આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે.

આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે. રાત્રે જલ્દી સુવાવાળા, સવારે જલ્દી જાગવાવાળા, સવારના અંધકારમાં ફરવા નીકળવા વાળા આંગણાના ફૂલ-છોડને પાણી પીવડાવવાવાળા, રસ્તામાં મળવાવાળાને ખૂબ વાતો કરવા વાળા, તેમનું સુખ દુઃખ પુછવાવાળા, બંને હાથ જોડી પ્રણામ કરવા વાળા, તેમજ સ્નાન વગર અન્ન નહીં ઉતારવા વાળા. તેમનો અલગ સંસાર – વાર તહેવાર, મહેમાન, શિષ્ટાચાર, અનાજ, અન્ન, […]

Continue Reading

“મનો દિવ્યાંગ બાળકો માટે યોજાયો ગરબા-ઉત્સવ”

નવલી નવરાત્રી ની શરૂઆતમાં જ મનો દિવ્યાંગ બાળકો માટે નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ચેલેન્જડ્- મેમનગર ગામ દ્વારા ૧૦૦ જેટલા દિવ્યાંગ બાળકો માટે આજરોજ સવારે ૧૦ થી ૨ દરમ્યાન લાયન્સ હોલ-મીઠાખળી, ખાતે ગરબા ઉત્સવ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ટ્રેડિશનલ ડ્રેસમાં બાળકો ખૂબ ડી.જે.ના તાલે ઝૂમ્યા હતા. બાળકો સહ તેમ […]

Continue Reading

રાજપીપલાની સરકારી મૂકબધીર શાળા અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થા ખાતે પંડિત દીન દયાળ ઉપાધ્યાયની ૧૦૩ મી જન્મ જયંતિની કરાયેલી ઉજવણી

રાજપીપલાની સરકારી મૂકબધીર શાળા અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થા ખાતે પંડિત દીન દયાળ ઉપાધ્યાયની ૧૦૩ મી જન્મ જયંતિની કરાયેલી ઉજવણી નર્મદા જિલ્લાની બાળલગ્ન પ્રતિબંધક-સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા ગઇકાલે રાજપીપલાની સરકારી મૂકબધિર શાળા તેમજ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થા ખાતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએસ.વી.રાઠોડના અધ્યક્ષપદે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની ૧૦૩ મી જન્મ જયંતિની […]

Continue Reading

રાજવી પરિવારની કુળદેવી હરસિધ્ધિ માતા મંદિરે રાજપીપળામાં ૨૯મી થી નવરાત્રીના ભવ્ય મેળાનો થનારો પ્રારંભ. માતાજીને 1 કરોડના રાજવી વખતના કીમતી ઘરેણાં અને શૃંગાર કરાશે.

રાજવી પરિવારની કુળદેવી હરસિધ્ધિ માતા મંદિરે રાજપીપળામાં ૨૯મી થી નવરાત્રીના ભવ્ય મેળાનો થનારો પ્રારંભ. માતાજીને 1 કરોડના રાજવી વખતના કીમતી ઘરેણાં અને શૃંગાર કરાશે. ભક્તો દ્વારા દાન આપેલી સાડીઓ દરરોજ 12 નવી સાડીઓ પહેરવાની અનોખી પ્રથા. રોજની ત્રણ આરતી માનુ મળશે ભક્તોનો ભક્તિ સાર. રાજપીપળા, તા. 17 રિયાસતી રાજવી નગરી રાજપીપળાના રાજવી પરિવારની કુળદેવી હરસિધ્ધિ […]

Continue Reading

શનિવારી અમાસ, ભાદરવી અમાસ અને શ્રાદ્ધના છેલ્લા દિવસે ચાણોદ પોઇચા કરનારી કુબેર ભંડારી મંદિર સહિત નર્મદામાં શ્રાદ્ધ કર્મ યોજાયું

રાજપીપળામાં સર્વ પિતૃ શ્રાદ્ધ પણ યોજાયું. કુબેર ભંડારી ખાતે શનિ અમાસે ભક્તોનો માનવ મહેરામણ ઊમટયો, શ્રાદ્ધના છેલ્લા દિવસે હજારો શ્રદ્ધાળુઓએ પિતૃતર્પણ અને શ્રાદ્ધકર્મ કર્યું 20 વર્ષ બાદ સર્વપિતૃ મોક્ષ અને શનિ અમાસ નો અનોખો યોગ યોજાયો. હજારો શ્રધ્ધાળુ નર્મદા સ્નાન. આજે ભાદરવા માસના છેલ્લા દિવસે અને શ્રાદ્ધ નો છેલ્લો દિવસ હોવા ઉપરાંત શનિ અમાસ હોવાથી […]

Continue Reading

ગુજરાતના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમને દેશનો પ્રતિષ્ઠિત “સ્કોચ એવોર્ડ” મળ્યો.

સ્કોચએ ૨૦૦૩થી ભારતમાં કાર્યરત પ્રતિષ્ઠિત સ્વતંત્ર સંસ્થા છે જે ભારતના ડીજીટલ,નાણાકીય અને અન્ય દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રભાવને આવરીને તેમાંથી શ્રેષ્ઠ ગવર્નન્સ તરીકે સ્કોચ એવોર્ડ આપે છે,અને શ્રેષ્ઠ સંસ્થા તથા પ્રોગ્રામના પ્રયાસને ઉતેજન આપે છે. ગુજરાતમાં ચાલતા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુથી ૧૮ વર્ષ સુધીના આંગણવાડી, શાળાએ જતા બાળકો, ૧૮ વર્ષ સુધીના શાળાએ ન […]

Continue Reading

રેલ્વેનાં વાણિજય નિરીક્ષકનો યોજાયો અનોખો વિદાય સમારંભ.

રેલ્વે માં ફરજ બજાવતા અતુલ ભટ્ટ, જે જેઓ રેલ્વેના મીકેનીકલ ડીપાર્ટમેન્ટ માથી તા્. 30/૦૯/૨૦૧૯ ના રૉજ સૅવા નિવૃત્તિ થયા હતા. જેમનો વિદાય સમારોહ ૨૭/૯/૧૯ ના રોજ અમદાવાદ ખાતે ડી આર એમ ઓફીસ કોન્ફરન્સ હોલમાં રાખેલ હતો.આ વિદાય સમારોહમાં રેલ્વે ના ઓફિસર તથા કર્મચારીઓ દ્વારા ઞીતો ના મનોરંજન સાથે ભોજનની મઝા માણવામાં આવી હતી. બધા રાજીખુશીથી […]

Continue Reading

🔴આવતી કાલથી (29/09/2019)આસો નવરાત્રિ શરૂ થાય છે. ઘટ સ્થાપના માટે શુભ મુહુર્ત નીચે પ્રમાણેના સમય મા કરવુ.*

*🔴આવતી કાલથી (29/09/2019)આસો નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે. ઘટ સ્થાપના માટે શુભ મુહુર્ત નીચે પ્રમાણેના સમય મા કરવુ.* – ચેતન જોષી(માલપુર) ચલ – સવારે 7.48થી 9.18 સુધી લાભ – સવારે 9.18થી 10.47 સુધી અમૃત – સવારે 10.47થી 12.17 સુધી શુભ – બપોરે 13.27 થી 15.16 સુધી સાંજે 18.15થી 19.46 સુધી શુભ છે. રાત્રે જો […]

Continue Reading