આજનાં યુગ માં પોતાનાં સગા માટે પણ સમય નથી ફળવતા, ત્યારે ગુજરાતમાં 1500 સગાઈઓ કરાવવાનો રેકોર્ડ બનાવનાર શ્રીમતી અંજના દવે, શ્રી હરેશ દવે અને શ્રી મુકેશ જાની.

🙏🏻 મહાદેવ. 🙏🏻 અત્યાર ની મોટી અને કઠીન સમસ્યા એ છે કે પોતાના બાળકો માટે સારા પાત્રો મળવા મુશ્કેલ છે એ સમયમાં બહુ જ ટૂંકા ગાળા દરમ્યાન ચૌદ સો થી પંદર સો મેમ્બર્સ ની સગાઈ નો રેકોર્ડ બનાવ્યો છે અને એ રેકોર્ડ બનાવનાર શ્રીમતી અંજના દવે, શ્રી હરેશ ભાઈ દવે ,શ્રી મુકેશભાઈ જાની છે ઘણા […]

Continue Reading

એલિસબ્રિજ પાસે ઐતિહાસિક માણેક બુરજ ની નજીક આવેલા મકાન ઉપર નુ ગેરકાયદે લગાવેલુ મોટું જબરજસ્ત હોડિગ (બોડૅ) ધરાસાઈ – અશોક વાઘેલા.

અમદાવાદમા ભારે વરસાદ અને વાવાઝોડાના પગલે એલિસબ્રિજ પાસે ઐતિહાસિક માણેક બુરજ ની નજીક આવેલા મકાન ઉપર નુ ગેરકાયદે લગાવેલુ મોટું જબરજસ્ત હોડિગ (બોડૅ) ધરાસાઈ થયું હતું. પરન્તુ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની સુરક્ષાની ચિંતા. સ્ટેચ્યુની આસપાસ દારૂ-ગોળા રાખવાના ગોડાઉન ની પરમીશન આપવા ભીલવસી ગામના જાગૃત નાગરિકે નર્મદા કલેકટરને લેખિત રજૂઆત કરી

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની સુરક્ષાની ચિંતા.સ્ટેચ્યુની આસપાસ દારૂ-ગોળા રાખવાના ગોડાઉન ની પરમીશન આપવા ભીલવસી ગામના જાગૃત નાગરિકે નર્મદા કલેકટરને લેખિત રજૂઆત કરીસુરક્ષાની દ્રષ્ટિએ આ ગોડાઉન ની મંજુરી આપવી એ જીવતા બોંબ સમાન છે.રાજપીપળા, તા. 26નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ સુરક્ષા માટે ખુદ સરકાર પણ […]

Continue Reading

રાજપીપળા કલરવ પ્રાથમિક શાળામાં નર્મદા જિલ્લા કક્ષાનો ૨૧ મુ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની 55 કૃતિ રજુ થઈ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય ઉપર કૃતિઓ રજુ કરાઈ. ધોરણ ૯ ના વિદ્યાર્થીઓને વાંચતા આવડતું નથી તો આઠમા ધોરણમાં થી આ વિદ્યાર્થીઓ પાસ થઈને નવમા ધોરણમાં કેવી રીતે આવ્યો હશે- ધારાસભ્ય પીડી વસાવા. રાજપીપળા ખાતે કલર પ્રાથમિક શાળામાં નર્મદા જિલ્લાનો 21 મુ વિજ્ઞાન ગણિત […]

Continue Reading