*🚩 એક મૂઠ્ઠી ચોખા🚩*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

*🚩 એક મૂઠ્ઠી ચોખા🚩*

*સમસ્ત ભૂદેવ વિકાસ ટ્રસ્ટ* સામાજિક જવાબદારીઓના પરિપ્રેક્ષ્યમાં રચનાત્મક કાર્યો કરી રહ્યું છે. *લોકસેવા* ક્ષેત્રે ઉમદા કાર્યોની પરીશ્રૃંખલા હેઠળ *સમસ્ત બ્રહ્મ વિકાસ ટ્રસ્ટ* અને *બ્રહ્મ સેવક અમદાવાદના સાથ-સહકારથી *એક મુઠ્ઠી ચોખા* નો કાર્યક્રમ *તા. ૧૧-૧૦-૨૦૧૯, શુક્રવાર* ના રોજ કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં *ભૂખ્યાને ભોજન હેઠળ ખીચડી કઢીનું* વિતરણ *રાત્રિના ૮ થી ૧૦* દરમિયાન *સુદામાના ઓટલે (શ્યામલ ચાર રસ્તા ટ્રાફિક બુથ, સેટેલાઈટ, અમદાવાદ)* કરવામાં આવશે.

*અત્રે એ યાદ રાખશું કે ભૂખ્યાની આંતરડી ઠારવાથી વધુ પુણ્યશાળી કાર્ય કોઈ જ નથી.*

આ કાર્યક્રમમાં *સહયોગ* આપવા માંગતા *સુજ્ઞ સ્નેહીઓ* અમારા પ્રતિનિધિ *પિનલ ત્રિવેદી, ૭૬૦૦૦૦૨૪૬૮* તથા *પ્રશાંત જાની, ૮૭૮૦૧૭૩૮૮૫* નો સંપર્ક કરશો.

*સંયોજક : બ્રહ્મ સેવક અમદાવાદ ટીમ વતીથી સર્વશ્રી કેવલ જોષી તથા નરેન્દ્ર દવે*

*રાષ્ટ્રીય ભૂદેવ વિકાસ ગ્રુપ વતી, મનીષ ઓઝાના હર મહાદેવ.*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •