વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ગાંધીનગર દ્વારા દશેરાના દિવસે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

જય શ્રી રામ
વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ગાંધીનગર દ્વારા દશેરા ના પવિત્ર દિવસે શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યા મા કાર્યકરો અને હોદ્દેદારો તથા હિન્દુ ધર્મ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જય શ્રી રામ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •