*આજે સુરતની કોર્ટમાં રાહુલ ગાંધીને રહેવું પડશે હાજર*

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

રાહુલ ગાંધી આજે કોર્ટમાં હાજર થઇ શકશે કે કેમ એવી અટકળો વહેતી થઇ હતી બબ્બે ત્રણ ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે વિદેશ પ્રવાસે ઊપડી ગયેલા રાહુલ ગાંધી સામે બદનામીના થયેલા એક કેસની સુનાવણી નીકળવાની છે.લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ એક સભામાં એવી ટકોર કરી હતી કે નીરવ મોદી, લલિત મોદી નરેન્દ્ર મોદી બધા ચોર લોકોની અટક મોદી કેમ હોય છે? એમના આ વિધાન સામે એક અરજી કોર્ટમાં કરવામાં આવી હતી ભારતીય ફોજદારી ધારાની 499 અને 500મી કલમ હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો હતો.
*******

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •