*શાકભાજીની કિંમત આસમાને,તો હોલસેલ અને રીટેલ માર્કેટના ભાવમાં મોટો તફાવત. છૂટક વેપારીઓ નો મબલખ નફો.

*શાકભાજીની કિંમત આસમાને, તો હોલસેલ અને રીટેલ માર્કેટના ભાવમાં છે આકાશ-પાતાળનો ફરક* સામાન્ય માણસને સૌથી વધારે અસરકર્તા હોય તો તે છે શાકભાજીના ભાવ. જોકે વેપારીઓ ભાવ વધારા માટે વરસાદને જવાબદાર ગણે છે પરંતુ હોલસેલ અને રીટેઈલ માર્કેટના ભાવમાં જમીન આસમાનનો ફરક છે બજારમાં શાકભાજીના ભાવ સાંભળતા જ મધ્યમવર્ગીય પરિવારોના મનમાં ઘરના દૈનિક બજેટની ગણતરી શરૂ […]

Continue Reading

શાંતિનિકેતન વિદ્યાલય વેજલપુર ખાતે સાયબર સિક્યુરિટી અવરનેસ સેમિનાર યોજાયો.

શાંતિનિકેતન વિદ્યાલય વેજલપુર ખાતે સાયબર સિક્યુરિટી અવરનેસ દ્વારા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ ના ગુનામાંથી કેવી રીતે બચવું તેમજ આજના સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લોકોને થતી છેતરપિંડી તેમજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો તેમાંથી તેમાંથી બચીને કેવી રીતે રહેવું તેનું માર્ગદર્શન શાળાના બાળકોને ગુજરાત પોલીસ તેમજ સાયબર સિક્યુરિટી વિભાગના અગ્રણીઓ દ્વારા આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં શાળાના […]

Continue Reading

અમદાવાદ ખાતે આવેલી “ધ દૂરબીન” સંસ્થા દ્વારા ગુજરાતના વર્લ્ડ હેરિટેજ સીટી એવા અમદાવાદ ખાતે એક કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.

કવિ સંમેલન પ્રેસ રિલીઝ અમદાવાદ ખાતે આવેલી “ધ દૂરબીન” સંસ્થા દ્વારા ગત શનિવાર તા. 21 સપ્ટેમબરના રોજ ગુજરાતના વર્લ્ડ હેરિટેજ સીટી એવા અમદાવાદ ખાતે એક કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવિ સંમેલનનું આયોજન ગુજરાતના પોતીકા આદિકવિ શ્રી દલપતરામ ચોક ( હેરિટેજ સાઈટ) ખાતે યોજવામાં આવેલ હતું. આ કવિ સંમેલનમાં અમદાવાદના ઉભરતા કવિઓથી માંડીને […]

Continue Reading