શ્રી એમ.બી.પટેલ સાર્વજનિક વિદ્યાલય વાવોલ ખાતે ૧૫૦મી ગાંધી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી.વિનોદ રાઠોડ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

૧૫૦મી ગાંધી જન્મજયંતિની ઉજવણી
શ્રી એમ.બી.પટેલ સાર્વજનિક વિદ્યાલય વાવોલ ખાતે ૧૫૦મી ગાંધી
જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી,બાપુને શ્રદ્ધા સુમન તેમજ
ગામમાં પ્લારિટક મુક્ત કરવા ગામમાં જાગૃતિ સેમાના૨નું આયોજન ક૨વામાં
આવ્યું હતું તે પ્રસંગે પ્રગતિ મંડળ ના સહમંત્રી અમરસિંહ ગોલ ટ્રસ્ટી
વિનોદસિંહ રાઠોડ, શાળાના આચાર્યશ્રી નિલેશભાઈ પટેલ વગેરે હાજ૨ ૨હ્યા
હતા તે પ્રસંગે શ્રી ૨સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા પર્ણની પરીક્ષા
આપનાર વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ ક૨વામાં આવ્યા આ પરિક્ષાનું
સંચાલન શાળાના શિક્ષશ્રી નારાયણભાઈ ચૌધરી કરે છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •