આજે રાત્રે ચંદ્રયાનનાં સફળ ઉતરાણની કવિતામઢી શુભકામના .- પાર્થિવી અધ્યારુ શાહ

આજે રાત્રે ચંદ્રયાનનાં સફળ ઉતરાણની કવિતામઢી શુભકામના …. મંગળ પર હોય મોસાળ ને શુક્ર પર સાસરુ બુઘ પર બા-દાદાનું ઘર ૨૧મી સદીમાં સરનામા એવા હોય ! પૃથ્વી પરથી પ્લુટો પર ને ચંદ્ર પરથી શનિ પર ગ્રહથી પરગ્રહ પર ૨૧મી સદીમાં કારનામા એવા હોય ! હમણાં જ ચંદ્ર પર ફરી આવ્યા ને મંગળ પરથી મિઠાઈ લઈ […]

Continue Reading

જી.ડી.એમ. હાઈસ્કૂલ, કોબા ખાતે  શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

જી.ડી.એમ. હાઈસ્કૂલ, કોબા ખાતે શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી . જેમાં શાળાના વિધાર્થીઓ દ્વારા શૈક્ષણિક કાયૅ કરવામાં આવ્યું હતું. અને શિક્ષકો દ્વારા તેમનાં આ ઉમદા કાર્ય ને બિરદાવવા તેમજ તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓ ને પણ આ અનેરો લાહવો પ્રાપ્ત થતા અતિ ઉત્સાહમાં જોવા મળ્યાં હતાં.

Continue Reading

કસ્તુરબા સ્ત્રી અધ્યયન મંદિર કોલેજના પ્રિન્સિપાલ અને તેમની ટ્રેઇની દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત લેવામાં આવી.

આજે શિક્ષક દિન નિમિત્તે ગાંધીનગરના કોબા ગામ ખાતે આવેલી કસ્તુરબા સ્ત્રી અધ્યયન મંદિર કોલેજના પ્રિન્સિપાલ અને તેમની ટ્રેઇની દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત લઈ અને તેમને શિક્ષક દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. અને આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ફાળો આપી અને શુભેચ્છાઓ પાઠવી હતી. For news 9909931560.

Continue Reading

ગુરુ ગોવિંદ દોઉં ખડે,કા’કો લાગુ પાય ? બલિહારી ગુરુ આપ કી ,ગોવિંદ દિયો બતાય !!- હિતેશ રાઈચુરા

સહુથી પહેલા સ્પષ્ટ ચોખવટ કરી દઉં કે હું જ્યારે જ્યારે કોઈ પણ દાખલા આપતો હોઉ ત્યારે બધા ને સાથે નથી લેતો…પણ એ બધા ની વચ્ચે રહેલા કે ઘૂસી ગયેલા અપવાદ ને જ મેન્શન કરી ને કહું છું એટ્લે પૂર્વગ્રહ કે પક્ષપાતી નજરે વાંચવાની વૃત્તિ સમાજ અને દેશનું અહિત કરશે એટલે વાંચતા પહેલા મન ને કોઈ […]

Continue Reading

પ્રફુલ્લ રાવલ’આનંદશર્મન્’,’વાર્તિક વ્યાસ’ના ૭૨-મા જન્મદિનપ્રસંગે સાહિત્યસફર’શબ્દજયોતિ’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

કવિશ્રી જયંત ડાંગોદરા અને કવિશ્રી પ્રતાપસિંહ ડાભી’હાકલ’ના સહયોગથી,તારીખ:૦૫ સપ્ટેમ્બર ૨૦૧૯,ગુરુવારના રોજ,સાંજે ૫-૩૦ કલાકે,મિલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ(આત્મા હૉલ),સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે,કવિ,નિબંધકાર,ચરિત્રકાર,વાર્તાકાર,વિવેચક,અનુવાદક,સંપાદક પ્રફુલ્લ રાવલ’આનંદશર્મન્’,’વાર્તિક વ્યાસ’ના ૭૨-મા જન્મદિનપ્રસંગે સાહિત્યસફર’શબ્દજયોતિ’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે શ્રી પ્રફુલ્લ રાવલે પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું.આ કાર્યક્રમને માણવા સાહિત્યકારો ધીરુ પરીખ,બિપિન પટેલ,પરીક્ષિત જોશી,પ્રતાપસિંહ ડાભી,જયંત ડાંગોદરા,માસુંગ ચૌધરી,અશ્વિન આણદાની,સુરેશચંદ્ર રાવલ,પારુલ દેસાઈ અને સાહિત્યપ્રેમીઓ […]

Continue Reading

સાથી મનોદિવ્યાંગ શાળા બોરસદનાં શ્રેષ્ઠ શિક્ષકને સન્માનિત કર્યા….

આજ રોજ શિક્ષક દિન નિમિત્તે કહેતાં આનંદની લાગણી અનુભવીએ છીયે કે બોરસદ સ્થિત સેવાકીય સંસ્થા સ્વામી વિવેકાનંદ વિકલાંગ મંડળ છેલ્લા ૧ વર્ષ થી “સાથી મનોદિવ્યાંગ શાળા”નાં માધ્યમ થી મતિમંદ દિવ્યાંગ બાળકોની નિઃસ્વાર્થ ભાવે સેવામાં પ્રવૃત છે.બોરસદ અને આંકલાવ તાલુકામાં આ એકજ આવી દિવ્યાંગ શાળા છે.જે મનોદિવ્યાંગ બાળકોનું પુનઃસ્થાપન ની વ્યવસ્થા ઉભી કરેલ છે.આ શાળામાં અભ્યાસની […]

Continue Reading

મિત્રો-સગાંની ખુશીઓને બનાવું શબ્દદર્પણ કવિતાઓ સઘળી નીત કરું અર્પણ લાગણીઓનો ભાર ખમતો રહુ શબ્દો સાથે રમતો રહું…… — જયેશ મકવાણા ‘ પ્રસુન ‘

પર્ણો સાથે રમતો રહુ ઉદભવતી વાત આંગળીઓને કહું હિલોળા લેતી શબ્દાવલી બની કોરા કાગળમાં ભમતો રહું… શબ્દો સાથે રમતો રહું… વેદનાથી ક્યાંક રેલાય જાઉ ખુશીથી ચોતરફ ફેલાઈ જાઉં માન મળે જ્યાં નમતો રહું શબ્દો સાથે રમતો રહું… ક્યાંક ઉત્કંઠનાના વાદળાં ઉમટે ક્યાંક કલ્પનાઓના વમળો ઉમટે શૃંગારનેય હું ગમતો રહું શબ્દો સાથે રમતો રહું… મિત્રો-સગાંની ખુશીઓને […]

Continue Reading

ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે માટીના ગણેશ લાવો અને ઘરે જ વિસર્જન કરો જેથી નદી તળાવ દુષિત ના થાય પણ ખાનગી ઉદ્યોગ બેફામ કેમિકલ વાળું પાણી નદીમાં છોડી રહ્યા છે.- જતીન સોલંકી.

અમદાવાદ ના હાથીજણ પાસે આવેલી ખારી નદી માં કેમિકલ વાળું દુષિત પાણી અવાર નવાર છોડવામાં આવે છે નદી અને તળાવનું પ્રદૂષણ ભારતના મોટાભાગના ભાગોમાં એક મોટી સમસ્યા છે, અને આને લઈને સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવે તો ખાનગી ઉદ્યોગો ને આ પ્રકારે દુષિત થતા નદી તળાવ ને બચાવી શકાય આમ તો અત્યારે ગણેશ ઉત્સવ […]

Continue Reading

શેઠ સી. એન. કોલેજ of ફાઈન આર્ટસ, એપ્લાઇડ ત્રીજા વર્ષના સ્ટુડન્ટ્સ નું અનોખી રીતે ટીચર્સ ડે સેલિબ્રેશન…..

એપ્લાઇડ આર્ટસના ત્રીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓએ એમના જીવનમાં કંઈક અસર કરી ગયા હોય, એવા મહાનુભાવોના portrait અલગ-અલગ માધ્યમોમાં જેમકે પેન્સિલ શેડિંગ, વોટર કલર, ચારકોલ, સ્ટ્રીપ લિંગ જેવા અલગ ટેકનિકથી બનાવી પોતાની આર્ટ ગુરુજી ને અર્પણ કરી, ક્લાસ ટીચર શ્રી રાજેશ બારૈયા એ યોગ્ય માર્ગદર્શન આપી અને આ ઇનોવેટિવ idea ને આવકાર્યો હતો. અને શ્રી બારૈયાએ […]

Continue Reading

વિષમ પરિસ્થિતિમાં કેવી રીતે જીંદગીની રક્ષા કરવી એના પાઠ ભણેયા નાંનકડા ભૂલકાઓ – લેખન સિમ્પલ ઠક્કર.

પ્રકૃતિ પણ એના અંદર ધરબાયેલા અનેક આક્રોશ ને અલગ અલગ માધ્યમે બહાર કાઢે છે એ પછી કોઈપણ રૂપ ધરે જે ભૂકંપ,સુનામી,અતિવૃષ્ટિ,અનાવૃષ્ટિ,વંટોળ,તુફાન વિગેરે વિગેરે આવાં સંકટ સમયે મદદમાં આવે છે “નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ”. અચાનક આવી પડેલી વિપદામાં કેવી રીતે સમજણપુર્વક કામ લેવું અને પોતાની સાથે અન્યના જીવન બચાવી શકાય એની ટ્રેઈનીંગ DAV સ્કુલ –મીઠાપુર ખાતે રાખવામાં […]

Continue Reading

અમદાવાદ જીલ્લા આઇ.ઇ.સી ઓફિસર વિજય પંડીતનો વિદાય સમારંભ યોજાયો.વિજય પંડીત 37  વર્ષ સુધી આરોગ્ય વિભાગમાં અમૂલ્ય સેવાઓ આપીને વય નિવૃત થયા – વંદના નીલકંઠ વાસુકિયા.

અમદાવાદ જીલ્લા આઇ.ઇ.સી ઓફિસર વિજય પંડીતનો વિદાય સમારંભ યોજાયો- વિજય પંડીત 37 વર્ષ સુધી આરોગ્ય વિભાગમાં અમૂલ્ય સેવાઓ આપીને વય નિવૃત થયાઅમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં જિલ્લા આઇ.ઇ.સી. ઓફિસર તરીકે ફરજ બજાવતા વિજય પંડીત તારીખઃ-31/08/19 ના રોજ વય નિવૃત થતા તેઓનો વિદાય સમારંભ જીલ્લા પંચાયત અમદાવાદ ખાતે યોજાયો હતો. ડીઆઇઇસીઓ વિજય પંડીતે 37 વર્ષ સુધી […]

Continue Reading

અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે વંદે માતરમ મંચના અગ્રણી શ્રી ડો.કમલભાઈ પંડ્યા અને સાથીઓ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો.

મહાદેવ હર તા.3-09-19 ના શુભ દિવસે ભાદરવી પૂનમના દિવસોમાં અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ માટે વંદે માતરમ મંચના અગ્રણી શ્રી ડો.કમલભાઈ પંડ્યા સાહેબ આયોજિત ફ્રી મેડિકલ કેમ્પમાં સતત રાત-દિવસ સેવા આપવાનો શુભારંભ ડો.શ્રી યગ્નેશભાઈ દવેના વરદ હસ્તે કરવામાં આવ્યો. આવી માનવીય અને જમીની સેવામાં સક્રિય પણે જોડાઈને સેવા આપવાનું સૌભાગ્ય સાંપડવા બદ્દલ બાલકૃષ્ણ રાવલે આનંદ અને […]

Continue Reading

શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા મણિનગર ખાતે ર્ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મદિવસની ઉજવણી નિમિત્તે શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા મણિનગર અમદાવાદ ખાતે ર્ડો સર્વપલ્લી રાધાકૃષ્ણ ની જન્મદિવસની ઉજવણી નિમિત્તે શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ 8 ના વિદ્યાર્થીઓ શિક્ષક બનીને બાળકોને ક્લાસમાં અભ્યાસ કરાયો હતો. Please send your news on 9909931560.

Continue Reading

ભુવનેશ્વરમાં ટ્રાફિક પોલીસે ઓટો રીક્ષા ચાલકને માત્ર 47,500/- રૂપિયાનો દંડ ફટકાર્યો.

નવી મોટર વ્હિકલ નો અમલ શરૂ થતા જ ચલણ માથાકુટ, દંડની રકમ સાંભળીને રૂંવાડા ઉભા થઇ જશે દેશભરમાં નવી મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ ટ્રાફિક પોલીસ મસમોટા ચાલાન કાપી રહી છે. ત્યારે બુધવારે આવી ફરી બે મોટા મેમો ફાડવા ની ઘટના સામે આવી. જેમાં ગુરૂગ્રામ અને ભુવનેશ્વરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા એક ઓટો રિક્ષા […]

Continue Reading