તારી યાદ ભરી રાતો મને ડંખે છે, ખરેખર,તારા વગર મારુ ઓક્સિજન ઘટે છે..હેલિક.

મારુ ઓક્સિજન ઘટે છે… તારી યાદ ભરી રાતો મને ડંખે છે, ખરેખર,તારા વગર મારુ ઓક્સિજન ઘટે છે.. જીવ છે તું મારો,હું તો ખાલી એક શરીર, કહું છું તને,તું સમજી જા એ મારા મીર, હું લખું ગઝલ ને શબ્દ હોય તારાં, તને લઈને હેલીક હર ગઝલ રચે છે, ખરેખર,તારાં વગર મારુ ઓક્સિજન ઘટે છે.. તારા વગર […]

Continue Reading

“નવજીવન પેરેન્ટ્સ ગ્રુપ-સિંગાપોર ની મુલાકાતે”

મેમનગર ગામ માં આવેલ નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જડ્ ના ૧૯ જેટલા વાલી તેમના મનો દિવ્યાંગ બાળકો સહ તા:૧૬ થી તા:૨૩ સપ્ટેમ્બર દરમ્યાન સિંગાપોરની ટૂર પર ગયા હતા. સંસ્થા દ્વારા વિદેશ ટુરના આયોજનના ભાગરૂપે મનો દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ માટે યોજવામાં આવી હતી. જેમાં હોટલ ઉપરાંત ક્રુઝ મા […]

Continue Reading

*શિલાજીતના આશ્ચર્યજનક ફાયદા, ઓળખાણ, ઉપયોગની યોગ્ય રીત. શેર કરવા જેવી માહિતી છે.**ગવ્યશ્રી વૈદ્ય બળભદ્ર મહેતા*

હંમેશા લોકો પોતાને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે અલગ અલગ સપ્લીમેન્ટ જેમ કે મલ્ટી વિટામિન, ઓમેગા 3, બી ઓમ્પ્લેક્સ, વિટામિન સી, કેલ્શિયમ, વજન ઓછું કરવા માટે ગ્રીન ટી, અલગ અલગ પ્રકારના ટોનિક અને પ્રોટીન પાઉડરનું સેવન કરીએ છીએ. પરંતુ આમ કોઈ ખરાબી નથી. પણ કેવી હોય એવી જીદંગી? કે સ્વાસ્થ્યથી જોડાયેલી બધી વસ્તુઓને છોડીને દરરોજ […]

Continue Reading

મન મૂકીને જિંદગીને ચાહશું, હોય સુખ કે દુઃખ જીવી દેખાડશું.*તૃપ્તિ ત્રિવેદી ‘તૃપ્ત’*

મન મૂકીને જિંદગીને ચાહશું, હોય સુખ કે દુઃખ જીવી દેખાડશું. સાવ કોરું પાનુ છે આ જિંદગી, ક્યાં શું લખવું એ વિચારો લાવશું. હસ્તગત એવી કલા કરશું અમે, દર્દ ભૂલીને હસાવી જાણશું. સૂર્ય સુખનો ઉગવાનો છે હવે, યુદ્ધના અંધાર સામે ફાવશું!. જે હશે એ ચાલશે, હું તૃપ્ત છું, હાથ ફેલાવી અમે નાં માંગશું. *તૃપ્તિ ત્રિવેદી ‘તૃપ્ત’*

Continue Reading

સમજણ થોડી ઓછી કર ને ઉફરો થા ને ઘેલો બન , ઝળહળ થાવું હો ભીતરથી ,ઉપર થોડો મેલો બન

સમજણ થોડી ઓછી કર ને ઉફરો થા ને ઘેલો બન , ઝળહળ થાવું હો ભીતરથી ,ઉપર થોડો મેલો બન .. તું ને સાહબ સામસામે ,ના. વચગાળે કોઈ કરતલ છે, હસતી દાઢી હાથ ફેરવ બસ ,ના ગુરુ ના ચેલો બન . ઘોડાગાડી તો લઈ જાશે તબડક તબડક તાલ ધરીને , હલતા હલતા નામ હરીનું ,છુક છુક […]

Continue Reading

એક સ્ત્રી ની વેદના..હાસ્ય ની દ્રષ્ટિએ.

🙏🏻🙏🏻 *સસરા છે સવાદિયા,* *ને સાસુ કચકચિયા,* *છોકરા છે કકળાટિયા,* *રોજ રોજ રાંધવાની રામાયણ.* *દાદા કહે દાળ ભાત,* *ને દાદી કહે ખિચડી કઢી,* *બાળકોને ભાવે ફાસ્ટ ફૂડ,* *રોજ રોજ રાંધવાની રામાયણ..* *પતિ કહે છોલે પુરી,* *દીકરો કહે પાણી પુરી*, *એમાં પિસાય બિચારી નારી,* *રોજ રોજ રાંધવાની રામાયણ.* *એક કહે ઢોકળા,* *ને બીજું કહે ભજિયા,* *એમાં […]

Continue Reading

શરૂ તો થઈ હતી વાત આખી પ્રેમ ને નામે, બન્યો તે સંબંધ અને અધિકાર થઈ ગયો! કશું નહોતો આ ભટ્ટ જી ખબર છે તેને પણ, લખી બે ચાર કવિતા, ઘણા નો ખાસ થઈ ગયો! *- મેહુલ ભટ્ટ

*એક સાવ નવી જ રચના, ગમે તો કહો ગમી – મેહુલ ભટ્ટ* હતો સાવ નાદાન તે સમજદાર થઈ ગયો પછી લાગણીઓ નો પણ ભાર થઈ ગયો! હતો ઉદાર અન્ય ની આપદ વિશે સદાય, ખુદ પર આવી પડી ત્યારે અનુદાર થઈ ગયો લખી હતી કેવળ જોયા પછી ની હકીકત, હશે તેમાં તથ્ય તેથી તેનો પ્રચાર થઈ […]

Continue Reading

ધોરાજીના જુનાગઢ રોડ પર લોહાણા મહાજનવાડી ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.

ધોરાજીમાં જુનાગઢ રોડ પર આવેલ લોહાણા મહાજનવાડી ખાતે આજે સાંજે લોહાણા સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ધોરણ ૧ થી M.B.S સુધીના વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ તેમજ તેમનું સન્માન કરવામાં આવ્યો હતો આ તકે આ સન્માન સમારોહમાં નાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને પુરસ્કાર રૂપે બાળકોને […]

Continue Reading

લિટલ સ્ટાર પ્રાયમરી સ્કૂલ ના સ્ટુડન્ટ દ્વારા તૈયાર થયેલ પેઇન્ટિંગ એક્ઝિબિશન…….

કલાક્ષેત્રમાં ગુજરાત ઘણું સમૃદ્ધ અને વિકસિત છે અને લીપણ વર્ક (Mouldit) ની વાત આવે ત્યારે ગુજરાતની યાદ આવે. અમદાવાદમાં આવેલ લિટલ સ્ટાર પ્રાયમરી સ્કૂલ ની 125 ગર્લ્સ દ્વારા 125 આર્ટ, સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે પ્રદર્શિત થઇ હતી. ધોરણ 6થી 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ 1 by 1 ફૂટ ના સ્ક્વેર બોર્ડમાં clay-Work- લીપણ વર્ક ને […]

Continue Reading

Watch રાનું મંડલ ને ફેમસ કરી, એકવાર આમને પણ સાંભળો. “દિવાળીબેન ભીલ ની ખોટ પુરી કરી શકે તેવા ગાયક. જે લોકોના ઘેર ભજન ગાઈ ને ગુજરાન ચલાવે છે. સાંભળો લાઈવ” on YouTube

નમસ્કાર મિત્રો આજે ફરીથી એક રાનું મંડલ ની કહાની યાદ આવી ગઈ પણ આજે જે રાનું મંડલ ની વાત છે એ એક ગુજરાતી છે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કતકપર ગામની એક ગરીબ મહિલા કે જે રોજ લોકોના ઘેર ઘેર ફરી આવા સરસ મજાના ભજન લોકગીતો પીરસી ભીખ માંગી પોતાનું ગુજરાન ચલાવે છે તો મિત્રો આજે […]

Continue Reading