જીવનમાં *સભ્યતા* ની બાબતમાં એક ગરીબ સ્ત્રી એક ગોલ્ડ મેડાલીસ્ટ ડોક્ટર કરતા આગળ નીકળી ગઈ – વાંચો હૃદયસ્પર્શી વાર્તા ‘ બે કપ ચા ’

જીવનમાં *સભ્યતા* ની બાબતમાં એક *ગરીબ* *સ્ત્રી* એક *ગોલ્ડ* *મેડાલીસ્ટ* *ડોક્ટર* કરતા *આગળ* નીકળી ગઈ – વાંચો *હૃદયસ્પર્શી* વાર્તા ‘ *બે* *કપ* *ચા* ’ સાતમ આઠમના તહેવારો હતાં. શહેરના ખ્યાતનામ ડોકટર દંપતી *સુકેતુ* પટેલ અને *નેહલ* પટેલે ત્રણ દિવસની ટુર ગોઠવી હતી. પોતાની હોન્ડા અમેઝ કારમાં જ તેઓ જવાના હતા. આમેય ઘન સમયથી બહાર ગયાં […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લારી-ગલ્લા હટાવવાની કામગીરી ના વિરોધ મા સ્થાનિકોના સમર્થનમાં કેવડિયાના બજારોનું સ્વભૂ સજ્જડ બંધ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

સ્ટેચ્યુ ઓફ યુનિટી શ્રેષ્ઠ ભારત ભવન વગેરે જગ્યાએ સ્થાનિકો નાના-મોટા લારી-ગલ્લા લગાવી રોજગારી મેળવી રહ્યા હતા. આજે લારી-ગલ્લા હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ હતી ત્યારે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો અને તેઓના સમર્થનમાં કેવડિયાના બજાર સજ્જડ બંધ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કેવડિયા સહિતના ગ્રામજનોએ પોતાની મહામૂલી જમીન નર્મદા યોજનામાંઆપી ને ગુમાવી હતી […]

Continue Reading

ધોરાજીમાં પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા નીકળી. રશ્મિન ગાંધી.

આજે જૈન ધર્મના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ થઈ છે ત્યારે ધોરાજી ખાતે જૈન સમુદાય દ્વારા પર્યુષણ નિમિત્તે છેલ્લા આઠ દિવસથી જૈન સમાજના ભાવિકો ભક્તિમાં લીન બની ગયા હતા દરમિયાન આજે મંગળવાર પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે ધોરાજીમાં ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા નીકળી હતી જેમાં ભાજપના સદસ્યો તેમજ કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયાના સુપુત્ર વરૂણ વસોયા તેમજ કોંગ્રેસના અગ્રણીઓ […]

Continue Reading

ધોરાજીમાં પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા નીકળી. રશ્મિન ગાંધી.

આજે જૈન ધર્મના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ થઈ છે ત્યારે ધોરાજી ખાતે જૈન સમુદાય દ્વારા પર્યુષણ નિમિત્તે છેલ્લા આઠ દિવસથી જૈન સમાજના ભાવિકો ભક્તિમાં લીન બની ગયા હતા દરમિયાન આજે મંગળવાર પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે ધોરાજીમાં ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા નીકળી હતી જેમાં ભાજપના સદસ્યો તેમજ કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયાના સુપુત્ર વરૂણ વસોયા તેમજ કોંગ્રેસના અગ્રણીઓ […]

Continue Reading

”આજકાલ ‘લિટલ ચેમ’ બનવાની હોડમાં બાળકોનું બાળપણ,છીનવાઈ રહ્યું છે..!

પાંચ મિનીટ આંખ બંધ કરીને તમારા બાળપણની એ યાદોમાં ડોક્યું મારો,યાદ આવે છે કે કેવા માટીમાં રમતાં,ઝાડ પર ચડતાં, સંતાકુકડી રમતાં ને આખો દિવસ શેરીમાં ખુલ્લા મને રમતા ,ભમતા ને મસ્તી મારતા એ બાળપણ કયાં ને આજના બાળકોનું બાળપણ કયાં ? નાની વયે શાળામાં ,ઉપરાંત ટ્યુશન વળી નેક નાની મોટી પ્રવુતિઓ જેમાં કરાટે,UC MASS,SMART KIDS,ચેસ, […]

Continue Reading

પૃકૃતિ,પ્રેમ,પર્યાવરણ અને સોહાર્દની સાથે ઉજવીએ ઉત્સવો.લેખન : સિમ્પલ ઠક્કર

દેવતા ગણમાં પ્રથમ પૂજ્ય એવા દેવોના દેવ મહાદેવના પુત્ર ગણેશજીના જન્મદિન નિમિતે એમને આપણે આપીએ એક પર્યાવરણ પ્રેમી ભેટ એટલે ‘માટીગણ’… ‘હા’ “માટીગણ” એટલે સ્વચ્છ ,સુઘડ અને પર્યાવરણ ફ્રેન્ડલી માટીની મૂર્તિની સ્થાપના કરીને ઈશ્વરની આરધના કરીએ.. જયારે ભાવ ભક્તિ અને આરાધના કરેલી ઈશ્વરની મૂર્તિને જે તે તળાવ ,નદી કે અન્ય જગ્યાએ વિસર્જિત કરવાને બદલે આપણા […]

Continue Reading

પુત્રવધુનો અવાજ લાઉડ સ્પીકરમાથી ગુંજતો” જમવા પધારો બાપા ! આવી જાવ,રસોઈ તૈયાર છે !!! ” આ સાંભળી ને સોસાયટીના નાકે બેન્ચ પર બેઠેલા વૃધ્ધ સસરાએ પોતાની આંસુવાળી આંખો લૂંછી નાખી !!! હિતેશ રાયચુરા.

એક ✅✅કડવી સરચાઈ✅✅✅ ❤❤🙏🙏સમજાય તેને વંદન❤❤❤🙏🙏🙏 ગણેશ પંડાલમા ગણપતિને થાળ ધરાવતી પુત્રવધુ નો લાઉડ અવાજ લાઉડ સ્પીકરમાથી ગુંજતો હતો.. ” જમવા પધારો બાપા ! કેટલીક વાર છે ? આવી જાવ, આવી જાવ ,રસોઈ તૈયાર છે !!! ” આ સાંભળી ને સોસાયટી ના નાકે બેન્ચ પર બેઠેલા એ બેનના વૃધ્ધ સસરાએ કોઈ ન જૂવે એમ પોતાની […]

Continue Reading

એક સત્યકથા.- લોખંડી મનોબળનાં શ્રીમતી વિજયાલક્ષ્મી પટેલ (આચાર્યા) ધણપ.- જયેશ મકવાણા ‘પ્રસુન

શ્રીમતી વિજયાલક્ષ્મી હસમુખભાઈ પટેલ આચાર્યા ધણપ પ્રાથમિક શાળા જી.ગાંધીનગર મૂળ વતન :વડાલી (સાબરકાંઠા) 23 વર્ષથી ખૂબ જ ખંતથી કાર્યરત મારી કોલેજના સહાધ્યાયી અને હાલ ગાંધીનગર સ્થિત મજબૂત મનોબળના આદર્શ આચાર્યા. માત્ર 4 વરસની ઉમરે એક પગે પોલિયાની અસર થઈ અને માત્ર 6 વરસની ઉમરે સૌપ્રથમ પગનું ઓપરેશન કરવામાં આવ્યું ત્યારબાદ 11 વરસની ઉંમરે પગની બીજી […]

Continue Reading