મુખ્મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ગાંધીનગર કલ્ચરલ ફોરમ ની નવલી નવરાત ૨૦૧૯ ના છઠ્ઠા નોરતે ગરબા રમતા ખેલૈયાઓ ને પ્રોત્સાહિત કરવા ગરબા નિહાળ્યા હતા.વિનોદ રાઠોડ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

મુખ્મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ગાંધીનગર કલ્ચરલ ફોરમ ની નવલી નવરાત ૨૦૧૯ ના છઠ્ઠા નોરતે ગરબા રમતા ખેલૈયાઓ ને પ્રોત્સાહિત કરવા ગરબા નિહાળ્યા હતા.
શ્રીમતી અંજલિ બહેન રૂપાણી તેમજ ગાંધીનગર ના મેયર રીટા બહેન પટેલ તેમજ કલ્ચરલ ફોરમ ના અધ્યક્ષ કૃષ્ણકાંત ભાઈ ઝા પણ આ અવસરે મુખ્ય મંત્રી સાથે જોડાયા હતા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •