Watch “અમદાવાદ સ્થિત સંસ્થા લવકુશ મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા યોજાયા પ્લાસ્ટિક મુક્ત થીમ ગરબા” on YouTube

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ સ્થિત સંસ્થા લવકુશ મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા તા:12/10/2019 શનિવાર ના રોજ બાલેશ્વર પાર્ટી પ્લોટ,સિંધુભવન રોડ,અમદાવાદ ખાતે પ્રથમ ગરબા મહોત્સવ “આવી આસોની રઢીયાળી રાત “નું આયોજન કરવામાં આવ્યુ છે.
મા અંબાની આરાધના સાથે સાંપ્રત સમયના મહાકાય પ્રશ્નો બાબતે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યા છે. સાંપ્રત સમયમાં સમગ્ર દુનિયા પ્લાસ્ટિક ના વપરાશની વિપરિત અસર અને પર્યાવરણ માં આવેલા આકસ્મિક ફેરફારો જેવી મહાકાય મુશ્કેલીઓ સામે ઝઝુમી રહી છે, ત્યારે આ ગરબાના આયોજન માં SAY NO TO PLASTIC – નો પ્લાસ્ટિક યુઝ, પર્યાવરણ બચાવો, વધુ વૃક્ષો વાવો….જેવી થીમ ને આવરી લેવામાં આવ્યા હતા.. સાથે સાથે 50 થી વધુ ડેકોરેટીવ આરતી થાળી ની હરિફાઈ પણ રાખવામાં આવી હતી..
સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓ.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •