં ઈન્દોર પહોંચ્યા હતા .આજે સવારે ઇન્દોર થી નીકળી ભોપાલ તરફ જવાના છે . દિવ્ય જીવન ફાઉન્ડેશન દ્વારા ભોપાલમાં યોજાનારી રાષ્ટ્રીય કલા પ્રદર્શન અને સ્પર્ધામાં તેઓ જજ બનવા જઇ રહ્યા છે. સ્વપ્નીલ […]

Continue Reading

BSc. Computer Science વિભાગ દ્વારા બે દિવસીય “IT Exhibition 2019” યોજાયો.

ગાંધીનગર, કડી સર્વ વિશ્વવિદ્યાલય સંચાલિત શ્રી માણેકલાલ એમ. પટેલ ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સીસ એન્ડ રીસર્ચના બીએસસી. કોમ્પ્યુટર સાયન્સ વિભાગ દ્વારા “IT Exhibition-2019” નું આયોજન સકેટર-૧૫ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨૦૦થી વધુ સાયન્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. BSc. Computer Science ડિપાર્ટમેન્ટના હે઼ડ ભદ્રેશભાઈ પંડ્યાએ “IT Exhibition-2019”ની માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઉચ્ચત્તર માધ્યમિકના સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓને […]

Continue Reading

વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ખ્યાતનામ પાર્શ્વગાયક તુષાર ત્રિવેદીનું અભિવાદન.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, વિશ્વવિખ્યાત લોકગાયક અભેસિંહ રાઠોડની વિશેષ ઉપસ્થિતિ. – જૂનાં સદાબહાર ગીતોની રમઝટ બોલાવીને તુષાર ત્રિવેદીએ સહુને ડોલાવી દીધા. ———- વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ખ્યાતનામ પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી (પુણે-અમદાવાદ)નું અમદાવાદ ખાતે ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા અભિવાદન કરાયું હતું. – રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક […]

Continue Reading

જીવનભર સુખદુઃખમાં સાથ નિભાવ્યા બાદ દંપતીએ મોતમાં પણ ના છોડ્યો હાથ. – ગૌરાંગ પંડ્યા.

ગાંધીનગર, ઘણીવાર એવું બનતું હોય છે કે, પતિપત્ની વચ્ચે એવો ગાઢ પ્રેમ હોય છે કે જિંદગીભર સાથ નિભવ્યા બાદ મરતી વખતે પણ સાથ નિભાવે છે. આવી જ એક ઘટના ગાંધીનગરના સેક્ટર ચોવીસ ખાતે પ્રકાશમાં આવી છે. જેમાં દંપતીએ જીવનભર એકબીજાના સુખદુઃખના સાથી બન્યા બાદ મૃત્યુમાં પણ સાથ નિભાવ્યો હતો. આ દંપતીએ એક જ દિવસે વારાફરતી […]

Continue Reading

કો’ક ઘરડાઘરમાં બેઠા કો’બગીચા બાંકડે, મોભ જેવાં શોભનારાં ઘડપણો ચાલ્યાં ગયાં. ઝાંઝવાંનાં જળ બની જે દર્દ’ને શણગારતાં, હાથ-તાળી દઇ મને ભીનાં રણો ચાલ્યાં ગયાં ! *પરબતકુમાર નાયી દર્દ*

ગાર-માટી, છાશ ચાલી તોરણો ચાલ્યાં ગયાં, ગામમાંથી ચોર-પગલે સગપણો ચાલ્યાં ગયાં ! એ જ પાદર પીપળો ને એ જ ખેતર ખોરડા, એ જ શેરી છે હજી પણ બચપણો ચાલ્યાં ગયાં ! ભીંતમાંથી ઓકળી ને ટોડલેથી મોરલા, કાળજાં કોરી જનારાં કામણો ચાલ્યાં ગયાં ! કો’ક ઘરડાઘરમાં બેઠા કો’ બગીચા બાંકડે, મોભ જેવાં શોભનારાં ઘડપણો ચાલ્યાં ગયાં. […]

Continue Reading

*અફસોસ* જિંદગી તો મસ્ત વીતી છે ને વીતશે!! પણ….. *તારાવગર* *તૃપ્તિ ત્રિવેદી ‘તૃપ્ત’*

ન દિલમાં વસાવો તમે તો તમે છો, ન મળવાને આવો ! તમે તો તમે છો. રહ્યા’તા સદાયે તમારા નસીબે, હ્રદયથી વધાવો ! તમે તો તમે છો. ફુલોની સુવાસે સુગંધે ભળેલા, વસંતે સજાવો ! તમે તો તમે છો. કસમથી વિરહ છે વધારે વધારે, હવે ‘તો જતાવો ! તમે તો તમે છો. એ ‘તૃપ્તિ’કહે છે તમારા એ […]

Continue Reading

*”લગ્ન પ્રસંગ માટે તૈયાર થતી વખતે યાદ રાખવા જેવી બાબતો.- વિશાલ વાંઝા”*

બધા અત્યારે લગ્નની તૈયારીઓ માં હશે અને તમને કદાચ તમારા મિત્રો અને સંબંધીઓનાં લગ્ન માટે ઘણાં બધાં આમંત્રણો પણ આવ્યા હશે. એકવાર તમે લગ્નનું કાર્ડ પ્રાપ્ત થાય તે પછી પહેલો સવાલ જે આપણા મગજમાં આવે ઈ ઘણો કોમન સવાલ હોય છે જેમ કે મહેમાન તરીકે હું લગ્નમાં શું પહેરીશ?આ સવાલ નો જવાબ આપતા આપણા શહેર […]

Continue Reading

“ગુજરાત 11” ગુજરાતી ફિલ્મ નો પ્રીમિયર શો યોજાઈ ગયો.

જુવેનાઈલ હોમ એટલે કિશોર ગુનેગારોનું નિવાસ સ્થળ, જ્યાં રહેતા ગુનાખોર માનસ ધરાવતા કિશોરોને ઇન્સ્પેક્ટર દિવ્યા ચૌહાણ દ્વારા તાલીમ આપીને, આંતરરાજ્ય ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયાર કરવામાં આવે છે. અને આ બાળકોમાં છુપાઈ રહેલી શક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે .આવી સરસ મજાની વાત, રમત ગમત વિષયને લઈને આવતી ગુજરાતી ફિલ્મ એટલે, ” ગુજરાત ઇલેવન”જયંત ગીલાટર […]

Continue Reading

શિક્ષણ કેવું હોવુ જોઇએ? – શિલ્પા શાહ.

શિક્ષણ કેવું હોવું જોઈએ? પ્રાણી અને મનુષ્યમાં અનેક સમાનતા છે. બંને લગભગ સરખી રીતે જીવે છે. ખાય છે, પીવે છે, મકાન બાંધે છે, બાળકોનું સર્જન કરે છે, અનુકરણથી શીખે છે, વગેરે વગેરે. જેને જેવી તાલીમ મળે તે પ્રમાણે કરે છે. પરંતુ માણસ વિચારવાની શક્તિ અને નિર્ણય લેવાની શક્તિથી જુદો પડે છે. આવી વિચારવાની અને નિર્ણય […]

Continue Reading

Watch “અમદાવાદનાં અંધ કન્યા પ્રકાશ ગૃહની 2 દીકરીનો અવાજ અને ગાયકી સાંભળીને તમે રહી જશો દંગ. સાંભળો લાઈવ.” on YouTube

Continue Reading

Watch “અમદાવાદનાં અંધ કન્યા પ્રકાશ ગૃહની 2 દીકરીઓનો અવાજ અને સહજ ગાયકી સાંભળીને તમે રહી જશો દંગ. સાંભળો લાઈવ.” on YouTube

https://youtu.be/GO5G06yQG6M. Please subscribed tej gujarati you tube. kdbhatt. 9909931560.

Continue Reading

એચ. એ. કોલેજ દ્વારા ટ્રાફીક અવેરનેશનો કાર્યક્રમ યોજાયો.

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાં એન.સી.સી. યુનીટ દ્વારા ટ્રાફીક અવેરનેશનો કાર્યક્રમ યોજાઇ ગયો. અમદાવાદનાં વિવિધ વિસ્તારોનાં ચાર રસ્તા ઉપર સીગનલ દરમ્યાન જે નાગરીકોએ હેલ્મેટ નહોતુ પહેર્યું તેઓને લાલ ગુલાબ આપીને વિનંતી કરવામાં આવી હતી કે હવેથી વાહન ચલાવો ત્યારે હેલ્મેટ પહેરશો. હેલમેટ ન પહેરવાનું કારણ પુછવામાં આવતા ફની જવાબો મળ્યા હતા. ઘણા વ્યક્તીઓએ […]

Continue Reading

આજે માગશર સુદ બીજના પવિત્ર દિવસે નવાપુરાના માં બહુચરાજીમાં રસ-રોટલીનો પ્રસાદ વહેંચાયો. ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉંમટયું.

આજરોજ માગશર સુદ બીજના પવિત્ર દિવસે નવાપુરા ખાતે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીના મંદિરમાં રસ રોટલીનો પ્રસાદ તેમજ અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. વવલ્લભ ભટ્ટ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા. અમદાવાદમાં જન્મેલા તેઓ પછીથી બહુચરાજી જઈને વસ્યા. કારણકે તેઓ બહુચર માતાના ભક્ત હતા. તેઓ તેમના ગરબાઓ, ખાસ કરીને ‘આનંદનો ગરબો’ માટે જાણીતા છે. તેમની રચનાઓ અને લોકકથાઓમાંથી એમના […]

Continue Reading

આજે માગશર સુદ બીજના પવિત્ર દિવસે નવાપુરાના માં બહુચરાજીમાં રસ-રોટલીનો પ્રસાદ વહેંચાયો. ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉંમટયું.

આજરોજ માગશર સુદ બીજના પવિત્ર દિવસે નવાપુરા ખાતે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીના મંદિરમાં રસ રોટલીનો પ્રસાદ તેમજ અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. વવલ્લભ ભટ્ટ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા. અમદાવાદમાં જન્મેલા તેઓ પછીથી બહુચરાજી જઈને વસ્યા. કારણકે તેઓ બહુચર માતાના ભક્ત હતા. તેઓ તેમના ગરબાઓ, ખાસ કરીને ‘આનંદનો ગરબો’ માટે જાણીતા છે. તેમની રચનાઓ અને લોકકથાઓમાંથી એમના […]

Continue Reading