Watch “કોબા ખાતે સરપંચોનું ઇન્ટરનેશનલ ડાન્સર ભરત બારીઆ અને અક્ષય પટેલનાં ડાન્સથી કરાયું અનોખું સ્વાગત.” on YouTube

કોબા ગામ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાન આ ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજસ્થાનથી પધારેલ સરપંચશ્રીઓ નુ સ્વાગત કરવામાં કોબા ગામ ના સરપંચ શ્રી યોગેશભાઈ નાઈ તેમજ ગ્રામજનો દ્વારા કોઈપણ પ્રકારની કચાશ રાખવામાં આવી ન હતી તદુપરાંત દિવસ દરમિયાનના તેમના વ્યસ્ત કાર્યક્રમો ઉપરાંત રાત્રી દરમિયાન ભારતના તેમજ ઇન્ટરનેશનલ ગુજરાતી પ્રાપ્ત આર્ટિસ્ટ ડાન્સ કલાકાર શ્રી ભરત […]

Continue Reading

રાષ્ટ્રીય મહિલા આયોગ ના ચેરમેન રેખા શર્મા ના અધ્યક્ષ પદે વિવિધ રાજ્યોની મહિલા આયોગ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે યોજાઇ એકદિવસીય આંતર સંવાદ બેઠક યોજાઇ.

રાષ્ટ્રીય મહિલા આયોગ ના ચેરમેન રેખા શર્મા ના અધ્યક્ષ પદે વિવિધ રાજ્યોની મહિલા આયોગ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે યોજાઇ એકદિવસીય આંતર સંવાદ બેઠક યોજાઇ. માસિક ચક્ર દરમિયાન સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી કાયદાઓ હેઠળ માતા નાવલી કોના અધિકાર વિવિધ ઘટનાઓ મુદ્દાઓમાં રજૂ મહિલા આયોગે અપનાવેલી કાર્યપદ્ધતિ અને સ્વયંભૂ -સ્યઓ મોટા પહેલ નારી સંરક્ષણ ગૃહ […]

Continue Reading

રાજપીપળામાં વિવિધ શેરીઓમાં બાલિકા ગરબા મહોત્સવનું આયોજન.

રાજપીપળામાં વિવિધ શેરીઓમાં બાલિકા ગરબા મહોત્સવનું આયોજન. કાઠીયાવાડ, વિશ્વકર્મા મંદિર તથા સોસાયટીમાં ની બાલિકાઓ માટે ગવાતા ગરબામાં નાનકડી બાલિકાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘુમતી નજરે પડે છે. પરીક્ષા નજીક આવતા હોય મોડી રાત સુધી ઉજાગરા કરવા ના પડે તે માટે પહેલા રમાડતા ગરબા રાજપીપળા માં ધૂમ મચાવે છે. રાજપીપળા, તા. 1 સંસ્કારી નગરી રાજપીપળામાં રંગેચંગે નવરાત્રી […]

Continue Reading

રાજપીપળામાં આવતીકાલથી 2 જી ઓક્ટોબર ગાંધીજયંતી સિંગલ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ સંપૂર્ણ પ્રતિબંધ.

નગરપાલિકા ટીમનો સપાટો નવરાત્રી મેળામાં ખાણીપીણીની લારીઓ અને દુકાનો પર સઘન ચેકિંગ. પ્લાસ્ટિકના ઝબલા નો મોટો જથ્થો ઝડપી પડાયો. સિંગલ યુસ પ્લાસ્ટિક ના ઉપયોગ પર પ્રતિબંધ મુકતા નગરની નગરપ્લાસ્ટિકની ટીમે નગરપાલિકા નગરમાં વિવિધ વેપારીઓને આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. 300 કિલોથી 50 માઈક્રોનથી ઓછી જાડાઇ વાળા પ્લાસ્ટિકના ઝબલા કબજે લીધા. 2 જી પછી કોઈ વેપારી […]

Continue Reading

રાજપીપળા હરસિધ્ધિ મંદિર આઠમ, નોમ અને દશેરાના દિવસે ત્રણ સવારી નું વિશેષ મહત્વ

નવરાત્રીમાં આઠમના દિવસે હરસિધ્ધિ માતાની વાઘની સવારી, નોમના દિવસે સિંહની સવારી અને દશેરાના દિવસે હાથીની સવારી સાથે માતાજીના દર્શનની પરંપરા નોમના દિવસે હકડેઠઠ ભીડ સાથે ભક્તિ સાગર ઉમટે છે. નામના યજ્ઞ પણ રાજવી પરિવારની ઉપસ્થિતિ રહેશે શ્રીમંત મહારાજા રઘુવીરસિંહ ગોહિલ અને રાજવી પરિવાર પૂજામાં બેસસે. ભક્તો માટે 1500 કિલો ફરાળી બટાકાવડા અને સાડા ત્રણ મણ […]

Continue Reading

ખેલૈયાઓ માટે ખુશ ખબર.. વરસાદ ની વિદાય નક્કી…

વરસાદ ની વિદાય નક્કી… ગુજરાત પરથી હટયા વરસાદી વાદળો. ડિપ્રેશન નબળું પડ્યું, જેના કારણે વરસાદની શક્યતા નહિવત્. ભારે પવનને કારણે ડિપ્રેશન રાજસ્થાન તરફ ફંટાયું છે.હવે ગરબાના ખેલૈયાઓને નહિ નડે વરસાદ.

Continue Reading

શેઠ સી.એન.ફાઈન આર્ટ કોલેજના એ.ટી.ડી.વિભાગના અધ્યાપક જવાહરભાઈ સોલંકીને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે વિદ્યાર્થીઓ.

સ્નેહાળ મિત્રો, શેઠ સી.એન.ફાઈન આર્ટ કોલેજના એ.ટી.ડી.વિભાગના અધ્યાપક માનનીય જવાહરભાઈ સોલંકી સાહેબ ૨૬|૦૮|૨૦૧૮ના રોજ દેવલોક પામ્યા છે. તેમના ચિત્રોના પ્રદર્શનનુ આયોજન ૭ થી ૧૨ નવેમ્બર ૨૦૧૯ અમદાવાદ ખાતે થઈ રહ્યું છે. જે મિત્રો એ એ. ટી. ડી. નો અભ્યાસ જવાહરભાઈ પાસે કર્યો હોય તેમને આ પ્રદર્શનમા સહભાગી થવા અનુરોધ છે. નોંધ. આ પ્રદર્શન સફળ બનાવવા […]

Continue Reading

મન કયાંય લાગે નહીં, અન્ન-પાણી ભાવે નહીં, બને ફરી પગલો દિવાનો, પાછો માણહ બનાવો મને, પ્રેમ તારી વ્યાખ્યા શુ… એ તો તું જણાવ મને… હેલીક….

પ્રેમ તારી વ્યાખ્યા… પ્રેમ તારી વ્યાખ્યા શુ, એ તો તું જણાવ મને, કયા કારણ તું થઈ જાય, એ તો તું જણાવ મને, પ્રેમ તારી વ્યાખ્યા શુ… એ તો તું જણાવ મને.. એક માઠી નજર મળે, હૈયે એની ખબર પડે, આવી જાય પછી શુનામી, કોઈ તો થોભાવો એને, પ્રેમ તારી વ્યાખ્યા શું… એ તો તું જણાવ […]

Continue Reading