સર્જનનું વિસર્જન…જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

લઘરવઘર કપડાં સરખા કરી મોઢાં પર પાણીના તણખા કરી સહેજ હળવેથી નમી પિતાની બાજુમાં પેનની જગ્યાએ ચઢાવી હાથમાં છીણી બે ટંક ખાવાના અભરખાં કરી કિશોરની ખાલી હોજરી ભૂખ સાથે બથમબથા કરી એકીધારી કળા કારીગરીથી રોજ અસંખ્ય પકવાન જોનારી નિષ્પ્રાણ મૂર્તિ નું સર્જન કરી વિસર્જનના ભાવિક ભક્તોની રાહ જોઈ રહી છે ને ભક્તો કિશોરની છ ટંકનો […]

Continue Reading

ધોરાજીના સીટી પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં પોલીસ અને પત્રકારોએ સાથે મળી આશરે ૧૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું.

ધોરાજીના સીટી પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર પોલીસ સ્ટાફ તથા ધોરાજીના તમામ પત્રકારો બન્ને સાથે મળીને આશરે ૧૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યુ હતું. અને શહેરને પ્રદૂષણ મુક્ત કરવાના વાયદા લીધા હતા શહેરમાં બનતી જતી વાહનોની સંખ્યા અને ડેવલોપમેન્ટના વધતા જતા કામોને કારણે મોટી સંખ્યામાં વૃક્ષોનું ખનન થઈ રહ્યું છે. જેના કારણે પ્રદૂષણનો વ્યાપ દિન પ્રતિદિન વધતો […]

Continue Reading

કેપિટલ ક્રિએટિવ કલબ ગાંધીનગર સંચાલિત સતત પાંચમાં વર્ષે બાલવા.ઉનાવા ટહુકો હોટલ ખાતે અંબાજી પગપાળા પદયાત્રી સેવા કેન્દ્રનો શુભારંભ.

કેપિટલ ક્રિએટિવ કલબ ગાંધીનગર સંચાલિત સતત પાંચમાં વર્ષે બાલવા.ઉનાવા ટહુકો હોટલ ખાતે અંબાજી પગપાળા પદયાત્રી સેવા કેન્દ્ર નું આજ રોજ બપોરે.૩.૦૦ કલાકે શુભારંભ સ્વામિનારાયણ સંત ગણ તેમજ મધુર ડેરી ચેરમેન શંકરસિંહ રાણા ના હસ્તે કરવામાં આવ્યો.. Send news 9909931560.

Continue Reading

તસ્વીરોમા દેખાય છે,તે દરેક વ્યકિત કોઈ સામાન્ય નથી,જોઇ લેજો જેનો અભિષેક કરે છે તે નિલકંઠવર્ણિ છે સ્વામિનારાયણ ભગવાન છે.

તસ્વીરો મા દેખાય રહેલ અેક અેક વ્યકિત કોઈ સામાન્ય નથી પ્રખર બુધ્ધિશાળિ, તાકાતવાન, વિવિધ ક્ષેત્ર નાતજજ્ઞો ,રાષ્ટ્રપ્રમુખ,રાજકારણીઅો ,બ્યુરોક્રેટસ,ટેકનોક્રેટસઅને વિશેષ મુસ્લિમ ધર્મના ચુસ્ત અનુયાયિઅો છે જોઇ લેજો જેનો અભિષેક કરે છે તે નિલકંઠવર્ણિ છે સ્વામિનારાયણ ભગવાન છે. Please send your news on 9909931560.

Continue Reading

શહેરમાં જાણીતી શ્રી સત્ય સાઈ- સાઈ વિદ્યા મંદિર માં ટીચર્સ ડે સેલિબ્રેશન કરાયું.

જાણીતી સ્કૂલ શ્રી સત્ય સાઈ વિદ્યા મંદિર માં આર્ટસ, કોમર્સ અને સાયન્સ ના વિદ્યાર્થી દ્વારા અલગ-અલગ એક્ટિવિટી, ડ્રેસિંગ અને સુંદર પ્રાર્થના દ્વારા પોતાના ઇષ્ટદેવ એવા ગુરુની યાદમાં કલરફુલ સેલિબ્રેશન કર્યું. શિક્ષક ગણ અને વિદ્યાર્થી સાથે મળી કાર્યક્રમની સુંદર રજૂઆત કરી. સ્કૂલના પ્રિન્સિપાલ મેમ એ શિક્ષક અને વિદ્યાર્થી ને ટીચર્સ ડે નિમિત્તે શુભેચ્છા પાઠવી. Sens news […]

Continue Reading

રાજકોટનું સ્થળ- કાલાવડ રોડ અંડર બ્રિજ. આ પોલીસબેન કેવી સ્પીડમાં હેલ્મેટ પહેર્યા વિના, હેલ્મેટ વિનાના લોકોને દંડ કરવા જઈ રહ્યા છે જુઓ. – હિતેશ રાઈચુરા

તારીખ 6/9/2019 સમય બપોરે 3:14 સ્થળ- કાલાવડ રોડ અંડર બ્રિજ… આ પોલીસબેન કેવી સ્પીડમાં હેલ્મેટ પહેર્યા વિના હેલ્મેટ વિનાના લોકોને દંડ કરવા માટે જઈ રહ્યા છે જુઓ… મારા મોબાઈલ માં થી જ આ ફોટો લીધેલો છે… મને અત્યારે ગાંધીજી નો એક પ્રસંગ યાદ આવી ગયો જ્યારે એક બેન એના બાળક ને લઈ ને બાપુ પાસે […]

Continue Reading

રાજકોટ જિલ્લા પંચાયત ચોક ખાતે રસ્તા પર હેલ્મેટ તોડી કાયદા સામે વિરોધ નોંધાવ્યો

રાજકોટ જિલ્લા પંચાયત ચોક ખાતે રસ્તા પર હેલ્મેટ તોડી કાયદા સામે વિરોધ નોંધાવ્યો હતો રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા ફરજિયાત હેલ્મેટ અને સીટ બેલ્ટ સહીત દંડની રકમ વધારવાના નિયમને કાળો કાયદો ગણાવ્યો છે. શહેરના અલગ અલગ સંગઠનો તેમજ સામાજિક કાર્યકરો એકઠા હતા અને આજે ધારણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. For newe 9909931560.

Continue Reading