Ek choti si love❤ story –

અમે પહેલીવાર આધારકાર્ડ ની લાઈન માં મળ્યા, ત્યારબાદ જનધન ખાતું ખોલાવવા મળ્યા ત્યારે મને બોલપેન આપી, પછી અમે નોટબંધી વખતે જુની નોટ જમા કરાવવા ફરી મળ્યા, ફરી ATM ની લાઈન માં ફરી મલ્યા ત્યારે મોબાઇલ નંબર ની આપ લે કરી.ત્યારબાદ HSRP નંબર પ્લેટ બદલાવા તડકામાં ભેગા થયા ત્યારે મેં એમને ઠંડુ પાણી પીવડાવ્યું.ફરી અમે PUC […]

Continue Reading

પુસ્તકની યારી જિંદગીની યારી:-આપની કોમલ વિજય શાહ.

એક સુંદર કેહવત છે કે જે માણસ પુસ્તક વાંચે છે એ લોકો ના મગજને પણ વાંચી શકવાની ક્ષમતા ધરાવે છે, અને એવું જ કઈક મારા વાંચનનું પણ બન્યું, નાનપણથી જ મને ભણવાનો ખૂબ જ શોખ હતો અને ત્યારબાદ મે ઘણી બધી પુસ્તકોનું અધ્યયન કર્યું અને જેમાં વિદેશી લેખકોની પુસ્તકોનો ઘણો મોટો સમન્વય હતો જેમ કે […]

Continue Reading

બાથ ભરું તો નીરસ આકાર માંગુ નભ તો મુઠ્ઠીભર સાકાર સંધ્યાની પાંપણોએ શમણાં એકાકાર તારી યાદના કેટકેટલા પ્રકાર – જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

બાથ ભરું તો નીરસ આકાર માંગુ નભ તો મુઠ્ઠીભર સાકાર સંધ્યાની પાંપણોએ શમણાં એકાકાર તારી યાદના કેટકેટલા પ્રકાર સંજોગોના છુટેલાં તીરથી હૈયું શિકાર ભરી મહેફિલે વિરહનું દર્દ ચિક્કાર આ કેવું નસીબ લઈને આવ્યો તું ? ક્યારેક આમ ખુદ પર ધિક્કાર ‘ પ્રસુન ‘ આવન-જાવન સંજોગોની મેડીએ તને મળવું દબાયેલો ચિત્કાર …. — જયેશ મકવાણા ‘ […]

Continue Reading

🔔 *દાદાને વ્હાલી દીકરીઓ !*- નિલેશ ધોળકિયા.

ઉપરોક્ત કહેવત સાંભળવી, બોલવી કે લખવી સાવ સહેલી છે પણ અમલમાં મૂકવા માટે _પહેલી_ (= કોયડો કે puzzle) બની જાય છે ! હા, રાજકોટમાં નિર્મલા કોન્વેન્ટ સ્કુલ સામે કાટખૂણે, નીચે રોડ પર એક મોચીદાદા બેસે છે. સ્કૂલે આવતી-જતી બાળાઓના બુટ ચંપલ સાંધી દે, પોલીશ કરી દે, થેલા ફાટયા હોય તો સીવી દે, એવું છુટક કામ […]

Continue Reading

આજરોજ શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે વિવિધ ક્ષેત્રે ખ્યાતિપ્રાપ્ત,રાજ્ય તેમજ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર કલાગુરુઓ તથા કલાકારો ભાજપામાં જોડાયાં.

આજરોજ પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ કોબા,ગાંધીનગર ખાતે ભરતનાટ્યમ,નૃત્યકલા તથા શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે ખ્યાતિપ્રાપ્ત,રાજ્ય તેમજ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર કલાગુરુઓ તથા કલાકારો ભાજપામાં જોડાયાં હતા. કેટલીક યાદગાર તસવીરો. Please send your news on 9909931560. Kbhatt.

Continue Reading