વણજી ગામે પ્રયાસ ગામ વિકાસ મંડળ માંગરોળ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

લાભાર્થીઓને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી

રાજપીપળા,તા 9

પ્રયાસ ગામ વિકાસ મંડળ માંગરોળ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પ અંતર અંતરિયાળ વિસ્તાર રાખવામાં આવ્યો હતો. નાક, આંખ, કાન, ગાડા ની તપાસવા સારવાર ડો. અલ્પેશભાઈ પટેલ અમદાવાદ એ કરી હતી. જ્યારે દાંતની તપાસ સારવાર યોગેશભાઈ સુખડિયા રાજપીપળા એ સેવા આપી હતી . આ કેમ્પમાં સંસ્થાના સ્થાપક ભારતીબેન ભટ્ટ તેમજ પ્રમુખ શિલ્પીનભાઈ મજમુદાર તેમજ અન્ય ટ્રસ્ટીઓ કર્મચારીઓ તથા સેવાભાવી ઓએ સેવાઓ આપી હતી.
આ કેમ્પ એક માં ડો.સુખડિયાની તપાસ દ્વારા એક મોઢાના કેન્સરના દર્દીઓ નીકળ્યો હતો. જેની આગળની તપાસ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાગલેનાર લાભાર્થીઓને મફત દવા આપવામાં આવી હતી.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •