*મોટર વ્હીકલ એક્ટમાં રૂપાણી સરકારનો મોટો નિર્ણય, આજે થશે જાહેરાત*

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિકના નવા નિયમોનો અમલ શરૂ કરાવ્યો છે. જે અંતર્ગત જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહી છે. જેનો લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ટ્રાફિકના આ નવા નિયમો ગુજરાતમાં પણ થોડા સમયમા શરૂ થઈ શકે છે. જે અંતર્ગત બપોરે 4 વાગ્યે સીએમ રૂપાણી પત્રકાર પરિષદ […]

Continue Reading

*ટ્રક ડ્રાઇવરનું કપાયું 86 હજારનું ચાલાન*

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું ઓડિસાના સંબલપુર જિલ્લાના એક ટ્રક ડ્રાઇવરને ભારે પડ્યુ. ટ્રાફિક રૂલ્સ તોડવા બદલ તેને 86,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. સંબલપુર રીજનલ ટ્રાંસપોર્ટ ઑફિસ (RTO)એ ટ્રક ડ્રાઇવર અશોક જાધવને 86,500 રૂપિયાનો દંડ ફટકાર્યો.ચાલાનની કૉપી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ચાલાન 3 સપ્ટેમ્બર 2019ના રોજ કાપવામા આવ્યું હતું. 6 સપ્ટેમ્બરે દંડની રકમ […]

Continue Reading

તારાઓ ય ચમકી ક્યાંક ખરતા જાણે ઉડતો લાગણીનો છેદ રાતભર ચાલે મહેફિલ પ્રણયની ક્યારેક અમાસ લાવે મિલનમાં ખેદ- જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

તારલાંઓની ભરી સભા જાહેરમાં ચાંદ ભણાવતો ચાંદનીને પ્રેમવેદ ઘડીક દલીલ ઘડીક મીઠી તકરારમાં એ ખરતું ઝાકળ આકાશનો ભેદ તારાઓ ય ચમકી ક્યાંક ખરતા જાણે ઉડતો લાગણીનો છેદ રાતભર ચાલે મહેફિલ પ્રણયની ક્યારેક અમાસ લાવે મિલનમાં ખેદ ‘પ્રસુન’ તું નીત ઝીલાયા કર પાંદડે રણકાર બની થઈ હૈયે કેદ… — જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

Continue Reading

શિક્ષકોની ભૂમિકા વિધાર્થીઓને સાચી દિશા બતાવવાનું છે : સંજય વકીલ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાં સ્ટડી સર્કલનાં નેજા હેઠળ ‘શિક્ષકદિન’ ની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજનાં વિધાર્થીઓએ આજના દિવસે શિક્ષક બનીને ક્લાસમાં ટીચિંગ વર્ક કર્યું હતું. ત્યારબાદ શિક્ષક બનેલા વિધાર્થીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે શિક્ષક બનવુ કઠીન કાર્ય છે. કારણ કે ક્લાસમાં શિસ્ત સાથે વિધાર્થીઓને ભણાવવાનું કામ અઘરૂ છે. […]

Continue Reading

ભાદરવો વરસ્યો અને પાટનગર ગાંધીનગર કાશ્મીર ને યાદ અપાવે તેવા દ્રશ્યો સર્જાયા છે.અહેવાલ તસ્વીર- વિનોદ રાઠોડ

ગાંધીનગર….. તા.9.9.19 ભાદરવો વરસ્યો અને પાટનગર ગાંધીનગર કાશ્મીર ને યાદ અપાવે તેવા દ્રશ્યો સર્જાયા છે. ખાસ કરીને સાબરમતી નદી ,જ રોડ, પુનીત વન ,સરિતા ઉદ્યાન નો પાછળ નો ભાગ ચારેબાજુ મોરલા ટહુકી રહ્યા છે.વહેલી સવારે જ રોડ ઉપર પોલીસ ના જવાનો કસરત માટે સરિતા ઉદ્યાન ના જ રોડ ઉપર દોડતા નયનરમ્ય તસ્વીર.

Continue Reading

ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે કર્નલ ડૉ.યશવંત જોષીનું વ્યાખ્યાન.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સની ગાંધીઅન સોસાયટી દ્વારા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે રિટાયર્ડ કર્નલ ડૉ.યશવંત જોષીનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. ગાંધીજીના જીવનના ત્રણ ભાગમાં વહેચાયેલા કાર્યોને અદભૂત રીતે વર્ણવ્યા હતા. પ્રથમ તબક્કો ૧૮૬૯ થી ૧૮૯૩, દ્રીત્તીય તબક્કો ૧૮૯૪ થી ૧૯૧૪ તથા ત્રીજો અને આખરી તબક્કો ૧૯૧૫ થી ૧૯૪૮. ડૉ.જોષીનું કહેવુ છે કે ગાંધીજીનો […]

Continue Reading

ગુજરાત ની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા છાલ પર અનોખું સંશોધન.

ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં – વિટામીન’ બી-૧૨’ની ઉણપ હોય છે. તે દૂર કરવામાં ‘ગોટલી’ મદદરૂપ બની શકે છે. કેરી ખાધા પછી – કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાંની ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે… તો – માનવ શરીરમાંની ‘વિટામિન બી-૧૨’ ની કમી દૂર કરી શકાય છે. તેવી જ રીતે – આ ગોટલીમાંથી મળતું ‘મેન્ગીફેરીન’ નામનું ઘટક […]

Continue Reading

કોંગ્રેસનાં યુવા નેતા નીરવ બક્ષી તથા કોર્પોરેટર મોનાબેન પ્રજાપતિ એ હવેલી ના રાજા,શાહપુર ખાતે ગણેશ મહોત્સવ માં હાજરી આપી.

આજે તારીખ ૦૮-૦૯-૨૦૧૯ ના રોજ કોંગ્રેસ પક્ષના યુવા નેતા શ્રી_નીરવ_ભાઈ_બક્ષી તથા માનનીય કોર્પોરેટર શ્રી_મોનાબેન_પ્રજાપતિ એ હવેલી ના રાજા,શાહપુર ખાતે રાખવા માં આવેલ ગણેશ મહોત્સવ માં હાજરી આપી શ્રી ગણેશજી ની આરતી નો લાભ લીધો… Send news on 9909931560.

Continue Reading

ક્યાં હતા મારા બોલ ના કોઈ મોલ, વ્યર્થ બોલ બોલવાની સજા મળી છે! હતા એમની પાસે એમના કાટલાં, મારા કાટલે તોલવાની સજા મળી છે!- મેહુલ ભટ્ટ.

*એકદમ તાજી રચના, ગમે તો કહો ગમી . પ્રશ્ન એક પૂછવા ની સજા મળી છે, લાગ્યું તે કહેવાની સજા મળી છે! એમને મન હશે એ રમત માત્ર, સાચકલું ચાહવા ની સજા મળી છે! નથી કોઈ ફરિયાદ આ વાતે મને, જે છું તે હોવાની સજા મળી છે ! નહોતો જોઈ શકતો દુઃખ ધરા નું, સહેજ છાંયો […]

Continue Reading