સાથી મનોદિવ્યાંગ બાળકોની શાળામાં ગણપતિ બાપાની અનોખી વિદાય…..

સ્વામી વિવેકાનંદ વિકલાંગ મંડળ સંચાલિત સાથી માનસિક દિવ્યાંગ બાળકો ની વિશિષ્ટ શાળા બોરસદમાં માટી ના ગણપતિજી નું વિસર્જન શ્રીમતી પાયલ બેન પટેલ,શ્રી વિનોદ દાદા,પ્રિય બાળકો,શ્રી હર્ષદ ભાઈ,શ્રીમતી જલ્પા બેન,શ્રીમતી વનિતા બેન,વાલીગણ આ સર્વેનાં વરદ હસ્તે કુંડામાં બાપાનું વિસર્જન કરવામાં આવ્યું અને એજ કુંડા માં ગણેશજી ને ગમતું એવું જાસુદ ના ફુલ નો છોડ લગાવી ને […]

Continue Reading

સર્જનહારનું વિસર્જન, વિરમગામમાં વાજતે ગાજતે વિઘ્નહર્તા ગણપતિ બાપાને અપાઇ વિદાય. વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

વિરમગામમાં ગજાનન ગણપતિ બાપાને વિદાય આપતી વખતે અનેક ભાવિકો ભાવવિભોર બન્યા – વિરમગામ પંથકમાં નાના મોટા ૩૦૦ થી વધુ ગણપતિ બાપાની મુર્તિઓનુ વિસર્જન કરવામાં આવ્યુ વિરમગામ નગર અને. તાલુકામાં ઠેર ઠેર વિઘ્નહર્તા ગણપતી બાપાની શાસ્ત્રોક્ત વિધી પુર્વક સ્થાપના કરવામાં આવી હતી. ગુરૂવારે ગણેશોત્સવના છેલ્લા દિવસે વિઘ્નહર્તા વિનાયકને ઢોલ, નગારા, ડીજે, શરણાઇ સાથે વાજતે ગાજતે ઠાઠ […]

Continue Reading

સાહેબ. કળિયુગમાં પણ માવતાની મહેક ની ઝળહળાટ એટલે શ્રી સનતભાઈ ત્રિવેદી – જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

માનવસેવાનું વહેતુ ઝરણું : શ્રી સનતભાઈ ત્રિવેદી – મૂળ ગામ સલુણ તા.નડીઆદ (હાલ ન્યુ જર્સી -અમેરિકા) આમ તો તમે ઉંમરમાં મારાથી 7 કે 8 વર્ષ મોટા હશો.આમ તો જ્યાં સુધી ગામમાં આપણે રહ્યા ( છેલ્લા 6 વરસ પહેલાં )ત્યાં સુધી ક્યાંક અનાયાસે યેનકેન પ્રકારે સામસામે મળી જતા તો મુખ પર હાસ્ય રેલાવી ડોકી ધુણાવી લેતા.કેમ […]

Continue Reading

આમ એકીશ્વાસે ગડગડાટ ઉતરું તો હૈયું ખૂણામાં પડી રહેલ હુક્કો થયા કરે રોજ ઉતરું હું અખાડામાં શબ્દોના ને તેની ઘેલછા જોરદાર મુક્કો થયા કરે- જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

સૂર્યની કિરણે તો રાતના અંધકારે પડછાયો રોજ લાંબો – ટૂંકો થયા કરે ચલકચલાણું રમતો સમય વાંકોચુકો થયા કરે ઉગતો ક્યારોય સૂક્કો થયા કરે યાદોમાં રોજ સરવાળા-બાદબાકી ભીંસુ હથેળીમાંતો ભૂક્કો થયા કરે આમ એકીશ્વાસે ગડગડાટ ઉતરું તો હૈયું ખૂણામાં પડી રહેલ હુક્કો થયા કરે રોજ ઉતરું હું અખાડામાં શબ્દોના ને તેની ઘેલછા જોરદાર મુક્કો થયા કરે […]

Continue Reading

“સેકટર 5 એ ખાતે આવેલ પંચમુખી મહાદેવ મંદિરમાં ગણેશ યાગનું તથા ભક્તિભાવપૂર્વક ગણેશ વિસર્જન કરવામાં આવ્યું “વિનોદ રાઠોડ.

” ૧૦૦૮ લાડુના પસાદ દવારા પૂજન કરવામા આવયુ” સેક્ટર 5 એ ખાતે આવેલ પંચમુખી મહાદેવના મંદિરે આજરોજ નીરૂબેન નાયક દ્વારા ગણેશ યાગ તેમજ ૧૦૦૮ લાડુનો પ્રસાદ ધરી પૂજન-અર્ચન અને ગણપતિની આરતી કરવામાં આવેલ. જેનો સેકટર 5 ની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં હાજરી આપી લાભ લીધો હતો. અને ભક્તિભાવપૂર્વક ગણેશજીનું વિસર્જન કરવામાં આવેલ. કાર્યક્રમ ને સફળ […]

Continue Reading