DGP સાહેબ ની સ્પેશિયલ ડ્રાઈવ દરમ્યાન ફિલ્મી ઢબે પીછો કરી બિયર નો જથ્થો પકડી પાડતી ધોરાજી પોલીસ.- રશ્મિન ગાંધી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

DGP સાહેબ દ્રારા ગુજરાત માં સંપુર્ણ દારૂ જુગાર બંધી કરવા સ્પેશીયલ ડ્રાઇવ નું આયોજન કરવા માં આવેલ તેમજ
રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એસ.ગૌસ્વામી સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી ડ્રાઈવ દરમ્યાન ચોક્કસ સફળ કેસો કરવા સૂચના હોય
ધોરાજી પો.સ્ટે ના પો.ઈન્સ.શ્રી
વી એચ જોશી સાહેબ ના માર્ગદર્શન હેઠળ ધોરાજી પો.સ્ટે PSI જે.બી.મીઠાપરા તથા HC લાલજીભાઈ જાંબુકીયા તથા HC ચંદ્રસિંહ વસૈયા તથા PC અનિરુદ્ધસિંહ ઝાલા તથા અજીતભાઈ ગંભીર તથા ઘનશ્યામસિંહ જાડેજા તથા અશોકભાઇ મણવર એમ બધા તાજીયા બંદોબસ્ત તથા પ્રોહી જુગાર ડ્રાઈવ સબબ ધોરાજી પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન PC અનિરુદ્ધસિંહ ઝાલા તથા PC અજિતભાઈ ગંભીર ને ખાનગી વાહનથી પીછો કરી સુપેડી ગામ થી આગળ નેશનલ હાઇવે રોડ પરથી સેવરોલે કાર રજી GJ 1 KN 2275 માંથી જુદી જુદી બ્રાન્ડ ના બિયર ટીન નંગ 478 રૂ 47800/- તથા કાર તથા મોબાઈલ તથા રોકડા રૂપિયા માળી કુલ રૂ.2,29,800/-ના મુદ્દામાલ સાથે આરોપી જીતેન્દ્ર ઉર્ફે હિતેશ નથુભાઈ ચૌહાણ રહે ચામુંડા માતાજીના મંદિર ની પાછળ ચોટીલા મૂળ રહે પીપળીયા તા ધોરાજી વાળો મળી આવતા ગુન્હો રજી કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે તેમજ અજય કેશરભાઈ વડાલીયા રહે સુપેડી વાળા ને અટક કરવા પર બાકી છે

*કામગીરી કરનાર ટીમ*
PI વી.એચ જોષી
PSI જે બી મીઠાપરા
HC લાલજીભાઈ જાંબુકીયા
HC ચંદ્રસિંહ વસૈયા
PC અનિરુદ્ધસિંહ ઝાલા
PC ઘનશ્યામસિંહ જાડેજા
PC અશોકભાઈ મણવર
PC અજીતભાઈ ગંભીર

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •