ડો.ગીતિકા સલુજા દ્વારા”બિયોન્ડ ફોર્ટી ઇસ અ ન્યૂ ટવેન્ટી” ના એક અનોખા વિચાર પર મહિલાઓ માટે સંવાદ તા. ૦૯ સપ્ટેમ્બર સ્ટાફ ટ્રેનિંગ કોલેજ, ગાંધીનગર ખાતે બપોરે ૩ થી યોજાશે.

આજે ૨૧ મી સદી માં સ્ત્રીઓ પુરુષ સમોવડી છે એ કહેવામાં કશું અતિશયોક્તિ નથી. કોર્પોરેટ, બિઝનેસ, સરકારી ક્ષેત્રે મહિલાઓ પોતાની જાતને પુરવાર કરી રહી છે. પરંતુ મોટા ભાગ ના કિસ્સાઓ માં, મહિલાઓ પોતાનું ૨૦ વર્ષ થી ૪૦ વર્ષ સુધી નું જીવન ઘરસંસાર માં, બાળકો ના ઉછેર માટે, સાસુ સસરા ના તબિયત ના માવજત માટે તથા […]

Continue Reading

દલિત વિવાદિત પ્રવચન બાબતે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સામે સમગ્ર ગુજરાતમાં રોષની લાગણી.

સ્વામિનારાયણ સંપ્રદાય એ એક એવો સંપ્રદાય છે જે વૈશ્વિક કક્ષાએ છવાયેલો છે.હવે આ સંપ્રદાય જેટલો આસ્થાની રીતે પ્રખ્યાત છે તે જ રીતે વખતોવખત તેમના કોઈના કોઈ મહંત કે સ્વામીની કરતુતોથી પણ એટલો જ કુખ્યાત છે. એમાં મહત્તમ તેમની કામલીલાઓ ઉજાગર થતી રહે છે.હવે તેમની આસ્થાને સૌ કોઈ ધર્મના લોકો માન આપે છે પણ જ્યારે તેમના […]

Continue Reading

અહો આશ્ચર્યમ : અણીદાર બ્રિજ… આજે હું વાત કરી રહ્યો છું નડીઆદ માં આવેલ અણીદાર ફલાયઓવર બ્રિજની😃- જયેશ મકવાણા.

અહો આશ્ચર્યમ : અણીદાર બ્રિજ… આજે હું વાત કરી રહ્યો છું નડીઆદ માં આવેલ અણીદાર ફલાયઓવર બ્રિજની😃😃😃😃. આટલા વર્ષોના જીવનમાં મિત્રો તમે જોયો હોય તો ખબર નહિ પણ મેં તો પહેલોવાર જોયો આવો બ્રિજ કે જેમાં મધ્યમાં જ્યાં વળાંક આવે ત્યાં ત્રિકોણ આકાર અર્થાત અણી નીકળી હોય એવો ફલાયઓવર નડીઆદ બાયપાસ રોડ પર કમળા ચોકડીથી […]

Continue Reading

વલોણાંનો સ્વાદ પેકિંગવાળા છાસ-ઘી માં ખોવાયો શહેરીકરણના અનુકરણમાં ગામડાંનો વૈભવ ખોવાયો ગામઠી શબ્દો પર અંગ્રેજીનો અવસર છવાયો.. સાચે જ ગામડાનો માણસ ગામડાંમાં જ ખોવાયો.. — જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

ગામડાનો માણસ ગામડાંમાં જ ખોવાયો ગામઠી શબ્દોનો વૈભવ ગામડે ખોવાયો ઠેપાડું ને પાટલુન શબ્દ પેન્ટમાં ખોવાયો ધોતી નો પહેરાવો બ્રિચીસ માં ખોવાયો બા અને માં મોમ-મમ્મી માં ખોવાયો ઓટલો ને ચોતરો પાન પાર્લરમાં ખોવાયો વાળું ને ભોજન લંચ – ડીનરમાં ખોવાયો આવતો મેહમાન પાર્ટીઓમાં ખોવાયો દમ વાળેલ ખીચડીનો સ્વાદ કૂકરમાં ખોવાયો લીંપણ નો ભાગ ટાઇલ્સમાં […]

Continue Reading

સાધુ..સાધના..સ્ત્રી..અને સમાજ : વાઘેલા ભાગ્યશ્રીબા મહેંન્દ્રસિંહ.

સાધુ…આ શબ્દની કોઈ સચોટ વ્યાખ્યા છે કોઈ પાસે?અથવા તો કદી હોઈ પણ શકે કે પછી બનાવવા પ્રયત્ન કરો તો બની પણ શકે ખરી?હું એક જ વાત કહીશ કે,ના…ન બની શકે.કારણ કે,પ્રથમ તો સાધુ એટલે એક શબ્દમાં કહું તો સહજતા!એથીય વિશેષ લખવા ઈચ્છું તો સંપૂર્ણ સાદગી.જે હાલ કોઈનામાં નથી હોતી…જૂજને બાદ કરતાં.ચહેરો એક જ છે…ઢાંકવાના ને […]

Continue Reading