નાનકડી સાનવીએ બાપાને માન,સમ્માન સાથે પ્રેમભરી આપી વિદાય: ગણપતિબાપા મોરયા: લેખન –સિમ્પલ ઠક્કર

“ગણપતિબાપા મોરયા અગલે,બરસ તું જલ્દી આ” આ શબ્દો એજ ભક્તગણો બોલે જેઓ બાપાને વિસર્જિત કરતાં એમનાં આશીર્વાદને લાયક હોય..હા ! જેટલી જાગરૂકતા બાપાની પધરામણી વખતે ની હોય એટલીજ વિદાય વખતે કેમ નથી રાખતા ? ગણપતિના સ્વાગતની સાથે વિસર્જન પણ ગરિમામય રાખીએ ..ત્યારે જ સાચી ભક્તિ કહેવાય…જો આટલી નાનકડી સાનવી બાળક થઈને સમજતી હોય તો બીજા […]

Continue Reading

*મુખ્મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ની જાહેરાત રાજ્યમાં વાહન વ્યવહાર ના નવા નિયમો ની અમલવારી ૧૬ સપ્ટેમ્બર થી થશે*વિનોદ રાઠોડ.

*તેમણે સ્પષ્ટ કર્યું કે આ નિયમો નો અમલ લોકો ને હેરાન કરવા નહિ પરંતુ નાગરિકોની સલામતિ સેફ્ટી માટે છે* *રાજ્યમાં આ નિયમો નો સખ્તાઈ થી અમલ કરવામાં આવશે તેની વિગત આપતા વિજય ભાઈ રૂપાણી એ કહ્યું કે વાહન ચાલક લાયસન્સ સહિત ના જરૂરી દસ્તાવેજો ડિજિટલ ફોર્મ માં એટલે કે મોબાઈલ ફોન માં સેવ કરેલા હશે […]

Continue Reading

ભારત અપરાધ એન્ડ માનવ અઘિકાર ફરિયાદ નિવારણ સંઘ દ્વારા સર્કિટ હાઉસમાં શપથ વિધી પ્રોગ્રામ અને સમાજમાં લોકો ને મદદરૂપ થવા મીટીંગનું આયોજન કરાયું.

ભારત અપરાધ એન્ડ માનવ અઘિકાર ફરિયાદ નિવારણ સંઘ દ્વારા સર્કિટ હાઉસમાં શપથ વિધી પ્રોગ્રામ અને સમાજમાં લોકો ને મદદ રૂપ થવા માટે। મીટીંગ નુ આયોજન કરવા મા આવ્યુ હતું અને આ આયોજન રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કુણાલભાઈ સોની દ્વારા રાખવામાંઆવ્યુ હતુ.

Continue Reading

ઘડીમાં છાંટણા ઘડીકમાં મૂશળધાર આવે રોજ રોજ તું તો ધોધમાર આવે દમકતી દામિની બની હૈયે યાદોનું વંટોળ લઈ બેસુમાર આવે – જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

ઘડીમાં છાંટણા ઘડીકમાં મૂશળધાર આવે રોજ રોજ તું તો ધોધમાર આવે દમકતી દામિની બની હૈયે યાદોનું વંટોળ લઈ બેસુમાર આવે હાથ ઉઠાવી તને સાદ શું દીધો ! કોરી લાગણીઓ ભીંજવવા ધમધોકાર આવે પાથરી લીલીછમ ચાદર છાતી પર તે સ્પર્શવા તું લગાતાર આવે તારી અવિરત યાદનો પ્રવાહ પણ એવો ખોલું સહેજ નયનને ધમાકેદાર આવે આ વરસાદ […]

Continue Reading

સાથી મનોદિવ્યાંગ બાળકોની વિશિષ્ટ શાળાનાં બાળકોને સરદાર નગર યુવક મંડળ કરમસદ દ્રારા આવકાર…

સ્વામી વિવેકાનંદ વિકલાંગ મંડળ સંચાલિત સાથી મનોદિવ્યાંગ બાળકો ની વિશિષ્ટ શાળા બોરસદનાં મનોદિવ્યાંગ બાળકોને કરમસદ ખાતે આવેલ સરદાર નગર યુવક મંડળનાં સભ્યોના આવકાર ને માન આપી આજના દિનની ભગવાન શ્રી ગણેશ જી ની આરતી કરવા માટે બોલાવ્યા હતાં.આ બાળકોને હાથે થી આરતી કરાવી અને દરેક બાળકોને પૂજા અર્ચના કરાવી હતી.આ ઉપરાંત આ મંડળનાં બધાજ સભ્યોશ્રી […]

Continue Reading

તાળી એટલે તંદુરસ્તીની વાડી.રોજ ૧૦૮ તાળી પાડો, ને ૧૦૮ એમ્યુલન્સથી બચો.

*તાળી એટલે તંદુરસ્તી ની વાડી* *રોજ ૧૦૮ તાળી પાળો ને ૧૦૮ એમ્યુલન્સથી બચતા રહો* *હથેળીમાં તલનું તેલ લગાવીને બંને હાથ સામસામે તાકાતથી અથડાવીને ચોક્કસ પ્રકારની તાળી પાડવામાં આવે તો ઘણા રોગમાંથી મુક્તિ મળી શકે છે ને તે પણ મફતમાં ગોળીઓ ખાવી ના હોય તો રોજની 108 તાળી પાડજો સમય લાગશે પણ બીપી કંટ્રોલમાં રહેશે* *હૃદયને […]

Continue Reading

ડો.ગીતિકા સલુજા દ્વારા ખુબ જ પ્રેરણાદાયી અને અનોખી ઇવેન્ટ “બિયોન્ડ ફોર્ટી ઇસ અ ન્યૂ ટવેન્ટી” મહિલાઓ માટે સંવાદ યોજાયો.

તાજેતર માં ઉદગમ ટ્રસ્ટ હેઠળ ઉદગમ સંવાદનું ડો.ગીતિકા સલુજા દ્વારા ખુબ જ પ્રેરણાદાયી અને અનોખી ઇવેન્ટ “બિયોન્ડ ફોર્ટી ઇસ અ ન્યૂ ટવેન્ટી” ના એક અનોખા વિચાર પર મહિલાઓ માટે સંવાદ સ્ટાફ ટ્રેનિંગ કોલેજ, ગાંધીનગર ખાતે યોજાયો. આ કાર્યક્રમ માં ચર્ચા યોજવાનો મુખ્ય હેતુ સ્ત્રીઓ ને પોતાની છુપી શક્તિઓ ને ઓળખવાની, ધગશ અને રુચિ ને આગળ […]

Continue Reading

મેકઅપ ની મદદ થી -વિભા પટેલ

ક્યારેક ક્યારેક એવા વિચિત્ર વિચારો આવે કે એમાં પણ નવાઈ લાગતી બંધ થઈ ગઈ…એવું લાગે કે જાણે આ વિચિત્ર વિચારો પણ મારી જિંદગી નો એક રહસ્યમય ભાગ રૂપ બની ગયા હોય. ઘરેથી નીકળું એટલે વાહન હાંકતા હાંકતા પણ છેક અમેરિકા કેનેડા સુધી પહોંચી જવાય… એટલા વિચિત્ર વિચારો માં ચકડોળે ચડી જવાય. શું આપણા વિચારો મેકઅપ […]

Continue Reading

લ્યો કરો વાત નર્મદાના એવા પણ ઊંડાણ ના ગામો એવા ગરીબ પરિવાર છે જે લોકોને એક ટાઈમ ખાવાનું પણ નસીબ નથી થતું?

નર્મદાના ઉંડાણના પાંચ ગામોમાં સેવાભાવી સંસ્થાઓએ અનાજ કપડાંનું દાન કર્યું. નર્મદા જિલ્લો આદિવાસી પછાત વિસ્તાર ગણાય છે વિકાસની વાતો તો ઘણી થાય છે પણ નર્મદાના એવા ઘણા ઊંડાણના ગામોમાં એવા ગરીબ પરિવારો છે. જેમને આજે એક પણ એક ટાઈમ નું ખાવાનું નસીબ થતું નથી? નર્મદાના ઉંડાણના આવા પાંચ ગામોમાં સેવાભાવી સંસ્થાઓએ અનાજ, કપડાંનું દાન કર્યું […]

Continue Reading

કરજણ નદીમાં ઘોડાપુર આવતા સરકારી ઓવારા પાસેનું મંદિર પાણીમાં ગરકાવ.

જિલ્લા કલેકટર સાહેબ નગરપાલિકાના ચીફ ઓફિસર નો અર્થ સહિત સ્થળોની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું.દેડીયાપાડા તાલુકામાં ભારે વરસાદને કાર્યની કરજણ નદીમાં પુર આવતા નદી કિનારાના ખેતરોમાં પાણી ભરાઈ જતા કાંઠા વિસ્તારમાં ખેતી પાકને ભારે નુકસાન.આજે કરજણ ડેમમાંથી પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે નદીમાં ઘોડાપુર આવતા રાજપીપળા સરકારી ઓવારા પાસે સિકોતર માતાનું મંદિર […]

Continue Reading