પૂજ્ય બાપુના સમર્થનમાં આધાર વિનાની ચર્ચા બંધ કરો. લેખક – રિદ્ધિ પટેલ.

સ્વામિનારાયણના સાધુઓ સ્ત્રીઓને કેમ જોતા નથી? સ્ત્રીઓ સાથે કેમ બોલતા નથી? આવું કરીને સ્ત્રીઓનું અપમાન કેમ કરે છે? આવા સવાલ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જાણીતા લેખકોએ લેખ લખ્યા છે. એ બધાને મારે કહેવું છે કે, તમારા સવાલમાં જ જવાબ છે. કદાચ તમે ધ્યાન નથી આપ્યું. સ્વામિનારાયણના સાધુ સ્ત્રી સાથે વાત નથી […]

Continue Reading

ડો. મીતાલી નાગ અને અર્ક ઈવેન્ટ દ્વારા મ્યુઝિકલ પ્રોગ્રામ બંદીશ નું આયોજન કરવામાં આવ્યું.

ડો. મીતાલી નાગ અને અર્ક ઈવેન્ટ દ્વારા મ્યુઝિકલ પ્રોગ્રામ બંદીશ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રોગ્રામ માં ડો. નિર્મલા વાઘવાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અને પ્રોત્સાહન આપ્યું હતું.Send news on 9909931560.

Continue Reading

SOU ખાતે પ્રવાસ દરમિયાન ખોવાયેલ ગોલ્ડ બ્રેસલેટ મેળવીને ધન્યતાની લાગણી અનુભવતી મહિલા પ્રવાસી મનિષાબેન….

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલ ગુજરાત ના મહેસાણા જિલ્લાના વતની મહિલા પ્રવાસી મનિષાબેનનું સોનાનું બ્રેસલેટ એકાએક પ્રવાસ દરમિયાન SOU ખાતે પડી ગયું હતું. આ દરમિયાન SOU સ્ટાફ અંતર્ગત UDSના સફાઈ કર્મચારીઓના સુપરવાઇઝર વિજયકુમારના હાથમાં આ સોનાનું બ્રેસલેટ આવતા તેમણે તેમના ઉપરી અધિકારી દેવેન્દ્રસિંહને જાણ કરી હતી. મનિષાબેનએ બ્રેસલેટ અંગેની જાણકારી હેલ્પ ડેસ્ક પર કરતાં તરત […]

Continue Reading

રાજપીપળા નવા ફળિયા માછી યુવક મંડળના ગણપતિ દાદા ખેડૂતોને આત્મહત્યા થી બચાવવા આગળ આવ્યા.

અનોખા થીમ સાથે સજાવેલા ગણેશજી જોવા ઊમટતાં લોકટોળા. ગણપતિ દાદા ખેડૂતોની આત્મહત્યાની સમસ્યાને વાંચા આપી. રાજપીપળા,તા.6 રાજપીપળા નવા ફળીયા માછી યુવક મંડળે સ્થાપેલા આ વર્ષના ગણપતિદાદા ખેડૂતોને આત્મહત્યાથી બચાવવા આગળ આવ્યા છે. ખેડૂતોની આત્મહત્યાની દેશની રાષ્ટ્રીય સમસ્યા ઉજાગર કરતા ગણપતિદાદા ખેડૂતોની આત્મહત્યાની સમસ્યાને વાચા આપી છે. અને આકાશી ખેતી પર નભતા ખેડૂતો વરસાદની કાગડોળે રાહ […]

Continue Reading

રાજપીપળા નજીક આવેલ જીતનગર જિલ્લા જેલમાં અમદાવાદની જડતી સ્કોરવોર્ડ ની રેડ થી ચકચાર.

જેલના નર્મદા યાડના બેરેક નંબર 2ના સંડાશ બાથરૂમ ની પાછળના ભાગે ગટરની ચેમ્બર પાસે પડેલ નેપકીન માં વિટ આવવી રાખે રજા કેદીનો મોબાઈલ ફોન ચાલુ છે અને બેટરી સાથે મળી આવતા ચકચાર. જેલમા અધિક રજા ઉપર જતા છેલ્લા ગેરહાજરીમાં કેદીનો મોબાઇલ મળી આવતા ચકચાર. આ મોબાઈલ કયા કેદીનો છે તેની તપાસ માટે મોબાઈલ સુરત એફ.એસ.એલ […]

Continue Reading

તિલકવાડા ના લિમડીયા ગામેમરઘાં રાખવાના પાંજરા મા ઘૂસી જતા ફફડાટ અજગર બે મરઘાં ગળી ગયો..

અજગરને ઝડપી જંગલમાં છોડી મૂકતા રાહત તિલકવાડા તાલુકા ના લિમડીયા ગામેમ અચાનક મહાકાય અજગર મરઘાં રાખવાના પાંજરા મા ઘૂસી જતા ફફડાટ ફેલાયો હતો.જેમા અજગર બે મરઘાં ગળી ગયો.હતો બનાવ ની વિગત અનુસાર વહેલી સવારે તિલકવાડા ના લિમડીયા ગામમાં રહેતાં મહંમદ અલી ને ત્યાં મરઘાં રાખવાના પાંજરા મા અચાનક મહાકાય અજગર આવી ગયો હતો અને પાંજરામા […]

Continue Reading

મુખ્મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ પ્રસિદ્ધ તીર્થ ધામ અંબાજી માં ભાદરવી પૂનમ ના મેળા નો પ્રારંભ કરાવ્યો.- વિનોદ રાઠોડ.

મુખ્મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ પ્રસિદ્ધ તીર્થ ધામ અંબાજી માં ભાદરવી પૂનમ ના મેળા નો પ્રારંભ કરાવતા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના કેટલાક નવતર પહેલ રૂપ યાત્રી સુવિધા કાર્યો નો પણ આરંભ કરાવ્યો હતો. તેમણે અંબાજી માતા ના દર્શન વિશ્વ ભર ના માં ભક્તો લાઈવ જોઈ શકે અને મેળો માણી શકે તે હેતુસર લાઈવ વેબ […]

Continue Reading

જવાહર નવોદય વિદ્યાલય-અમદાવાદની SPC ટીમ દ્વારા વિવેકાનંદનગર અને લાલગેબી આશ્રમ માં ‘આપણું ભારત સ્વચ્છ ભારત’ ના સંદેશા સાથે સફાઈ કરવામાં આવી.- જતીન સોલંકી.

અમદાવાદ ના હાથીજણ પાસે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આજરોજ જવાહર નવોદય વિદ્યાલય-અમદાવાદની SPC ટીમ દ્વારા વિવેકાનંદનગર અને લાલગેબી આશ્રમ ખાતે શ્રી એમ.કે.સિંઘ સાહેબના માર્ગદર્શન નીચે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું અને ‘આપણું ભારત સ્વચ્છ ભારત’ એવો સંદેશો જન જાગૃતિ માટે આપવામાં આવ્યો. વિદ્યાર્થી એ સફાઈ કરી ને એક ઉત્તમ ઉદાહરણ પ્રજા સમક્ષ મૂક્યું કે આપણું […]

Continue Reading

નવા કાયદા માટેનું નોટિફિકેશન સોમવારે જાહેર કરી શકે છે ગુજરાત સરકાર

ગાંધીનગર સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવેલા ટ્રાફિક નિયમો ની દેશભરમાં ચર્ચા છે ગુજરાતમાં પણ આ નિયમો લાગુ થતા પહેલા જ વિરોધ શરૂ થઈ ગયો છે. શુક્રવારે રાજકોટમાં નવા નિયમોનો વિરોધ કરવામાં આવ્યો હતો દંડની મસમોટી રકમથી વાહન ચાલકો પણ ફફડે ઉઠ્યા છે જેથી ટ્રાફિકના નવા નિયમ મુજબ દંડની રકમ મામલે સરકાર ચર્ચા કરશે. રાજ્ય સરકાર ટ્રાફિકના […]

Continue Reading

કાયદા સરકાર બનાવે છે, દંડ એ જ નક્કિ કરે છે. પોલીસ નહીં.

કોઈ એવું કેમ નથી કહેતા કે, (૧) અમેં હેલ્મેટ પહેરીશું. (૨) અમેં શીટ બેલ્ટ પહેરીશું. (૩) અમેં લાયસન્સ રાખીશું. (૪) વાહનના કાગળો રાખીશું. (૫) અમે ત્રણ સવારી નહિ કરીયે. (૬) અમે ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત નહીં કરીએ. (૭)ઓવર સ્પીડમાં વાહન નહીં ચલાવીએ. (૮) દારૂ પીને વાહન નહીં ચલાવીએ. (૯) સિગ્નલનું પાલન કરીશું. (૧૦) દેશના […]

Continue Reading