તેજ ગુજરાતીના વાચકોને મોતિયાનું ઓપરેશન તદ્દન મફત કરાવી લાભ લેવો.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

તેજ ગુજરાતી ના વાચકો ને જણાવવાનું કે આંખની તકલીફ જેવી કે મોતિયો જેવી બીમારીની નિદાન કરવા માટે ફ્રી ઓફ ચાર્જ કરાવવા આપનું નામ સરનામું મોબાઈલ નંબર યોગેશભાઈ નાઈ સરપંચને લખાવવુ. તો આપનો મોતિયાનું ઓપરેશન તદ્દન મફત કરાવવા માટે ઇસનપુર મોટા ગાંધીનગર હોસ્પિટલમાં અથવા સર્વોદય હોસ્પિટલ ટ્રસ્ટ. ભીમજીપૂરા વાડજ કરાવી આપવામાં આવશે. તો જેને આનો લાભ લેવો હોય તે તાત્ક્લિક 9426063471 નમ્બર ઉપર યોગેશ ભાઈ નાઈ ને જણાવવુ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •