મોઢબ્રાહ્મણસ્થાપકકન્વીનર. કોમ… શુભઆરંભ વિશ્વસ્તર પર મણિકાંત ત્રિવેદી – તુષાર ત્રિવેદી દ્વારા

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ગુજરાત રાજ્યના મિલ્ક સિટી આણદ માં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્ર નાં વતની મોઢ ચતુર્વેદી ખીજેડીયા સમવાય નાં
શ્રી.મણિકાંત ગૌરીશંકર ત્રિવેદી કે જેઓ ગુજરાત તથા સૌરાષ્ટ્ર મા વસતા તમામ મોઢ બ્રાહ્મણ સમાજ ને ગુજરાત રાજ્યન તમામ જિલ્લા તથા પ્રમુખ શહેરોમાં થી એકત્રીત કરવાનું કામ ૧૯૮૦ થી પ્રારંભ કરીને આજે સન ૨૦૧૯ સુધી સંભાળતા રહ્યા છે પરંતુ પરિવર્તન સંસાર નો નિયમ છે તે મુજબ તેઓના પાર્શ્વગાયક વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા વિજેતા સુપુત્ર તુષાર ત્રિવેદી દ્વારા allindiamodhbrahmanassociation.in તથા modhbrahmansthapakconviner.com નામે બે channel નો પ્રારંભ કર્યો છે. ઉત્સુક મોઢ બ્રાહ્મણ, વણિક, પટેલ, સોની, ઘાંચી, આદિ સમાજ સદસ્યો માટે તથા તરુણ યુવક યુવતી ના સાંસ્કૃતિક તથા સામાજિક સમસ્યા ના સમાધાન માટે તેમજ સમાજ ઉત્થાન અને વિકાસ માટે આ સમાચાર સેવા ના રૂપે બે વેબ ન્યૂઝ સર્વિસ નો આજ થી પ્રારંભ કર્યો છે. ઉત્સુક સમાજ ના સદસ્યો તેનો લાભ લઈ શકે છે.
મણિકાંત ત્રિવેદી સ્થાપક કન્વીનર મોઢ બ્રાહ્મણ સમાજ ગુજરાત
તુષાર ત્રિવેદી પાર્શ્વગાયક
વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા વિજેતા
M.D. Aajkikhabare.com
*Artist no1.com
*Vyaparino1.com
*Rashtryyahindusena. com
*Allindiamodhbrahmanassociation.in
*All India Karaoke Artist Association Pune Ahemdabad.
*Allindiamodhbrahmanassociation.com
Gayakno1.com
Gaayejarafikishor.com
Gayejalata.com
Mob. 06353689571
Mob. 8238810526

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •