Watch “અમદાવાદ સ્થિત સંસ્થા લવકુશ મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા યોજાયા પ્લાસ્ટિક મુક્ત થીમ ગરબા” on YouTube

અમદાવાદ સ્થિત સંસ્થા લવકુશ મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા તા:12/10/2019 શનિવાર ના રોજ બાલેશ્વર પાર્ટી પ્લોટ,સિંધુભવન રોડ,અમદાવાદ ખાતે પ્રથમ ગરબા મહોત્સવ “આવી આસોની રઢીયાળી રાત “નું આયોજન કરવામાં આવ્યુ છે. મા અંબાની આરાધના સાથે સાંપ્રત સમયના મહાકાય પ્રશ્નો બાબતે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યા છે. સાંપ્રત સમયમાં સમગ્ર દુનિયા પ્લાસ્ટિક ના વપરાશની વિપરિત અસર અને […]

Continue Reading

ગુજરાતની ટુંકી મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી નું અમદાવાદ હવાઈ મથકેમહાનુભાવોએ ભાવભીનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા.- વિનોદ રાઠોડ.

ગુજરાતની ટુંકી મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી નું અમદાવાદ હવાઈ મથકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રોટોકોલ મંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત ના મહાનુભાવોએ ભાવભીનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા.

Continue Reading