શું તમને ખબર છે?? માર્કેટમાં હવે મળે છે રંગ ચઢાવેલ શાકભાજી. કેવી રીતે ઓળખી શકાશે રંગવાળા શાકભાજી.?? – પંકજ આહીર.

મિત્રો આજના યુગમાં બજારમાં મળતી દરેક વસ્તુમાંથી ઘણી બધી એવી વસ્તુઓ હોય છે, જે નકલી અને બનાવટી હોય છે. તો આવી વસ્તુમાં ઘણી વસ્તુઓને આપણે રોજ બરોજના ઉપયોગમાં લઈએ છીએ. તો આવી વસ્તુઓ આપણા માટે ખુબ જ નુકશાનકારક હોય છે. જેમાં ઘર વપરાશથી લઈને શાકભાજી અને ફળો પણ બનાવટી માર્કેટમાં આવતા હોય છે. તો મિત્રો […]

Continue Reading

શેઠ સી.એન. કૉલેજ ઑફ ફાઇન આટૅના એ.ટી.ડી. વિભાગના અધ્યાપક સ્વ.જવાહરભાઈ સોલંકીના ચિત્રોનું પ્રદર્શન અમદાવાદમાં.

સાચુકલા લાગે એવા સુંદર અને નયનરમ્ય ચિત્ર દોરનાર, મુળ ધાંગધ્રાના વતની અને શેઠ સી.એન. કૉલેજ ઑફ ફાઇન આટૅના એ.ટી.ડી. વિભાગના અધ્યાપક સ્વ.જવાહરભાઈ સોલંકીના ચિત્રોનું પ્રદર્શન નિહાળવું એક લહાવો છે. હવે પછી આવા જળરંગથી ખીલેલાં ( વોશમેથડ પધ્ધતિથી )ચિત્ર જોવાનો મોકો મળવો મુશ્કેલ બની જશે. તો ચિત્રકળાના સાચેદીલ સાધકને શ્રધ્ધાંજલી-કલાંજલી આપવા માટે પણ પ્રદર્શન નિહાળવા માણવા […]

Continue Reading

*અખતરાનો ખતરો**ગામડામાં ઘણીવાર તો સર્જન કે ગાયનેક ડૉક્ટર પણ હકીકતમાં ખાલી દસ પાસ હોય અને ડૉક્ટરનું બોર્ડ લગાવીને બેઠા હોય.*

આપણી આસપાસનાં અમુક પ્રાઈવેટ નાના મોટા દવાખાના અને નાના મોટા નર્સિંગ હોમ માં અંદર ઊંડે ઉતરો તો ખબર પડે કે ઘણા દવાખાનાઓમાં અને હોસ્પિટલોમાં એકલા ડૉક્ટર જ ડીગ્રીધારી છે. જી.એન.એમ. કે બી.એસ.સી. નર્સિંગ ભણેલી નર્સો દરેકને પોસાતી નથી. એટલે આઠ ધોરણ ભણેલા છોકરા છોકરીઓને સફેદ કોટ પહેરાવી નર્સ તરીકે બેસાડી દેવામાં આવે છે. ભણવાનું ચાલુ […]

Continue Reading

તું જ બેવફા છે,વફા કરવાને રત્તિ લાયક નથી, પછી હવે બાકી શુ રહ્યું છે એ તો બતાવ તું મને, એ જિંદગી!કોઈ બતાવતું નથી,કોઈ નિભાવતું નથી… હેલીક….

કોઈ સાથે નથી… જિંદગીની લડાઈમાં તારી કોઈ સાથે નથી, તું ખાલી હાથે-પગે છે,બીજી કોઈ વાતે નથી, વિશ્વાસ ના કર,આ અવિશ્વાસની દુનિયામાં, તું સાચો છે પણ આ દુનિયા સતયુગની નથી, દોસ્ત ઘણાં મળશે તને દુશ્મનનાં મોહરા પહેરેલ, રાખજે સંગાથ તેને પણ દિલ-નિવાસ લાયક નથી, સફર ઘણો બાકી છે ખેડવાનો એ જિંદગી તુજનો, તું જ બેવફા છે,વફા […]

Continue Reading

રાજપીપળામાં કાળી ચૌદશના રોજ કાળિયાભૂત માના મંદિરે કાળી ધજા ચડાવી સિગરેટ પૂજા કરતા ભકતો.

રાજપીપળામાં કાળી ચૌદશના રોજ કાળિયાભૂત માના મંદિરે કાળી ધજા ચડાવી સિગરેટ પૂજા કરતા ભકતો. કાળિયાભૂત મા પ્રત્યે પીડા દુઃખ વિઘ્ન નડતાં હોવાની માન્યતા આ બધામાંથી મુક્તિ મેળવવા બધા માનતા પૂરી થતી હોવાની માન્યતા. તાંત્રિક વિધિ તથા ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ મહત્ત્વ હોવાથી બુરી નજર કકળાટનો ત્યાગ કરવા સંસ્થાનોમાં કરાઈ વિધિ. નર્મદા જિલ્લામાં કાળીચૌદસના કાલરાત્રિએ તાંત્રિકો દ્વારા […]

Continue Reading

પૈસો હાથનો મેલ એ ધોતાં નથી હાથ ક્યારેય જે કહે,પૈસો હાથનો મેલ છે.ફરે છે નાગ મિત્રોનાં સ્વરૂપે ચેતજો,એને ક્યાં ફેણ છે? -મિત્તલ ખેતાણી

પૈસો હાથનો મેલ એ ધોતાં નથી હાથ ક્યારેય જે કહે,પૈસો હાથનો મેલ છે વધાવે જન્માષ્ટમી જગ આખું,પણ દેવકીનાં ભાગ્યે હજું ય જેલ છે કોડીનાં દામની ભંગાર લાગણીઓ દિલ સાથે દગો,’એકેએક ફ્રી’નું સેલ છે મૂકી અહંને જાય નદી દોડત્તી એટલે જ એને ભાગ્યે મંઝિલ છે દરિયો રહ્યો ખાલી ગર્જનની મોટાઈમાં માટે જ એકલતાની એને તરફેણ છે […]

Continue Reading

કેવડીયા સ્ટેચ્યુ અને આસપાસના વિસ્તારોને લાઈટોથી સજાવીયો. 200 આર્ટિફિશિયલ વૃક્ષોને રંગીન લાઈટો થી સજાવ્યા. લગાડવામાં આવ્યા.

કેવડીયા સ્ટેચ્યુ અને આસપાસના વિસ્તારોને લાઈટોથી સજાવીયો. 200 આર્ટિફિશિયલ વૃક્ષોને રંગીન લાઈટો થી સજાવ્યા. લગાડવામાં આવ્યા. સ્ટેચ્યુ પર રાત્રિ નોઅદભૂત નજારો પ્રવાસીઓ ને ગાંડા કરી દેશે રાજપીપળા,તા.2કેવડીયા ખાતે પીએમ ના આગમન ટાણે સ્ટેચ્યુ પરિસર ને રંગીન લાઈટો થી સજાવવામાં આવ્યા છે 31 ઓક્ટોબર સરદાર પટેલ તેમજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કેવડીયાકોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી […]

Continue Reading

દિવાળી વેકેશન પડતાં પ્રવાસીઓનો ધસારો શરૂ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ટેન્ટ સિટી આઇએએસ અધિકારીઓથી હાઉસફુલ પ્રવાસીઓને ફાફા.

દિવાળી વેકેશનમાં જ આઈએએસ ના કોન્ફરન્સ ગોઠવતા અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ અટવાયા. પ્રવાસીઓ એક દિવસનો પ્રવાસ કરીને પરત ફરવા જવા મજબૂર. દિવાળી વેકેશન શરૂ થતાં જ પ્રવાસીઓ પહેલી પસંદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વેકેશન પડતા પ્રવાસીઓનો ધસારો શરૂ થઈ ગયો છે પણ ખાટલે મોટી ખોડ એ છે કે પીએમના પ્રોગ્રામની તડામાર તૈયારીઓ અને પબ્રેશનરી અધિકારીઓની કોન્ફરન્સને […]

Continue Reading

31 ઓક્ટોબરની તૈયારીના ભાગરૂપે આદિવાસીઓના ખેતરોના પાક ઉપર બુલડોઝર ફેરવી દેતા આદિવાસીઓમાં રોષ.

કેવડીયા વિસ્તારમાં આડેધડ કાપવામાં આવી રહ્યા છે. જી ઓફ યુનિટી આદિવાસી સમાજને ખતમ કરવા માટે ભાજપ સરકાર નું સૌથી મોટું ષડયંત્ર છે. ડો.પ્રફુલ વસાવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના 6 ગામ તેમજ આસપાસના આદિવાસી ગામની ગૌચર જમીનો ગુજરાત સરકારે ગેરકાયદેસર રીતે હડપ કરી છે આદિવાસીઓ પાસેથી રોજગારી છીનવી લેવામાં આવી રહી છે એક તરફ ૩૧મી સ્ટેચ્યુ […]

Continue Reading