વાલ્મિકી સમાજ ના વીર ઢોલી કાનીયા ઝાપડાની શૌર્યભૂમિ સુંદામડા ખાતે ભવાનજલી અપાઈ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

1901માં જ્યાંથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એ શાળા શિક્ષણનો આરંભ કર્યો તે રાજકોટ સ્થિત ઐતિહાસિક ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા’ ખાતે નવરાત્રી દરમિયાન વાલ્મીકિ સમાજ નાં ઢોલ વગાડી મશહૂર બનેલ એવા વીર કાનિયા ઝાપડા ની “શૌર્ય ભૂમિ” સુદામડા તા. સાયલા, જિ. સુરેન્દ્રનગરમાં ભવ્ય ભાવઅંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉક્ત પ્રસંગે શ્રી. પીનાકી ભાઈ મેઘાણી તથા ગામ ના અગ્રણી સાથે પડધરિયા ગોહિલના મોમાઈ માતા મઢ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત – સંપાદિત ‘રઢિયાળી રાત’ ના પ્રાચીન લોકગીતો પર સર્વજ્ઞાતિની 450 જેટલી દીકરીઓ ગરબે ખૂબ શ્રદ્ધા તથા ઉમંગ સાથે મન મૂકીને રમી હતી માત્ર એટલું જ કહી શકાય કે લોક સંગીત ના પ્રણેતા તથા લોક ગાયક અને સંગીત નું નામ હમેશાં જગત માં સૌથી ઊંચું રહેશે તેવું માનોગત ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ ના સંસ્થાપક પ્રમુખ તુષાર ત્રિવેદી પાર્શ્વગાયક દ્વારા કરવામાં આવ્યું હતું.

સમાચાર માટે 🙏🌹🙏

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •