*મોદીના ગુજરાતમાં સન્માન અને દલિતો પર અત્યાચાર મામલે 105 લોકોનું ધર્માતરણ તંત્રની ચૂપકીદી*

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

ગુજરાતમાં ફરી એક વાર ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉછળ્યો છે. સાબરકાંઠા જીલ્લામાં એક સાથે ૧૦૫ અનુસુચિત જાતના લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરતા વહીવટી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. તો મહિલાઓએ સન્માન સહીત દલિતો પર થતા અત્યાચારને લઈને ધર્માંતર થયું હોવાને લઈને વહીવટી તંત્રે પણ ચુપકીદી સાધી લીધી છે.સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં દશેરાના દિવસે જ એક જાહેર કાર્યક્રમમાં ૧૦૫ અનુસુચિત જાતિના લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો. સ્થાનિક ગામોના મંદિરમાં અનુસુચિત જાતિના લોકોની પ્રવેશબંધી, દલિતો પર થતા અત્યાચાર સહિતના બનાવોને લઈને આ લોકો બૌદ્ધ ધર્મમાં જોડાયા છે
**********

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •