એક ‘થેન્ક્યુ પોલીસ ડે’ હોવો જોઈએ

એક ‘થેન્ક્યુ પોલીસ ડે’ હોવો જોઈએ ! ? . નવરાત્રિ, ઉત્તરાયણ કે દિવાળી જેવા અન્ય તહેવારો પત્યા પછી આપણે પોલીસને ‘થેન્ક્યુ’ કહીએ છીએ? પણ ભાઈ, એના માટે તમે કોઈ દહાડો પોલીસોને ‘થેન્ક્યુ’ કહ્યું? નવરાત્રી ના દસ દિવસ આપડે ખૂબ જ જલસા થી ગરબા રમીએ છીએ પણ કદી વિચાર્યું કે બોસ, આ નવરાત્રીના દસ દહાડા પહેલાંથી […]

Continue Reading

Watch “મિલેનિયમ સ્ટાર અમિતાબ બચ્ચન ને તેમના જન્મદિન નિમિતે આર્ટિસ્ટ મુકેશ પંડયાએ શૂક્ષ્મ સ્વરૂપે રજૂ કર્યા.” on YouTube

https://youtu.be/prKZbsg0M10. પ્લીઝ સબ્સ્ક્રાઇબ tej gujarati youtube. મિલેનિયમ સ્ટાર અમિતાબ બચ્ચન ને જ્યારે દાદા સાહેબ ફાળકે પુરસ્ક્રીત થઈ રહ્યા છે.ત્યારે તેમના જન્મદિન નિમિતે અમદાવાદ ના આર્ટિસ્ટ શ્રી મુકેશ પંડયા એ *બીગ B* ને શૂક્ષ્મ સ્વરૂપે રજુ કર્યા.આંગળીના એક વેઢા જેટલી આ પ્રતિમાના સર્જન માં ફક્ત દોરીનોજ ઉપયોગ કરેલ છે.

Continue Reading

વણજી ગામે પ્રયાસ ગામ વિકાસ મંડળ માંગરોળ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

લાભાર્થીઓને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી રાજપીપળા,તા 9 પ્રયાસ ગામ વિકાસ મંડળ માંગરોળ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પ અંતર અંતરિયાળ વિસ્તાર રાખવામાં આવ્યો હતો. નાક, આંખ, કાન, ગાડા ની તપાસવા સારવાર ડો. અલ્પેશભાઈ પટેલ અમદાવાદ એ કરી હતી. જ્યારે દાંતની તપાસ સારવાર યોગેશભાઈ સુખડિયા રાજપીપળા એ સેવા આપી હતી . આ કેમ્પમાં સંસ્થાના સ્થાપક ભારતીબેન ભટ્ટ […]

Continue Reading

એર ઓફિસર કમાન્ડીંગ- ઇન-ચીફ વિશિષ્ટ સેવા મેડલ એર માર્શલ સુરેન્દ્રકુમાર ઘોટીયાની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વાક ૮૭ માં એરફોર્સ દિવસની કરાઇ ઉજવણી

પ્રધાનમંત્રીના “ફિટ ઇન્ડીયા મુવમેન્ટ”ની જાગૃત્તિ માટેની સાયકલ રેલીને કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીખાતે અપાયુ ફલેગ ઇન :એરફોર્સ પરિવારના પાયલોટ સહિત ૫૫ જેટલા સભ્યોએ રેલીમાં લીધેલો ભાગકેવડીયા ખાતે એરફોર્સના બેન્ડની મધુર સુરાવલીની ધુન સાથેના દેશભક્તિના ગીતોની ગુંજ વચ્ચે એરમાર્શલ એસ.કે.ઘોટીયા દ્વારા સાયકલ વીરોના ભવ્ય સ્વાગત સાથે રેલીનું સમાપન :સાયકલ વીરોના અભિવાદના સાથે કરાયા પ્રોત્સાહિતરાજપીપલાતા 9ભારતીય વાયુ સેના […]

Continue Reading

*ધવલસિંહને લાગ્યો ઝટકો ભાજપ ડેમેજ કંટ્રોલમાં લાગી*

બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જંગ જીતવા ભાજપ અને કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ભાજપે માલપુર ખાતે ૧૫૦ કોંગ્રેસીઓને ખેસ પહેરાવી કોંગ્રેસમાં ગાબડું પાડતા કોંગ્રેસે પણ ભાજપના કાંગરા ખેરવતા હોય તેમ પ્રદેશ નેતા અને ધારાસભ્ય બળદેવજી ઠાકોરની ઉપસ્થિતિમાં શિસ્ત બદ્ધ પાર્ટી ગણાતી ભાજપના ૧૫૦ થી વધુ કાર્યકરોએ કેસરિયો છોડી પંજાનો હાથ પકડાતા કોંગ્રેસે જાણે […]

Continue Reading

*અમદાવાદમાં ટ્રાફિક પોલીસે જ નિયમોના ઉડાવ્યા ધજાગરા*

નવા મોટર વ્હીકલ કાયદા અંતર્ગત રાજ્યની પ્રજાને મસમોટા મેમા આપવામાં આવી રહ્યા છે. જો કોઇ વ્યક્તિ નિયમનો ભંગ કરે તો તેને બક્ષવામાં આવતો નથી સાથે જ તેને દંડ ભરવો પડે છે. આથી ઘણા લોકોમાં ટ્રાફિક નિયમોને લઇ જાગૃતતા પણ આવી છે. તો ત્યાં જ કેટલાક લોકો આ નિયમનો વિરોધ પણ કરી રહ્યા છે.પરંતુ સવાલ એ […]

Continue Reading

*કોણ કહે છે ગુજરાતમાં મંદી છે?*

*કોણ કહે છે ગુજરાતમાં મંદી છે?* અમદાવાદમાં લકઝયુરસ ગણાતી મર્સીડીઝ કંપનીની ૭૪ કારોનું વેચાણ શહેરમાં સાત હજારથી વધુ ટુ-વ્હીલર વેચાણ થયુ હતુ જયારે અમદાવાદમાં ૭૦૦ જેટલી કારનું વેચાણ થયું હતુ વાહનોનું આટલુ વેચાણ થવા પાછળ જાણકારો જણાવી રહ્યા છે દશેરાના તહેવારમાં કંપનીઓ દ્વારા કેટલીક સ્કીમો આપી હતી. જેના લીધે લોકો ખરીદી કરી છે

Continue Reading

*મોદીના ગુજરાતમાં સન્માન અને દલિતો પર અત્યાચાર મામલે 105 લોકોનું ધર્માતરણ તંત્રની ચૂપકીદી*

ગુજરાતમાં ફરી એક વાર ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉછળ્યો છે. સાબરકાંઠા જીલ્લામાં એક સાથે ૧૦૫ અનુસુચિત જાતના લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરતા વહીવટી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. તો મહિલાઓએ સન્માન સહીત દલિતો પર થતા અત્યાચારને લઈને ધર્માંતર થયું હોવાને લઈને વહીવટી તંત્રે પણ ચુપકીદી સાધી લીધી છે.સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં દશેરાના દિવસે જ એક જાહેર […]

Continue Reading

*સોનાના ભાવ વધતાં 8 લાખ લોકોની નોકરી ગઈ*

અમદાવાદ સહિત દેશભરના જવેલર્સ અને સોના ચાંદી તેમજ ડાયમંડના લાખ્ખો કારીગરો હાલને તબક્કે સાવ જ નવરા થઇ ગયા છે. સોનાના સતત વધતા જતા ભાવોના કારણે ઘરાકી ઉપર મોટી અસર થવા પામી છે અને હજુ આગામી દિવસોમાં દિવાળી આસપાસ સોનાનો પ્રતિ દસ ગ્રામનો ભાવ 41 હજારની આસપાસ પહોચવાની પુરેપુરી શક્યતા બજારના વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.જૂનું […]

Continue Reading

*ગાંધીનગર રૂપાલની પલ્લીમાં રૂ. 20 કરોડથી વધુનાં 4 લાખ કિલો ઘીનો ચઢાવો*

ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લીમાં આ વખતે અંદાજે 20 કરોડનું ચાર લાખ કિલો ઘી ધરાવાયું હોવાનું મંદિરના પૂજારીએ જણાવ્યું છે. આ પલ્લીમાં 10 લાખથી વધુ લોકોએ ઘીનો અભિષેક કર્યો હોવાનો અંદાજ છે માતાના જયઘોષની સાથે શ્રદ્ધાળુઓએ ઘીનો અભિષેક કર્યો હતો, જેને કારણે ગામની શેરીઓમાં જાણે ઘીની નદીઓ વહેતી થઈ હતી. આ પલ્લીમાં 5 […]

Continue Reading

*ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતા પરેશ ધાનાણીએ દારૂ પર કર્યુ ટ્વીટ*

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે તેવા નિવેદનો કર્યા બાદ વિવાદ વકર્યો છે. ત્યારે કોંગ્રેસના વધુ એક નેતાએ દારૂ પર ટ્વીટ કર્યુ છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરી રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યુ કે વાસ્તવિકતા સ્વીકારવાને બદલે રાજ્ય સરકાર ગાજી રહી છે. સાથે જ […]

Continue Reading

*આજે સુરતની કોર્ટમાં રાહુલ ગાંધીને રહેવું પડશે હાજર*

રાહુલ ગાંધી આજે કોર્ટમાં હાજર થઇ શકશે કે કેમ એવી અટકળો વહેતી થઇ હતી બબ્બે ત્રણ ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે વિદેશ પ્રવાસે ઊપડી ગયેલા રાહુલ ગાંધી સામે બદનામીના થયેલા એક કેસની સુનાવણી નીકળવાની છે.લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ એક સભામાં એવી ટકોર કરી હતી કે નીરવ મોદી, લલિત મોદી નરેન્દ્ર મોદી બધા ચોર […]

Continue Reading

*PM મોદીનાં હસ્તે લોકાર્પણ કરાયેલી સુરતની કિરણ હોસ્પિટલ આવી વિવાદમાં*

સુરતમાં કિરણ હોસ્પિટલનું નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તે જ કિરણ હોસ્પિટલમાં અતિમહત્વકાંશી આયુષ્યમાન યોજનાને બંધ કરી દેવામાં આવી છે આ નિર્ણય રાજ્ય આરોગ્ય કમિશનર દ્વારા લેવામાં આવ્યો છે હોસ્પિટલ પર ગંભીર આરોપ છે કે સરકારની પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના મા વાત્સલ્ય કાર્ડ અને મા અમૃતમ કાર્ડ હેઠળ ચાલી આવતી યોજનાનો લાભ ગરીબ વર્ગને […]

Continue Reading

*શાકભાજીમાં ભેળસેળથી કેવી રિતે થાય છે નુકસાન*

*શાકભાજીમાં આ રીતે થાય છે નુકસાન* મોટાભાગની વસ્તુઓમાં લીલા રંગની મીલાવટ થાય છે. તેમાં મેલાકાઇટ ગ્રીન નામનું એક કેમિકલ હોય છે. તે લોહીમાં એકઠું થતું રહે છે. એક મર્યાદા પછી તે શરીરના કોષ ને વિકૃત કરવાનું શરૂ કરે છે. તેનાથી ટ્યૂમર અને કેન્સર થઈ શકે છે.આ જ રીતે લાલ રંગ માટે રોડામાઇન, પીળા રંગ માટે […]

Continue Reading

: શિક્ષક નો સંકલ્પ : સુભાષ સોનગ્રા

એક શિક્ષક તરીકે આજના વાલીઓને એક નાનો એવો પ્રશ્ન શું તમે ક્યારેય પણ તમારા બાળકને ડોક્ટર પાસે લઈ ગયા છો ? બધા વાલીઓનો એક જ જવાબ હશે હા . ડોક્ટર જયારે તમારા બાળકની સર્જરી કરે ત્યારે ક્યારેય તમે ડોક્ટરને કીધું કે સાહેબ મે ક્યારેય મારા બાળકને હાથ નથી લગાવ્યો તો તમે એને ઇંજેક્શન શા માટે […]

Continue Reading

સમસ્ત બ્રહ્મ સમાજ વિભાગ 9 દ્વારા દશેરા મહોત્સવ મંડળ રામલીલા આયોજનમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો.

દશેરા મહોત્સવ મંડળ દ્વારા રામલીલા આયોજનમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં બ્રહ્મ સમાજ વિ; ૯ ના મહામંત્રી જયંતભાઈ રાવલ દ્વારા દરેકનું ભાવભીનું સ્વાગત કરવામાં આ આવ્યું હતું.

Continue Reading

અમદાવાદી યુવાનોએ કર્યું આદર્શ સંસદનું આયોજન.

છાત્ર સંસદ ભારતની યુવા સંસદ, જે શહેરના યુવાનો દ્વારા લેવામાં આવેલી એક મોટી પહેલ છે, તે ગુજરાત રાજ્યનો સૌથી મોટો યુવા સંમેલન હતું. 3 દિવસમાં 1600 થી વધુ વ્યક્તિઓના પગથી, 14 થી 21 વર્ષની વયના સંસદસભ્યોને 3 દિવસથી વધુની સમિટમાં ટ્રિપલ તલાક બિલ અને આર્ટિકલ 370 જેવા વિવિધ એજન્ડા વિશે તેમના મંતવ્યો અને અભિપ્રાય વ્યક્ત […]

Continue Reading

તેજ ગુજરાતીના વાચકોને મોતિયાનું ઓપરેશન તદ્દન મફત કરાવી લાભ લેવો.

તેજ ગુજરાતી ના વાચકો ને જણાવવાનું કે આંખની તકલીફ જેવી કે મોતિયો જેવી બીમારીની નિદાન કરવા માટે ફ્રી ઓફ ચાર્જ કરાવવા આપનું નામ સરનામું મોબાઈલ નંબર યોગેશભાઈ નાઈ સરપંચને લખાવવુ. તો આપનો મોતિયાનું ઓપરેશન તદ્દન મફત કરાવવા માટે ઇસનપુર મોટા ગાંધીનગર હોસ્પિટલમાં અથવા સર્વોદય હોસ્પિટલ ટ્રસ્ટ. ભીમજીપૂરા વાડજ કરાવી આપવામાં આવશે. તો જેને આનો લાભ […]

Continue Reading