*PM મોદીનાં હસ્તે લોકાર્પણ કરાયેલી સુરતની કિરણ હોસ્પિટલ આવી વિવાદમાં*

ગુજરાત ભારત સમાચાર

સુરતમાં કિરણ હોસ્પિટલનું નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તે જ કિરણ હોસ્પિટલમાં અતિમહત્વકાંશી આયુષ્યમાન યોજનાને બંધ કરી દેવામાં આવી છે આ નિર્ણય રાજ્ય આરોગ્ય કમિશનર દ્વારા લેવામાં આવ્યો છે હોસ્પિટલ પર ગંભીર આરોપ છે કે સરકારની પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના મા વાત્સલ્ય કાર્ડ અને મા અમૃતમ કાર્ડ હેઠળ ચાલી આવતી યોજનાનો લાભ ગરીબ વર્ગને પુરી પાડવામાં આવી નથી સાથે જ લાભાર્થીઓ પાસેથી સારવારનો ખર્ચ પણ રોકડમાં વસુલ કરવામાં આવ્યો છે જો કે તેની સીધી અસર દર્દીઓ પર જોવા મળી રહી છે
*******

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •