અમદાવાદ ખાતે પાંચ દિવસ ચાલનારા સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’નું આયોજન કરવામાં આવ્યું

ઓમ કોમ્યુનિકેશન દ્વારા સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’માં તારીખ: ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯, શનિવારનાં રોજ, આત્મા હોલ, અમદાવાદ ખાતે પાંચ દિવસ ચાલનારા સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’નું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત પ્રથમ દિવસે સર્જક વાલ્મીકિ વિશે શ્રી હર્ષદેવ માધવે અને ગ્રંથ રામાયણ વિશે શ્રી વિજય પંડ્યાએ વક્તવ્ય આપ્યું. આ પ્રસંગે સાહિત્યકારો સતીશ વ્યાસ, રજનીકુમાર પંડ્યા, બિપીન પટેલ, શૈલજા કાલેલકર, ભાગ્યેશ જ્હા, […]

Continue Reading

હેલ્મેટ નાં વહેપારીઓ દ્વારા ઉઘાડી લૂંટ.*ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વ્હીકલ એક્ટને લઈ ગુજરાતની પ્રજાવતીનમ્ર અરજ*

ગુજરાતમાં વ્હીકલ એક્ટને લઇ આજથી રાજ્યના તમામ શહેરોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવેલી છે અને ભાવનગર શહેરમાં પણ અલગ અલગ જગ્યાએ ૧. RTO સર્કલ ૨. પાનવાડી ચોક ૩. હલુરીયા ચોક ૪. ઘોઘા ગેઈટ ૫. રાધા મંદિર ૬. સંસ્કાર મંડળ ૭. આતાભાઈ ચોક ૮. પરિમલ ચોક ૯. ગંગા જળીયા તળાવ ૧૦. મેઈન બજાર ૧૧. […]

Continue Reading