નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ એ અલગ ગ્રામપંચાયતનો દરજજો આપવા માટે તમામ તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખ્યો.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ બહાદુરસિંગ દેવજીભાઈ વસાવાએ જિલ્લા પંચાયતના નર્મદાના સચિવ તથા જિલ્લા વિકાસ અધિકારીને નર્મદા જિલ્લામાં આવેલ તમામ ગ્રામ પંચાયતો માંથી જે પંચાયતો અલગ પાડવાનો ગ્રામસભાનો ઠરાવ સહમતી મળેલ હોય તેમને અલગ ગ્રામપંચાયતનો દરજજો આપવા તમામ તાલુકા વિકાસ અધિકારી ઓને સૂચન કરવા બાબતે પત્ર લખ્યો છે.
જે પત્રમાં જણાવેલ વિગત અનુસાર આદિવાસી મૂળનિવાસી (આમું )સંગઠન દ્વારા નર્મદા જિલ્લામાં દરેક ગામને અલગ પંચાયતોનો દરજ્જો આપવાની ચગવડ દ્વારા પ્રજાપતિ માંગ ઉઠેલ છે. આ માંગ બાદ નાયબ જિલ્લા વિકાસ અધિકારી થકી નર્મદા જિલ્લાના પાંચ તાલુકા ના તાલુકા વિકાસ અધિકારી ઓને સૂચનો બાદ નર્મદા જિલ્લાના કેટલીક પંચાયતો પોતાની ગ્રામ પંચાયતનાં ને એમાંથી અમુક ગામો અને અલગ પંચાયતો જોડી આપવા ઠરાવ કરેલ જે પંચાયતે સહમતી દર્શાવેલ છે. તે મુજબ નર્મદા જિલ્લાના નવી પંચાયતો દરખાસ્ત પ્રમાણે તાલુકા વિકાસ અધિકારીઓ પાસેથી નિયત નમુનામાં દરખાસ્ત મંગાવી આપવાનાર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરી મંજુરીની મહુરત મેળવવાની હોય ઘટતી કાર્યવાહી કરવા નર્મદા જિલ્લાની પ્રજાપતિ આપણે સૂચના કરી લેખિત રજૂઆત કરાઇ છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •