સિમલામાં યોજાયેલ નેશનલ આર્ટ એક્ઝિબિશનમાં સમગ્ર ગુજરાતનાં કલાકારોનું સિમલાના મેયર કુસુમ સાદરેટ નાં હસ્તે સન્માનિત કરીને સર્ટીફીકેટ આપવામાં આવ્યાં હતાં.

આજથી સિમલામાં યોજાશે નેશનલ આર્ટ એક્ઝિબિશન. જેમાં સમગ્ર ગુજરાતમાંથી કલાકારો નું સિલેક્શન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશન સીમલા ના કમિશનર પંકજ રાયના હસ્તે ખુલ્લું મુકાશે.આ પ્રદર્શનની ક્લોઝિંગ સેરેમનીમાં સિમલાના મેયર કુસુમ સાદરેટ નાં હસ્તે સન્માનિત કરીને સર્ટીફીકેટ આપવામાં આવશે. તેમજ આ મેગા પ્રદર્શનનું આયોજન ડો.અજય જાડેજા, અજય ચૌહાણ તેમજ અશોક પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. […]

Continue Reading

ચઢાવીને બેઠો બાંયો આત્મવિશ્વાસની છો ને તું બને કઢંગ ‘ પ્રસુન ‘ સંજોગોને મ્હાત આપવા બેઠો હવે તો હું ય બન્યો દબંગ. — જયેશ મકવાણા ‘ પ્રસુન

ઓ સમય ! ચલ તું દેખાડતો રહેજે રંગ હું લડીશ એકલે હાથે જંગ ચણાવે રોજ સ્વપ્નો મહેલના ને પાયા માં તું જ ખોદે સુરંગ ! આ રોજના નાટકોથી ત્રાસ્યો જોઉં છું તું ય કેવા કરે ઢંગ ગોઠવ તું તારી રીતે પ્રપંચ રોજના આ વખતે તો હું ય કરું દંગ ચઢાવીને બેઠો બાંયો આત્મવિશ્વાસની છો ને […]

Continue Reading

મન તને મળવા મથે છે હૃદય તને પામવા ઝંખે છે કેમ થંભાવુ મારા ધબકારને તારા મિલનની તરસમાં હૃદય ધબકે છે…✍️ – કૃપાલી કાપડિયા

તારા વિચારમાં હૃદય ધબકે છે તારા એહસાહમાં હૃદય ધબકે છે તારા પ્રેમના પગરવમાં હૃદય ધબકે છે તારા હેતના હરખમાં હૃદય ધબકે છે તારી લાગણીમાં હૃદય ધબકે છે તારી કલ્પનાકૃતિમાં હૃદય ધબકે છે તું આવીશ એ આશામાં હૃદય ધબકે છે તું મળીશ એ અભિલાષામાં હૃદય ધબકે છે મન તને મળવા મથે છે હૃદય તને પામવા ઝંખે […]

Continue Reading

સાથી મનોદિવ્યાંગ શાળા બોરસદમાં વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીજીનાં જન્મદિનની ઉજવણી…..

આણંદ જીલ્લાનાં બોરસદ અને આંકલાવ તાલુકાનાં મનોદિવ્યાંગ બાળકો માટે છેલ્લાં ૧ વર્ષથી માત્ર ને માત્ર આ એકજ કાર્યરત સંસ્થા સ્વામી વિવેકાનંદ વિકલાંગ મંડળ સંચાલિત સાથી મનોદિવ્યાંગ બાળકોની વિશિષ્ટ શાળા બોરસદનાં નામે ચાલે છે. આ શાળામાં અવાર નવાર શહેરનાં પ્રતિનિધિઓ અને શુભેચુક મુલાકાત લેવા આવતાં હોય છે અને કાર્યક્રમો ઉજવતા હોય છે. તા.17સેપ્ટ.2019નાં દિને જ્યારે આખા […]

Continue Reading

જાણો પોલીસની વ્યથા : ભાઈઓ ગુજરાત પોલીસની પરિસ્થિતિને સમજ્યા વગર એના વિડિયો ઉતારવા યોગ્ય નથી……

ભાઈઓ ગુજરાત પોલીસની પરિસ્થિતિને સમજ્યા વગર એના વિડિયો ઉતારવા યોગ્ય નથી…… ૧) ૩ સવારી ક્યારે જાય…. બંદોબસ્ત માંથી મોડું થયું હોય કે એને સત્વરે ક્યાંક પોચવું જરૂરી હોય ને એની પાસે બીજા સાધન ની રાહ જોવા નો સમય ના હોય ત્યારે…… ૨) મોબાઈલ ઉપર વાત કરતો પોલીસ એક કામ પતાવી બરોબર બીજા કામે જવા નો […]

Continue Reading

સંગીતના સૂરોઓને પરિભાષિત કરતી સંસ્થા “સૂરસાધના” ; લેખન સિમ્પલ ઠક્કર

“સૂરસાધના” ‘સૂર’ એટલે ‘સંગીત’ અને ‘સાધના’ એટલે સંગીતની આરાધના ’જયાં ગીત,સંગીતના સૂરઓની સાધના કહો કે આરાધના કરવામાં આવે છે.જેના નામ દ્વારા જ કામની ઓળખ આપતી આ સંસ્થા સાચા અર્થમાં સંગીતની સાધના કરતા શીખવે છે. “સૂરસાધના” અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી શાસ્ત્રીય સંગીતની તાલીમ આપતી સંસ્થા છે.તેના સ્થાપકો શ્રી વૈભવભાઈ દવે તથા પ્રીતિબેન દવે છે. આ સંસ્થા […]

Continue Reading